vice president

Twitter એ ભૂલ સ્વિકારી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું એકાઉન્ટ ફરીથી કર્યું verified

ભાજપના નેતા સુરેશ નાખુઆએ સવાલ ઉઠાવ્યો હતો, 'ટ્વિટરે (Twitter) ઉપરાષ્ટ્રપતિ (Vice President) ના એકાઉન્ટ પરથી બ્લૂ ટિક કેમ હટાવી? આ ભારતના સંવિધાન પર હુમલો છે'.

Jun 5, 2021, 11:42 AM IST

વેંકૈયા નાયડૂ બાદ ટ્વિટરે હવે RSS ના મોટા નેતાઓના એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick

ટ્વિટરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પર્સનલ એકાઉન્ટ પરથી બ્લૂ ટિક બેજ હટાવ્યા બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનના ઘણા મોટા નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક હટાવી દીધું છે.

Jun 5, 2021, 11:01 AM IST

Twitter એ ઉપરાષ્ટ્રપતિ Venkaiah Naidu ના પર્સનલ એકાઉન્ટ પરથી હટાવ્યું Blue Tick, વધી શકે છે વિવાદ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની પોલિસી અનુસાર, ટ્વિટર ક્યારેય પણ કોઇ વ્યક્તિના બ્લૂ ટિક બેજ હટાવી શકે છે. ટ્વિટર વ્યક્તિની પોઝિશન વિશે ધ્યાન આપતું નથી.

Jun 5, 2021, 10:32 AM IST

26 વર્ષ બાદ ભાજપને મળી ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તા, પ્રમુખ અને ઉપપ્રમુખ કરાયા જાહેર

1995 માં સ્પષ્ટ બહુમતી બાદ ફરી 26 વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ (BJP) ભરૂચ જિલ્લા પંચાયતમાં (Bharuch District Panchayat) સત્તાનું સુકાન સભાળ્યું છે

Mar 16, 2021, 03:36 PM IST

Valentine Week - Propose Day: Kamala Harris ને પતિ Doug Emhoff એ કઈ રીતે કર્યું હતું Propose

Propose Day: આજના દિવસે જાણો અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ Kamala Harris ની Blind Date અને love at first sight વાળી Unique Love Story. Kamala Harris જ્યારે પતિ Doug Emhoff ને પહેલીવાર Blind Date પર મળ્યા ત્યારે શું થયું હતું તે કહાની જાણવા જેવી છે...

Feb 8, 2021, 03:21 PM IST

કોણ છે અમેરિકાના સેકન્ડ જેન્ટલમેન જાણો, કમલા હેરિસના પતિ વિશે તમામ માહિતી

કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ, પ્રથમ અશ્વેત અને પ્રથમ ભારતીય અમેરિકીના રૂપમાં શપથ લીધા. ચેન્નઈ મૂળની માતા અને જમૈકાના આફ્રિકી પિતાના પુત્ર એટલે કમલા હેરિસ અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ બની ગઈ છે. 

Jan 22, 2021, 04:28 PM IST

આજે બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા સ્પીકર કેવડિયા ખાતે ઉપસ્થિતી

બંધારણ દિવસની ઉજવણી અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સની શતાબ્દીને ધ્યાને રાખીને ચાલુ વર્ષે 80 ઓલ ઇન્ડિયા પ્રિાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું આયોજન 25-26 નવેમ્બર દરમિયાન કેવડિયા ખાતે આયોજીત થવાનું છે. ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ  ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આવતીકાલે સવારે 11 વાગ્યે કરવામાં આવશે. 

Nov 25, 2020, 12:01 AM IST

પાટણ પાલિકા વિવાદ: ઉપ પ્રમુખે ઉચ્ચારી આંદોલનની ચીમકી, કહ્યું- પ્રમુખ નશામાં ભાન ભૂલ્યા

પાટણ પાલિકા પરિસર ખાતે નવીન ભવનનું ઉદ્ઘાટન પૂર્વે પાલિકાના ઉપ પ્રમુખે બાંધ કામ મામલે ગેરરીતીની રજુઆત પાલિકા ચીફ ઓફિસરને કરી હતી. ત્યારબાદ હવે નવીન ભવનમાં લગાવવામાં આવેલ તકતીમાં નામ માટે હવે વિવાદ ઉભો થવા પામ્યો છે

Oct 7, 2020, 08:44 PM IST
President And Vice President Names Announced In Sumul Dairy Elections In Surat PT4M7S

સુરતમાં સુમુલ ચૂંટણી મામલે પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર

President And Vice President Names Announced In Sumul Dairy Elections In Surat

Sep 4, 2020, 04:40 PM IST
Voting For President And Vice President Of Sumul Dairy In Surat PT3M11S

બોટાદ નગરપાલિકામાં ભાજપનાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિન હરીફ રીતે પસંદગી પામ્યા

જિલ્લાની ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતા આજે પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે હર્ષાબેન સુરેશભાઈ મેર અને ઉપ્રમુખ તરીકે બુધાભાઈ પરમાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગઢડા નગરપાલિકામા કુલ ૭ વોર્ડ આવેલા છે. જેમા નગરપાલિકા પર છેલ્લા ૨૦ વર્ષથી ભાજપની સત્તા છે, ત્યારે ૨૦ સભ્યો ભાજપના છે અને ૮ સભ્યો કોંગ્રેસના છે ત્યારે પ્રથમ પ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થતાં આજે નગરપાલિકાના સભાખંડમા પ્રાંત અધિકારીની હાજરીમાં ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી.

Aug 24, 2020, 06:08 PM IST

ભારતીય મૂળના કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા

કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના પ્રથમ અશ્વેત ઉમેદવાર છે. હવે સાત ઓક્ટોબરે તેમની ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ સાથે ડિબેટ થશે.

Aug 12, 2020, 02:53 PM IST
Vice President Vakanya Naidu Will Come To Gujarat PT3M32S

ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આવશે ગુજરાત

દેશના ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ 20 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. શિવરાત્રી પૂર્વે સોમનાથ દાદાના ચરણોમાં ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ શિશ ઝુકાવી પૂજન અર્ચન કરશે. ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ સમારોહમાં હાજરી આપશે. સંસ્કાર ભારતી દ્વારા શિવરાત્રી નિમિતે 20, 21 અને 22 એમ ત્રણ દિવસ માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Feb 4, 2020, 05:50 PM IST
Blows Between BJP President And Vice President In Navsari PT2M24S

નવસારીમાં ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે મારામારી

નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકામા થપ્પડકાંડ થયો છે જેમા પાલિકા પ્રમુખને ભાજપના ઊપપ્રમુખે થપ્પડ મારી દેતા પાલિકામા રાજકારણ ગરમાયુ છે નવસારી નગરપાલિકાના હદ વિસ્તરણમા રાજ્યસરકારે વિજલપોર પાલિકામા મર્જ કરવા માટે મંજુરી માટે બોલાવેલી ખાસ સામાન્ય સભા તોફાની બનતા થપ્પડ કાંડ સર્જાયો છે...

Dec 28, 2019, 03:50 PM IST

દેશનાં વિકાસ માટે સરકાર ઉપરાંત જનભાગીદારી પણ એટલી જ જરૂરી: ઉપરાષ્ટ્રપતિ

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે આણંદ-વિદ્યાનગરમાં જુદા જુદા કાર્યક્રમ અંતર્ગત 2 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા છે. ઉપરાષ્ટ્રપતિ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિે આણંદ ખાતે આવેલા ઇરમા (ઇન્સ્ટીટ્યુંટ ઓફ રૂરલ મેનેજમેન્ટ)નાં 40માં સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિનાં હસ્તે તેમની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે NDDB, IRMA, Amul, GCMMF ની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

Dec 14, 2019, 09:12 PM IST
Vice President Of India Venkaiah Naidu Two Day Visit To Gujarat PT52S

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે

ભારતના ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુ આણંદની મુલાકાતે આવ્યા છે. NDDB સંકુલમાં ઇરમાના સ્થાપના દિનની ઉજવણીમાં હાજર રહેશે. ઉપરાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત અને NDDB સંચાલકો ઉપસ્થિત રહેશે.

Dec 14, 2019, 12:30 PM IST

ગુજરાત ક્રિકેટ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની કરાઈ પસંદગી

આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની એન્યુલ જનરલ મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન નવા હોદેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધનરાજ નથવાણીની પસંદગી કરવામાં આવી છે.

Sep 28, 2019, 01:10 PM IST
Patan: Appointment of Nagarpalika's Vice President PT2M37S
Vadodara Pasa Again Zuber Who Threaten Vice President Of MS University PT1M44S

વડોદરા એસિડ એટેક કરવાની ધમકી આપનાર પર પાસા હેઠળ કાર્યવાહી

એમ.એસ.યુનિવર્સિટીની વીપી સલોની મિશ્રાને એસિડ અટેકની ધમકી આપનાર આરોપી ઝુબેર પઠાણને ભુજ જેલમાં ખસેડાયો, ક્રાઇમ બ્રાન્ચે 29 એપ્રિલે ધરપકડ કરી 30 એપ્રિલે પાસામાં ખસેડાયો.

Apr 30, 2019, 03:00 PM IST

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા હવે ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સનું ઇલેક્શન જાહેર

ગુજરાતમાં ચુટણીઓની મૌસમ ક્યારેય પુર્ણ થતી નથી રાજ્યની લોકસભાની 26 બેઠકો માટે મતદાન પુર્ણ થયુ છે. અને પરિણામની રાહ જોવાઇ રહી છે ત્યાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ચુંટણી જાહેર થઇ ગઇ છે. જીસીસીઆઇના હોદ્દેદારો અને બીઝનેશ વિમેન વર્કીંગની એક વર્ષની ટર્મ પુર્ણ થતાં વર્ષ 2019-20 માટે હોદ્દેદારોની ચુટણી યોજાશે જેમાં 3600થી વધારે મતદારો પોતના મતાધિકારનો ઉપયોગ કરશે.

Apr 29, 2019, 08:53 PM IST