કોણ છે અમેરિકાના સેકન્ડ જેન્ટલમેન જાણો, કમલા હેરિસના પતિ વિશે તમામ માહિતી

કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ, પ્રથમ અશ્વેત અને પ્રથમ ભારતીય અમેરિકીના રૂપમાં શપથ લીધા. ચેન્નઈ મૂળની માતા અને જમૈકાના આફ્રિકી પિતાના પુત્ર એટલે કમલા હેરિસ અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ બની ગઈ છે. 

Updated By: Jan 22, 2021, 04:32 PM IST
કોણ છે અમેરિકાના સેકન્ડ જેન્ટલમેન જાણો, કમલા હેરિસના પતિ વિશે તમામ  માહિતી