love

પ્રેમિકાએ બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીની કરી હત્યા, ઘડ્યો હતો આવો માસ્ટર પ્લાન

મિકાએ તેના બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીની યોજના બનાવીને હત્યા કરી કેનાલમાં લાશ નાખી દીધી હતી. જેથી હત્યા આત્મહત્યામાં ખપી જાય. પરંતુ પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

Mar 19, 2020, 11:21 PM IST

એકતરફી પ્રેમમાં પાગલ યુવકનું શૈતાની કૃત્ય, વિદ્યાર્થીની જીવનમરણ વચ્ચે ખાઈ રહી છે ઝોલા

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની કે જેના પ્રેમમાં એકતરફી પાગલ યુવકે છરીના ઘા ઝીંકી દેતા તે હાલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પિતા લકવાગ્રસ્ત સ્થિતિમાં હોય જેથી માતા એક ખાનગી દવાખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.

Mar 14, 2020, 08:38 PM IST

પત્નીનાં મોબાઇલ પર મેસેજ આવ્યો Hi Jaanu, પતિએ વાંચ્યો અને...

શહેરના બોપલ વિસ્તારમાં 23 વર્ષીય યુવકની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. બોપલ પોલીસે અગાઉ  કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્યારે મુખ્ય આરોપી અલ્પેશ ઉર્ફે ટોની પટેલની પણ સરસપુરથી ધરપકડ કરવામાં આવી છે. 

Feb 7, 2020, 06:24 PM IST

પરણીતાને પાડોશી સાથે આંખ મળી ગઇ અને પ્રેમી સાથે મળીને કરી નાખ્યો મોટો કાંડ

ઘોઘંબા તાલુકાના પરોલી ગામે પોતાની પત્ની સાથે આડા સબંધ નહીં રાખવાનું જણાવતા પતિને પત્નીના પ્રેમી સહિતે કાવતરું રચી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. પ્રેમી અને અન્ય એક ઇસમે મળી આધેડનું બાઈક ઉપર અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ મૃતદેહ નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. પાંચ દિવસ પૂર્વે કેનાલમાં ફેંકી દેવાયેલા બકાભાઈના મૃતદેહની શોધખોળ માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે હત્યાના ગુનામાં પોલીસે મૃતકની પત્ની, તેના પ્રેમી અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે. બીજી તરફ પોતાના પિતાનું અપહરણ થયા બાદ કોઈ જ સગડ નહીં મળતા તેમની પુત્રી સહિત પરિવાર વલોપાત કરી રહ્યો છે.

Jan 20, 2020, 08:55 PM IST

નશામાં ધૂત કપલ બીચ પર જ બનાવવા લાગ્યું શારીરિક સંબંધ, પછી જે હાલત થઈ...

થાઈલેન્ડમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક કપલને જાહેરમાં બીચ (Pattaya Beach) પર ખુલ્લેઆમ શારીરિક સંબંધ (Sex)  બનાવવા બદલ પકડવામાં આવ્યાં અને ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

Jan 7, 2020, 10:37 AM IST
Video of beating lovers viral PT2M33S

દાહોદમાં પ્રેમી પંખીડાઓને માર મારતો વીડિયો વાઇરલ...

દાહોદમાં પ્રેમી પંખીડાઓને માર મારતો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બે પ્રેમી પંખીડાઓને તેના જ પરિવાર દ્વારા માર મારવામાં આવી રહ્યો છે.

Nov 30, 2019, 11:05 PM IST
Gaurav Dahiya PT52M

પ્રેમ કે દગો? IAS ગૌરવ દહીયા સામે થયા છે ચોંકાવનારા આક્ષેપ...

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની લિનુ સિંહ નામની એક મહિલાએ IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવાની અને શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. મહિલાએ આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા છે. મહિલાએ આક્ષેપો કર્યા છે કે, અધિકારી દહિયાએ તેની સાથે તિરૂપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા અને તેની સાથે હનિમૂન પણ મનાવ્યું હતું. પ્રથમ પત્નીને છોડીને અધિકારી તેની સાથે રહેતો હતો. મહિલાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હવે આઈએએસ અધિકારી તેને છોડીને ત્રીજી મહિલા સાથે લગ્ન કરીને જીવન ગુજારી રહ્યો છે.

Jul 25, 2019, 10:50 PM IST
Murder In Rajkot PT2M7S

રાજકોટ: ચાર દિવસમાં બીજો હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું અનુમાન

રાજકોટમાં દિવસે ને દિવસે ક્રાઇમનો દર વધતો જાય છે. ચાર દિવસમાં આ બીજો હત્યાનો કેસ નોંધાયો છે. રાજકોટના જવાહર રોડ પર યુવકની હત્યા કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાંચે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં સાજીદ ભટ્ટી અને મુસ્તાક ભટ્ટી નામના બે શખ્સોની કરી ધરપકડ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું સામે છે.

Jul 23, 2019, 09:55 AM IST
AHMADABAD MAYOR SOCIAL MEDIA LOVE SHOWN PT4M29S

કાંકરિયા રાઈડ દુર્ઘટનાના સવાલ બાદ ભડક્યાં મેયર સાહેબા

અમદાવાદની કાંકરિયા રાઈડ દુર્ઘટનાના સવાલ બાદ ભડક્યાં મેયર સાહેબા બિજલબેન પટેલ, ઘટનામાં જવાબદારી અંગે સવાલ પુછતાં કહ્યુ- રાઈડ દૂર્ઘટનામાં કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી

Jul 16, 2019, 05:30 PM IST

માંડલ દલિત યુવક હત્યા કેસ: ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી

માંડલમાં દલિત યુવાકની હત્યા કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ગઇ કાલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ હજુ સુધી એક આરોપીની શોધખોળ કરી રહી છે. માંડલ દલિત યુવક હત્યા કેસમાં ગુમ થયેલી પીડિત યુવતી પોલીસને મળી આવી છે.

Jul 14, 2019, 01:55 PM IST

અમદાવાદનો ચકચારી દલિત યુવક હત્યાનો મામલો હવે લોકસભામાં ચર્ચાશે

ગુજરાતમાં દલિત યુવાનની હત્યાનો મામલો લોકસભા પહોંચ્યો છે. કોંગ્રેસ સાંસદ કે.સુરેશે અમદાવાદના દલિત યુવકની હત્યા મામલામાં લોકસભામાં નોટિસ આપી છે. ત્યારે હવે લોકસભામાં આ મુદ્દે ચર્ચા થશે. 

Jul 10, 2019, 11:19 AM IST

અમદાવાદ: આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમાં કરાઇ ઘાતકી હત્યા

અમદાવાદ જીલ્લામા આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કરતા યુવકની જાહેરમા ઘાતકી હત્યાથી સનસનાટી મચી ગઈ છે. પત્નીના પરિવારે જ કરી હત્યા કરી દેતા મામલો બિચક્યો હતો.  માડંલ પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

Jul 9, 2019, 09:50 PM IST

ઓફિસમાં કલીગ સાથે થઇ ગયો છે પ્રેમ, તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો

દોડધામવાળી જીંદગીમાં લોકો મોટભાગે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને એકસાથે મેનેજ કરી શકતી નથી. મહત્વાકાંક્ષા વધુ હોવાથી મોટાભાગના લોકો કામમાં વધુ સંલિપ્ત થઇ જાય છે. જેથી તેમની પર્સનલ લાઇફ ખાસકરીને પોતાની લવ લાફવ પ્રભાવિત થાય છે. ઓફિસની બહાર તેમને પોતાના માટે અને બીજા માટે વધુ સમય મળી શકતો નથી. એવામાં મોટાભાગે જોવા મળ્યું છે કે એકસાથે કામ કરનાર લોકો પ્રેમ કરવા લાગે છે. એવામાં પ્રેમ પ્રસંગ ટકાઉ પણ હોય છે અને ઘણા કપલ તો લગ્ન પણ કરી લે છે. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે એકસાથે કામ કરનાર લોકો જો પ્રેમમાં પડે છે તો આ વાતનું જરૂર ધ્યાન રાખે કે હિતોનો ટકરાવ નહી થાય. 

Jun 17, 2019, 04:28 PM IST
Ahmedabad Murder In Public In One Sided Love PT4M25S

અમદાવાદમાં એક તરફી પ્રેમનો આવ્યો કરૂણ અંજામ, જુઓ એવું તો શું થયું

અમદાવાદના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા, થોડા દિવસમાં થવાના હતા યુવતીના લગ્ન, કેતન વાઘેલા નામના યુવકે જાહેરમાં ચપ્પુના ઘા મારી યુવતીની હત્યા કરી

May 9, 2019, 01:25 PM IST

ડિયર જિંદગી : પ્રેમ દ્રષ્ટિકોણ છે!!!

પ્રેમને આપણે એકદમ વ્યક્તિગત બનાવી દીધું છે. તેની અસર એ થઈ છે કે, તે માત્ર વ્યક્તિઓની વચ્ચે ફસાઈને રહી ગયો. તે સામાજિક ન થઈ શક્યો. તે સમાજમાં એવું રૂપ ન લઈ શક્યો, જેની મનુષ્યની જરૂર છે. તેને સરળતાથી એવી રીતે સમજો કે, પ્રેમને સ્પષ્ટતારૂપે લેવામાં આવ્યો છે. સમાજે સફાઈને ઘર સુધી જ સીમિત રાખી, સાર્વજનિક જીવનમાં કદાય જ તેને ગંભીરતાથી લેવામાં આવ્યું.

Feb 18, 2019, 10:25 AM IST

વેલેન્ટાઇન ડે પર પ્રિય પાત્રને આપવી છે ગિફ્ટ, તો જાણો કેવો ચાલી રહ્યો છે ટ્રેન્ડ

વેલેન્ટાઈન ડે નજીક હોવાથી રાજકોટ શહેરની તમામ ગીફ્ટ આર્ટીકલની દુકાનોમાં અવનવી ગિફ્ટ અને કાર્ડનો ઢગલો ખડકાયો છે. જેમાં કેટલીક ગિફ્ટ અને કાર્ડમાં મ્યુઝીકલ કાર્ડ અને અલગ સિમ્બોલ વાળા કાર્ડની વધુ માંગ છે.

Feb 13, 2019, 11:26 AM IST

પ્રેમમાં અસફળ યુવકે ફેસબુક પર ફેક આઇડી બનાવી યુવતીના અશ્લીલ ફોટો અપલોડ કર્યા

મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેક ફેસબુક આઇડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.; એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ફેસબુક આઇડી બનાવી અસ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરનાર સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. 

Feb 2, 2019, 11:25 PM IST

અમદાવાદ: એક કા તીન કરવાનું કૌભાંડ, લોભામણી લાલચથી કરતા છેતકપિંડી

શહેરમાં વઘુ એક મલ્ટી લેવલ માર્કેટિગ કંપનીનુ એક કા તીનનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સભ્યો બનાવીને અલગ અલગ પ્રોડ્કટ ખરીદવાના નામે અને એકે એજન્ટ નીચે ચેનલ બનાવી પૈસા ડબલ કરી આપવાની લોભામણી જાહેરાત કરીને લાખો રૂપિયાનુ ફુલેકુ ફેરવી મુખ્ય આરોપીઓ ફરાર થઇ ગયા. રાખીયાલ પોલીસે કંપની વિરુદ્ધ ગુનો નોધી ચાર આરોપીની ધરપકડ કરી છે.

Dec 30, 2018, 06:41 PM IST

ડિયર જિંદગી: સંબંધોના ફૂલ અને કાંટા!

જો તમે એકલા હોવ તો આ નજીકની વ્યક્તિ તમારો મિત્ર, દોસ્ત, ભાઈ હોઈ શકે છે. જો પરણિત હોવ તો તે વ્યક્તિ તમારો જીવનસાથી હોવાની શક્યતા વધી જાય છે!

Dec 19, 2018, 11:19 AM IST

ડિયર જિંદગી: અપેક્ષાનું કેક્ટ્સ અને સ્નેહનું જંગલ

આપણી સમજીએ છીએ કે 'બાળકો' સમજતા નથી. જ્યારે એક જમાનામાં કહેવામાં આવતું હતું કે, 'ચાઇલ્ડ ઇઝ ધ ફાધર ઓફ મેન'! અને આપણે તેને બિલકુલ ઉલટું માની ચૂક્યા છીએ. મને યાદ નથી કે લગભગ 15 વર્ષો સુધી મેં તેમને ક્યારેય ખુલીને હસતાં બોલતાં જોયા હોય.

Oct 15, 2018, 11:55 AM IST