हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
marrige
Marrige News
india
ભઈ! હવે ના જતા! લગ્નમાં આમંત્રણ વિના જમતા પકડાયા તો થશે 2થી 7 વર્ષની સજા
Eating Food At Wedding Crime: ખરમાસના અંત સાથે લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. એવામાં આ સમાચાર એવા તમામ લોકો માટે છે જેઓ લગ્નોમાં આમંત્રણ મેળવ્યા વિના મફત ભોજન જમવા માટે જાય છે.
Jan 25,2024, 20:00 PM IST
gujarat
લગ્નમાં ગુલાબ જાંબુ ખૂટ્યા તો ગાળાગાળી બાદ થઈ મારામારી, મામલો પોલીસ સુધી પહોંચ્યો
ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં લગ્નના કાર્યક્રમ દરમિયાન એક વિચિત્ર ઘટના સામે આવી છે. લગ્ન સમારોહમાં ગુલાબ જાંબુ બાબતે ઝઘડો થયો હતો, અને કેટલાક ગુલાબ જાંબુ ખાધા વગર પરત ફર્યા હતા.
May 9,2023, 17:47 PM IST
Relationship survey
ભારતમાં 81% મહિલાઓ રહેવા માંગે છે સિંગલ, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
dating app: સર્વે દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરવા ઈચ્છે છે, તો 39 ટકા લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવે છે. ભારતની લગ્નની સિઝનમાં સર્વેક્ષણમાં સામેલ અપરિણીત ભારતીયોમાંથી લગભગ ત્રીજા (33%) ભાગના લોકો કહે છે કે તેઓ પ્રતિબદ્ધ, લાંબા ગાળાના સંબંધમાં પ્રવેશવા માટે મજબૂરી અનુભવે છે.
Mar 20,2023, 23:58 PM IST
Vivaah muhurt 2023
Vivaah muhurt 2023: ફેબ્રુઆરી, મે, જૂનમાં મોટાભાગના લગ્નનું મુહૂર્ત, સોનું પણ ચમક્યુ
ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને લગ્નની સીઝન પણ ચાલી રહી છે. આ મહિનામાં હજુ પણ કેટલાક લગ્નના મુહૂર્ત છે. ત્યારબાદ હોળાષ્ટક શરૂ થયા બાદ લગ્ન થશે નહીં. જાણો આ વર્ષે ક્યા મહિનામાં કેટલા લગ્નના મુહૂર્ત છે.
Feb 7,2023, 19:01 PM IST
Marital Rape
પત્ની સાથે બળાત્કાર ગુનો કે નહીં? દિલ્હી હાઈકોર્ટના જજોમાં મતભેદ, અલગ-અલગ ચુકાદો
લગ્નેત્તર બળાત્કારને ગુનો ગણવાના મામલાને લઈને દિલ્હી હાઈકોર્ટના જજ એકમત નથી. જસ્ટિસ શકધર અને જસ્ટિસ હરિશંકરે અલગ-અલગ ચુકાદો આપ્યો છે.
May 11,2022, 15:22 PM IST
Kutch
કચ્છઃ લગ્ન પ્રસંગમાં થયો કોરોના નિયમનો ભંગ, 150થી વધુ લોકો થયા ભેગા
Kutch: More than 150 people gathered at the wedding to break the corona rules
Jan 24,2022, 20:00 PM IST
america
અમદાવાદની સોનાલી માટે શિકાગોનો માઈકલ શીખી રહ્યો છે ગુજરાતી ભાષા!
Oct 28,2021, 10:26 AM IST
Love At First Sight
પહેલી નજરમાં પ્રેમ થયો અને લગ્ન કર્યા, પતિને પછી ખબર પડી કે પત્ની હતી પોર્ન સ્ટાર!
Love at First Sight: એક વ્યક્તિ સાથે પહેલી નજરમાં એક યુવતીને પ્રેમ થઈ ગયો. દોસ્તી સંબંધમાં બદલાઈ ગઈ અને તે વ્યક્તિ સાથે યુવતીએ લગ્ન કરી લીધા. જોકે વ્યક્તિ તે સમયે ચોંકી ગયો જ્યારે તેને ખબર પડી કે જે છોકરી સાથે તેણે લગ્ન કર્યા છે તે એક ચર્ચિત પોર્ન સ્ટાર રહી છે.
Sep 29,2021, 13:52 PM IST
relationship
Matrimonial પર તમે જીવનસાથી શોધી રહ્યા છો? જો જો લગ્નના ઉન્માદમાં છેતરાતાં નહીં
ઘણી વાર જે દેખાતું હોય છે તે હોતું નથી અને હોય છે તે દેખાતું નથી. આ વાત અત્યારના સમયમાં સાર્થક થઈ છે. તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમે એક એવા ભેજાબાજને ઝડપ્યો જે મેટ્રોમોનિયલ સાઈટ પર લોભામણી જાહેરાત આપીને રીતસર યુવતીઓને ચુંબકની જેમ આકર્ષતો હતો અને પછી કરતો તેમના શરીરનો ઉપભોગ અને પૈસા ખંખેરતો. આ ભેજાબાજે 50 યુવતીઓને પોતાનો શિકાર બનાવી. એવું નથી કે યુવકો જ યુવતીઓને ફસાવે છે પણ કેટલાક કિસ્સાઓમાં યુવતીઓ પણ યુવકોને ફસાવી તેમને ખંખેરી લે છે.
Jan 23,2021, 17:52 PM IST
Trending news
Champions Trophy 2025
ટીમ ઈન્ડિયા આ મેચ માટે પાકિસ્તાન જશે,શેડ્યૂલમાંથી મળી છે હિંટ; પૂર્વ ક્રિકેટરનો દાવો
Jantri Rates Gujarat
નવી જંત્રીનો વિરોધ, રાજ્યભરમાં બિલ્ડરો રસ્તા પર ઉતર્યા, સરકાર સામે બાંયો ચડાવી
IPS officer
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલી
yes madam
શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી
Lic Bima Sakhi Yajana
મહિલાઓ માટે સરકારની શાનદાર સ્કીમ લોન્ચ, 3 વર્ષ સુધી મળશે ટ્રેનિંગ, દર મહિને થશે આવક
Bhavnagar University
ક્રિકેટ સ્ટેડિયમ માટે મુખ્યમંત્રી પાસે કરાવ્યું ખાતમુહૂર્ત, હજુ શરૂ ન થયું કામ
Ind vs Aus
એડિલેડ ટેસ્ટ મેચમાં શાબ્દિક યુદ્ધ સિરાજ-હેડને પડ્યું ભારે, ICCએ ફટકાર્યો ભારે દંડ
Sterilization
શું ટાર્ગેટ પૂરો કરવાની લ્હાયમાં નસબંધીનું ષડયંત્ર રચવામાં આવ્યું? ચોંકાવનારો ખુલાસો
New rbi governor
પહેલા સંભાળ્યો રેવન્યુ વિભાગ, હવે ચલાવશે સૌથી મોટી બેન્ક... કોણ છે નવા RBI ગવર્નર?
government recruitment
GPSCએ 11 પરીક્ષાની તારીખો કરી દીધી જાહેર, કુલ 2800 જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા