કેન્સરના દર્દીઓ માટે જાગ્યું આશાનું કિરણ, જલદી બજારમાં ઉપલબ્ધ થશે કેન્સરની વેક્સીન
Cancer Medicine: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે રશિયા જલદી જ કેન્સર્ની વેક્સીન દર્દીઓને પુરી પાડશે. વૈજ્ઞાનિક તેના માટે નિર્માણના અંતિમ તબક્કામાં છે. આ વેક્સીનનો કેન્સર જેવી બિમારીઓમાં ઉપયોગ કરવામાં આવશે. જોકે પુતિને સ્પષ્ટ કર્યું નથી કે રશિયાની સંભવિત વેક્સીન કયા કેન્સર માટે અસરકારક હશે.
Trending Photos
Cancer Vaccine Benefits: રશિયા કેન્સર જેવી જીવલેણ બિમારીઓ માટે વેક્સીન બનાવવા પર કામ કરી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે વૈજ્ઞાનિક તેના પર કામ કરી રહ્યા છે અને તે અંતિમ તબક્કામાં છે. પોતાના એક સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું 'અમે તથાકથિત કેન્સરના વેક્સીન અને નવી પેઢીની ઇમ્યૂનોમોડ્યૂલેટરી દવાઓના નિર્માણની ખૂબ નજીક છે.'
Zerodha Gold ETF: નવી સ્કીમ: સોનામાં રોકાણ કરવાની તક, જીરોધાએ લોન્ચ કર્યું Gold ETF
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
મોસ્કો ફોરમમાં પોતાના સંબોધનમાં વ્લાદિમીર પુતિને કહ્યું 'મને આશા છે કે જલદી જ તેની (વેક્સીન) લોકોની સારવાર માટે અસરકારક રીતે ઉપયોગ કરી શકાશે. પુતિને એ નથી જણાવ્યું કે પ્રસ્તાવિક વેક્સીન કયા પ્રકારના કેન્સરની સારવારમાં ઉપયોગ લેવામાં આવશે. ઘણા દેશ અને કંપનીઓ કેન્સરની રસી પર કામ કરી રહી છે.
Paytm નહી પબ્લિકને RBI એ આપી મોટી રાહત, હવે આ તારીખ સુધી ચાલશે Paytm Paytment Bank
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ
બ્રિટન કરી રહ્યું છે કેન્સર વેક્સીનનું ટ્રાયલ
ગત વર્ષે બ્રિટીશ સરકારે પર્સનલાઇઝ્ડ કેન્સરની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી હતી અને 2030 સુધી દસ હજાર દર્દીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો છે. બ્રિટન જર્મનીની આયોએનટેક સાથે મળી ટ્રાયલમાં જોડાયેલ છે.
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
Rajkot: આ 5 સ્થળોની મુલાકાત લીધા વિના અધુરી છે રાજકોટની ટૂર, એકવાર જરૂર આંટો મારજો
બીજી ઘણી કંપનીઓ બનાવી રહી છે કેન્સરની વેક્સીન
ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક એન્ડ કંપની પણ કેન્સરની વેક્સીન બનાવી રહી છે, જે કેન્સરના મધ્ય તબક્કામાં ઉપયોગ કરી શકાશે. જોકે રિસર્ચ દરમિયાન ખબર પડી કે ત્રણ વર્ષની સારવાર બાદ સૌથી ઘાતક સ્કીન કેન્સર મેલેનોમાને ફરીથી થવું અથવા તેનાથી મોતની સંભાવના અડધી થઇ ગઇ.
ઘણા દેશો અને દરિયાકાંઠાના શહેરો ડૂબી જશે : ખતરાની ઘંટડી, ગ્રીનલેન્ડ હવે સફેદ નથી
સાવધાન! ઝડપથી બદલાઇ રહી છે દેશની ડેમોગ્રાફી, આગામી 30 વર્ષમાં 'ઘરડું' થઇ જશે ભારત!
કેટલાક કેન્સર માટે ઉપલબ્ધ છે વેક્સીન
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર હાલમાં હ્યૂમન પેપિલોમાવાયરસ (એચપીવી) ના વિરૂદ્ધ છ લાઇસેંસ્ડ વેક્સીન હાજર છે, જે સર્વાઇકલ કેન્સર સહિત ઘણા કેન્સરના કારણ બને છે, સાથે જ હેપેટાઇટિસ બી (એચબીવી) વિરૂદ્ધ પણ રસી છે, જે લિવર કેન્સરનું કારણ બની શકે છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન રશિયાએ કોવિડ 19 માટે પણ પોતાની સ્પુતનિક વી વેક્સીન બનાવી હતી અને તેને ઘણા દેશોમાં વેચી પણ હતી.
લસણ 400 રૂપિયે કિલો: ચોરીની બીકે ખેડૂતે ખેતરમાં લગાવ્યા કેમેરા, ખેડૂતો બન્યા કરોડપતિ
500 રૂપિયા લઇને નિકળેલા વ્યક્તિએ મહેનતથી લખ્યું નસીબ, શૂન્યથી 7 હજાર કરોડ સુધીની સફર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે