Medicine Price Cut: તાવ, શરદી અને ઇન્ફેક્શન સહીતની 19 દવાઓ સસ્તી, અહીં જુઓ ભાવ અને ફૂલ લિસ્ટ
Cost of medicines: આરોગ્ય ક્ષેત્ર સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ સંદર્ભમાં સરકારે નવા વર્ષમાં આ 19 દવાઓના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આવો અમે તમને તે દવાઓના નામ, જૂની કિંમત અને નવા રેટ લિસ્ટ જણાવીએ.
Trending Photos
Antibiotics other drugs new rate: નવા વર્ષમાં સરકારે કેટલીક દવાઓના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની પહેલ પર, લોકોને ટૂંક સમયમાં 19 નવી દવાઓ સસ્તું ભાવે મળશે. ચાલો તમને એવી દવાઓ વિશે જણાવીએ જેની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ફેક્શન (Infection), દુખાવા (Pain), તાવ (Fever), ગળામાં ઈન્ફેક્શન (Throat Infection) , કૃમિનાશક વગેરેની દવાઓના ભાવને અંકુશમાં રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
NPCA દ્વારા નોટિફિકેશન જાહેર
ભાવ ઘટાડાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. NPCAના નોટિફિકેશન મુજબ દવા બનાવતી કંપનીઓને GST ઉમેરવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જો તેમણે પોતે GST ભર્યો હોય. આ સાથે સિપ્લા (Cipla) અને વોકહાર્ટ (Wockhardt) ના ગંભીર ઈન્ફેક્શનની સારવાર માટે દવાઓના ભાવમાં પણ સુધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
દવાઓની યાદી અહીં જુઓ-
આ પ્રકારની અન્ય દવાઓની વાત કરીએ તો નીચે આપવામાં આવેલી યાદી જુઓ-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે