લગ્ન પછી પતિને ખબર પડી કે પોર્ન સ્ટાર છે પત્ની! જુઓ એડલ્ટ ફોટા અને વીડિયો આવ્યાં સામે

Love at First Sight: એક વ્યક્તિ સાથે પહેલી નજરમાં એક યુવતીને પ્રેમ થઈ ગયો. દોસ્તી સંબંધમાં બદલાઈ ગઈ અને તે વ્યક્તિ સાથે યુવતીએ લગ્ન કરી લીધા. જોકે વ્યક્તિ તે સમયે ચોંકી ગયો જ્યારે તેને ખબર પડી કે જે છોકરી સાથે તેણે લગ્ન કર્યા છે તે એક ચર્ચિત પોર્ન સ્ટાર રહી છે.

લગ્ન પછી પતિને ખબર પડી કે પોર્ન સ્ટાર છે પત્ની! જુઓ એડલ્ટ ફોટા અને વીડિયો આવ્યાં સામે

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક વ્યક્તિ સાથે પહેલી નજરમાં એક યુવતીને પ્રેમ થઈ ગયો. દોસ્તી સંબંધમાં બદલાઈ ગઈ અને તે વ્યક્તિ સાથે યુવતીએ લગ્ન કરી લીધા. જોકે વ્યક્તિ તે સમયે ચોંકી ગયો જ્યારે તેને ખબર પડી કે જે છોકરી સાથે તેણે લગ્ન કર્યા છે તે એક ચર્ચિત પોર્ન સ્ટાર રહી છે.

No description available.

એમીએ જોશ સાથે લગ્ન કર્યા:
આ મામલો બ્રિટનનો છે. 34 વર્ષની એમી ક્રિસ્ટોફરે 26 વર્ષના જોશ નામના યુવક સાથે લગ્ન કરી લીધો. E4 શોમાં બંનેના આવતાં પહેલાં એમી ઓછા બજેટની અનેક એક્સ-રેટેડ ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી.

No description available.

 

Video by @josephbor ⚽️🔥⚽️

— Amy Christophers (@Thatsportsspice) September 11, 2020

No description available.

એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે એમી:
એમીએ બ્રાન્ડી બ્રેવર નામનો ઉપયોગ કર્યો અને અનેક એડલ્ટ ફિલ્મોમાં કલાકાર તરીકે કામ કર્યું. તે 25 વર્ષની હતી ત્યારે તેની પહેલી એક્સ રેટેડ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.

No description available.

પતિ સમાચાર સાંભળીને ચોંકી ગયો:
એમીના ભૂતકાળ વિશે જ્યારે ખબર પડી ત્યારે તેના પતિના મિત્રે કહ્યું કે જોશને આ અઠવાડિયે એમીના ભૂતકાળ વિશે માહિતી મળી. તેનું કહેવું છે કે તે શરૂઆતમાં આ જાણવાનું ભૂલી ગયો. જોકે હવે તેનું માનવું છે કે બધાનો એક ભૂતકાળ હોય છે.

No description available.

એમીને હંમેશા સતાવતો હતો ડર:
એમીની એક મિત્રે કહ્યું કે એમી એક પોર્ન સ્ટાર હતી અને હંમેશા વિચારતી હતી કે તેની એક્સ રેટેડ ફિલ્મો જ્યારે સાર્વજનિક થશે ત્યારે શું થશે. પરંતુ હવે આ બધું પાછળ રહી ગયું છે. હાલ એમી અને જોશ એકબીજાની સાથે શાતિપૂર્ણ જીવન પસાર કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news