મોદી સરકારમાં મહિલાઓનો દબદબો, હવે ઘરની સાથે દેશ પણ મહિલાઓ ચલાવશે
પહેલી વખત દેશનું બજેટ સંભાળવાની જવાબદારી મહિલા નેતાને મળી, પીએમ મોદીએ દેશની આર્થિક કમાન નિર્મલા સીતારમણને સોંપી, હવે ઘરની સાથે દેશ પણ મહિલાઓ ચલાવશે આ ઉપરાંત સ્મૃતિ ઈરાની અને હરસિમરત કૌરને પણ મળ્યું મંત્રી પદ