Chirstmas ના દિવસે આ છોકરી છોકરાઓની તોડી દે છે વર્જિનિટી, ઘણા છોકરાઓનો બને છે પ્રથમ પ્રેમ
ઓનલાઇન ઇન્ફ્લુએંસરનું નામ છે એલિસ લિટિલ. એલિસ લિટિલ કહે છે કે ક્રિસમસ વર્સનો સૌથી વ્યસ્ત સમય હોય છે. તે કહે છે કે ક્રિસમસમાં ઘણા પુરૂષને સાથીની શોધ રહે છે. તે પોતના સંબંધો, જીંદગી અને સેક્સ લાઇફને મજેદાર બનાવવા માંગે છે.
Trending Photos
લાસ વેગાસ: આખી દુનિયામાં ક્રિસમસની ઉજવણી થઇ રહી છે. તો બીજી તરફ અમેરિકાના લાસ વેગાસની એક ઓનલાઇન ઇન્ફ્લુએંસરે ક્રિસમસને લઇને જે ખુલાસો કર્યો છે તે ચોંકાવનારો છે. આ ઓનલાઇન ઇન્ફ્લુએંસરનું નામ છે એલિસ લિટિલ.
એલિસ લિટિલ કહે છે કે ક્રિસમસ વર્ષનો સૌથી વ્યસ્ત સમય હોય છે. ફક્ત સાંતા ક્લોઝ માટે જ નહી. પરંતુ જે પુરૂષો પ્રેમની ચાહત રાખે તેમના માટે પણ વર્ષનો વ્યસ્ત સમય હોય છે. તે કહે ચે કે ક્રિસમસમાં ઘણા પુરૂષોને સાથીની શોધ હોય છે. તે પોતાના સંબંધો, જીંદગી અને સેક્સ લાઇફને મજેદાર બનાવવા માંગે છે.
ક્રિસમસમાં તૂટે વર્જિનિટી
એલિસ લિટિલ કહે છે કે 'ક્રિસમસ પર મેં ઘણા વયસ્ક કુંવારા છોકરાઓને અપવિત્ર કર્યા છે જેમણે પોતાને પહેલીવાર સેક્સની ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે સ્વિકાર કર્યો 'ઘણા લોકો ક્રિમસને પ્રેમ કરે છે પરંતુ ઘણા વયસ્ક પોતાની સેક્સ કલ્પનાઓને પુરી કરવા માટે મારો સંપર્ક કરે છે.
આ પણ વાંચો: TMKOC ની જૂની અંજલિ મહેતાની આવી થઇ ગઇ હાલત, જોઇને ફેન્સને લાગ્યો આંચકો!
આ પણ વાંચો: TMKOC: રાજ અનડકટ ઉર્ફે 'ટપ્પૂ'એ છોડ્યો શો, કહ્યું- સસ્પેંસ સારું છે
આ પણ વાંચો: કેવી છે 57 વર્ષના મિલિંદ અને 31 વર્ષની અંકિતાની સેક્સ લાઇફ, ખોલ્યા સીક્રેટ્સ!
કોણ છે એલિસ લિટિલ
એલિસ લિટિલ ઓનલાઇન ઇન્ફ્લુએંસરની સાથે એક લાઇસન્સ પ્રાપ્ત સેક્સ વર્કર છે. તે અમેરિકાના લાસ વેગાસ પાસે એક વેશ્યાલયમાં કામ કરે છે. તે કહે છે કે તેમના જેવા લોકોને તહેવારનો સમય ખૂબ પસંદ હોય છે કારણ કે તેમની સૌથી સફળ સિઝન હોય છે.
તેમણે આગળ કહ્યું 'ઘણા લોકોનું માનવું છે કે તેમના જેવા માટે ક્રિસમસ એક ધીમો સમય છે, જે વિચારે ચેહ કે પુરૂષ પોતાના પરિવારની સાથે સમય વિતાવશે. જોકે આ સામાન્ય સોચ હોય શકે છે, પરંતુ ઘણા પ્રકારના પુરૂષ છે ક્રિસમસમાં તેમની પાસે આવવવાનું પસંદ કરે છે. ક્રિસમસ દરમિયાન તે ત્રણ પ્રકારના પુરૂષોની અપેક્ષા રાખે છે.
ડેલી સ્ટાર સાથે એક્સક્લૂસિવ ચેટમાં એલિસે જણાવ્યું કે પહેલા પ્રકારના પુરૂષ 'ગિફ્ટી' હોય છે, જે તેમના જેવા સાથે ભેટના રૂપમાં સમયનો આનંદ માણે છે. બીજા એકલાપણાનો શિકાર લોકો અને ત્રીજા કટ્ટરપંથી હોય છે. તે કહે છે કે એક મિત્ર માટે તાજેતરમાં ડિવોર્સીને તેમની પાસે લઇને આવવું આશ્વર્યચકત કરવું અસામાન્ય નથી. સાથે અપરણિત કપલ અને ખુશમિજાજ લોકો ક્યારેક ક્યારેકે પોતાને ભેટમાં આપીને આ સિઝનની ઉજવણી કરે છે. એલિસે કહ્યું ' ઘણા પુરૂશ પોતાની નોકરીમાંથી રજાના સમયે ફાયદો ઉઠાવે છે. સિંગલ પુરૂષ પણ સીઝન દરમિયાન કંઇક અલગ કરવા માંગે છે. ઘણીવાર દંપતી પણ તેમનો સંપર્ક કરે છે.
આ પણ વાંચો: Free થયું લાઇટબિલ! પુરેપુરા પૈસા પરત કરી રહી છે કંપની,પેમેન્ટ કરતાં જ આવી જશે કેશબેક
આ પણ વાંચો: Kiara ને Kapil એ પૂછ્યા તેમની પ્રાઇવેટ લાઇફ પર પ્રશ્નો, કહ્યું- બિસ્તર પર તમને...
આ પણ વાંચો: Alia Bhatt ને પસંદ છે આ સેક્સ પોઝિશન, કહ્યું- 'રણબીરની સાથે બેડ પર હું...'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે