close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

કારના બોનેટ પર નગ્ન અવસ્થામાં રોમાન્સમાં મગ્ન હતું કપલ, Google મેપે ભાંડો ફોડ્યો

તાઈવાનમાં ગુગલ સ્ટ્રીટ વ્યુ કેમેરાથી રસ્તાને કિનારે એક નગ્ન કપલ આપત્તિજનક અવસ્થામાં જોવા મળ્યું. સ્ટ્રીટ વ્યુ કેમેરાથી લેવાયેલા આ ફોટામાં જોવા મળ્યું કે છોકરો અને છોકરી રસ્તાને કિનારે કારના બોનેટ પર એકદમ નગ્ન અવસ્થામાં એકબીજાની બાહોમાં છે.

Viral Raval Viral Raval | Updated: Oct 6, 2019, 01:43 PM IST
કારના બોનેટ પર નગ્ન અવસ્થામાં રોમાન્સમાં મગ્ન હતું કપલ, Google મેપે ભાંડો ફોડ્યો
તસવીર સાભાર-Dailymail

તાઈપે: તાઈવાનમાં ગુગલ સ્ટ્રીટ વ્યુ કેમેરાથી રસ્તાને કિનારે એક નગ્ન કપલ આપત્તિજનક અવસ્થામાં જોવા મળ્યું. સ્ટ્રીટ વ્યુ કેમેરાથી લેવાયેલા આ ફોટામાં જોવા મળ્યું કે છોકરો અને છોકરી રસ્તાને કિનારે કારના બોનેટ પર એકદમ નગ્ન અવસ્થામાં એકબીજાની બાહોમાં છે.

ડેઈલી મેલ યુકેના શુક્રવારના રિપોર્ટ મુજબ એક સોશિયલ મીડિયા યૂઝરે સૌથી પહેલા આ કપલને આ અવસ્થામા જોયા હતાં. આ જોયા બાદ તે યૂઝરે કહ્યું કે મેં એ જોવા માટે ગુગલ પર નજર ફેરવી કે કોઈ જાનવર મને દેખાય છે કે નહીં. પરંતુ અચાનક મને અપ્રત્યાશિત રીતે આ અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. તેમણે કહ્યું કે ગુગલ મેપ અત્યાર સુધીની સૌથી મોટી શોધ છે. તે ભગવાનથી પણ મોટું છે. 

જુઓ LIVE TV

આ ઘટના સંબંધિત ટ્વીટને હજારો લોકોએ ટ્વીટ કરી છે. જો કે નીતિઓના ભંગને પગલે આ તસવીરને હટાવી દેવાઈ છે. રિપોર્ટમાં ગુગલ પ્રવક્તાના હવાલે જણાવવામાં આવ્યું છે કે અશ્લીલ સામગ્રી પર પ્રતિબંધ છે. આથી આ ઘટનાને ગંભીરતાથી લેતા તેને  હટાવવામાં આવી છે. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...