વર્લ્ડકપ 2019: જુઓ IND vs SL મેચ માટે શું હશે ટીમ ઈન્ડિયાની સ્ટ્રેટેજી

ક્રિકેટ વર્લ્ડકપ 2019માં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મહામુકાબલો છે. બપોરે 3 વાગ્યાથી લીડ્સના હેંડિગ્લે મેદાન પર બંને વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ભારતીય ટીમ પહેલેથી જ સેમિફાઈનલમાં સ્થાન મેળવી ચૂકી છે, હાલ ભારતીય ટીમ બીજા સ્થાન પર છે, જો કે શ્રીલંકા સામેની જીતથી ભારતીય ટીમ પહેલા સ્થાન પર પહોંચી શકે છે.

Trending news