indian currency

ભારતની ચલણી નોટો પર ક્યારે છપાયો હતો ગાંધીજીનો પહેલો ફોટો? જાણો એ તસવીર પાછળની રોચક કહાની

રાષ્ટ્ર પ્રત્યે મહાત્મા ગાંધીના અનુપમ યોગદાનને કારણે તેમને ભારતીય ચલણી નોટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આજે, દરેક સંપ્રદાયની ભારતીય નોટ પર બાપુનું ચિત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે ગાંધીજીની આ તસવીર ક્યાંથી લેવામાં આવી હતી અને પહેલી વખત ક્યારે ચલણી નોટો પર બાપુની  તસ્વીર આવી હતી? રિઝર્વ બેંકે સૌપ્રથમ 1969માં યાદગીરી તરીકે ગાંધીજીના ફોટાવાળી 100 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

Sep 14, 2021, 09:21 AM IST

એક રૂપિયાના જૂના સિક્કાથી તમે કરી શકો છો કરોડોની કમાણી, જાણો સંપૂર્ણ વિગત

જો તમે પણ જૂના સિક્કા અને નોટો ભેગી કરવાનો શોખિન છો અને તમારી પાસે આવી જૂની નોટો અને સિક્કા છે તો તમને કરોડોની કમાણી થઈ શકે છે. 
 

Aug 19, 2021, 03:36 PM IST

5 રૂપિયાની જૂની નોટ તમને કરાવી શકે છે 30 હજારની કમાણી, જાણો પ્રક્રિયા

તમારી જૂની અને દુર્લભ 5 રૂપિયાની નોટની અસલી કિંમત કેટલી છે તે તમે ઓનલાઇન પ્લેટફોર્મ antiques અને collectables પર જાણી શકો છો. 

Jun 12, 2021, 03:14 PM IST

જો તમારી પાસે છે 25 પૈસાનો ખાસ સિક્કો, તો ઘરે બેઠા બની શકો છો લાખોપતિ

જો તમારી પાસે આ પ્રકારનો જુની નોટ કે સિક્કો છે તો તમે ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો. જાણો સમગ્ર પ્રક્રિયા. 
 

Apr 27, 2021, 03:49 PM IST

મધ્યપ્રદેશના ઠગ દંપતીએ 500 અને 2000 ની નકલી નોટો કચ્છના માર્કેટમાં ફેરવી

બનાવટી નોટ પધરાવી ખરીદી કરનાર દંપતીની કચ્છ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઠગ દંપતી પાસેથી 2000 અને 500ની 12 લાખ 10,500 રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે. ઠગ દંપતી પાસે રૂપિયા 2000ની 572 નકલી નોટ તેમજ 500ની 125 નકલી નોટ મળી આવી છે. 

Mar 19, 2021, 10:21 AM IST

History of Indian Currency: ભારતના 1 રૂપિયાના સિક્કાથી લઈને 2 હજાર રૂપિયાની ચલણી નોટ સુધીની કહાની

જ્યાં જરૂર પડે ત્યાં તમે ખીસ્સામાં હાથ નાખી ચલણી નોટ આપી દો જો. પરંતુ શું તમે એ નોટો કેવી રીતે બને છે તે જાણો છો.તેના છાપવા માટેના નિયમની તમને ખબર છે. ભારતમાં પ્રથમ ચલણી નોટ ક્યારે છપાઈ હતી? કઈ રીતે ભારતમાં શરૂ થયું ચલણી નોટો અને સિક્કાનું ચલણ? નોટ છાપવા કે સિક્કા બહાર પાડવા માટેના શું છે નિયમો? આવા અનેક સવાલોના જવાબ તમને આ આર્ટીકલમાં મળશે.

 

Jan 11, 2021, 04:21 PM IST

રસપ્રદ: તમારા ખિસ્સામાં પડેલી નોટ પર છાપેલો મહાત્મા ગાંધીનો તે ફોટો, ક્યાંથી આવ્યો?

કરન્સી ઓફ ઓર્ડિનેન્સના નિયમાનુસાર એક રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા જ્યારે બે રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીની કરન્સી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવતી હતી. હાલમાં બે રૂપિયાનું ઉત્પાદન બંધ છે, પરંતુ જૂની નોટો હજુ પણ ચલણમાં છે. 

Oct 2, 2020, 12:17 PM IST

તમારા પર્સમાંથી વધુ એક નોટ બદલાવાની છે, તૈયારી રખજો...

100 રૂપિયાની નવી નોટ ન હવે ફાટશે કે ન કપાશે. જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, જેને તમે તમારા પોકેટમાં કેટલા પણ દિવસ રાખશો તો પણ ફાટશે નહિ. પાણીમાં નોટ નાખવા પર પણ નોટ પલળશે નહિ. ભલે ગમે તેટલું વાળી દેશો તો પણ વળશે નહિ. જોવામાં તે એકદમ 100 રૂપિયાની નોટ જેવી જ લાગશે. પરંતુ તેમાં એક ખાસ ફીચર હશે. આ ખાસ ફીચરને કારણે તમે નોટને ગમે તે રીતે તમારા ખિસ્સામાં રાખી શકશો. આશા છે કે, જલ્દી જ પર્પલ કરીને આ નોટ તમને માર્કેટમાં જોવા મળશે. આરબીઆઈએ આવી 1 અરબ નોટ છાપી રહી છે.

Mar 4, 2020, 01:00 PM IST

આ એપ તમને જણાવશે કે ચલણી નોટ કેટલા રૂપિયાની છે...

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ દ્રષ્ટિહીન (Visual Impaired) લોકો માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. તેનાથી નોટ ઓળખી શકાશે. આ એપ એકવાર મોબાઇલમાં આવી જશે ત્યારબાદ તે ઇન્ટરનેટ વિના પણ કામ કરશે. આ એપ નોટને સ્કેન કરીને જણાવશે કે કેટલાની નોટ છે? આ એપનું નામ છે MANI,  જેનું ફોર્મ છે Mobile Aided Note Identifier. 

Jan 2, 2020, 05:36 PM IST

નોટોની સાઇઝ વારંવાર બદલાતા નારાજ કોર્ટે RBIની ઝાટકણી કાઢી, કહ્યું સત્તાનો દુરુપયોગ સહ્ય નહી

શું તમે નોટો અને સિક્કાની વારંવાર બદલાતી સાઇઝથી પરેશાન છો અને અનેક વખત છેતરાયા પણ છો ?

Aug 23, 2019, 05:42 PM IST

આવી ચલણી નોટ છે તમારી પાસે? કરો ચેક... બની શકો છો 'માલામાલ'

શું તમે ક્યારેય તમારી પાસેની ચલણી નોટોને ધ્યાનથી જોઈ છે ખરા? શું તમે ક્યારેય નોટો પરના નંબરોમાં છૂપાયેલી જાણકારી શોધવાની કોશિશ કરી છે? જો ન કરી હોય તો તમને અહીં અમે એવી માહિતી આપીએ છીએ કે જે કદાચ તમને ચોંકાવી દેશે.

Jun 5, 2019, 07:25 PM IST

સાત મહિનાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો રૂપિયો, જાણો એક ડોલરનો ભાવ

લોકસભા ચૂંટણી પહેલા વિદેશી રોકાણકારો તરફથી જોવા મળી રહેલા ભારે પ્રતિસાદને પગલે રૂપિયામાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી રહી છે અને ગુરૂવારે ડોલરની સરખામણીએ 20 પૈસાનો વધારો થતાં રૂપિયા પ્રતિ ડોલર 69.34 રૂપિયા થયો છે. વિદેશી મુદ્રાની સરખામણીએ છેલ્લા ચાર ક્વાટરમાં રૂપિયામાં 80 પૈસા અને 0.8 ટકાનો સુધારો થયો છે. બજાર સુત્રોના જણાવ્યા અનુસારા ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારોના સારા પ્રતિસાદને પગલે આ સુધારો નોંધાયો છે

Mar 15, 2019, 12:06 PM IST

ગુજરાતમાં નકલી નોટો પ્રવેશ કરાવાનું કૌભાંડ, 100ના દરની 515 નોટો ઝડપાઇ

સુરત ગ્રામ્યમાંથી ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ છે. સુરત એસ.ઓ.જી પોલીસે 100ના દરની ૫૧૫ ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્શને ઝડપી પાડ્યો છે જ્યારે શખ્શને વોન્ટેડ જાહેર કર્યો છે. ભારતના અર્થતંત્રને તોડવા ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટો ઘુસાડવામાં આવે છે.
 

Feb 24, 2019, 08:05 PM IST

બજારમાં હોઇ શકે છે 2000, 500, 200 રૂપિયાની નકલી નોટ, આ રીતે કરો અસલી નોટની ઓળખ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના મોહેં ગામમાં એક કરોડની નકલી નોટ મળી છે. ગામના ખેતરમાં નકલી નોટો સંતાડવામાં આવી હતી. રેડ દરમિયાન 2000, 500 અને 200 રૂપિયાની નકલી નોટોને મળી આવી હતી. ગત કેટલાક સમયથી સતત નકલી નોટોના સમાચાર આવી રહ્યા છે. આશંકા છે કે બજારમાં પણ તેનું સર્કુલેશન થઇ શકે છે. બજારમાં ચલણમાં હાજર નવી નોટોના ક્લોન જરૂર હોઇ શકે છે.

Feb 14, 2019, 01:07 PM IST

ચૂંટણી પહેલા બદલાઈ શકે છે તમારા ખિસ્સામાં રહેલી 100-200-500-2000ની નોટ, જાણો શું છે વાત

 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો પ્લાન છે કે, નોટોને વાર્નિશ કરીને માર્કેટમાં લાવવામા આવે. તેનાથી તે લાંબા સમય સુધી ચાલશે. આરબીઆઈની વાર્ષિક રિપોર્ટ 2017-18માં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે, બેંક નોટ્સ બદલવાની જરૂર છે. 

Nov 20, 2018, 10:05 AM IST

રાજકોટ: 1.60 લાખની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે બે મહિલા સહિત 3ની ધરપકડ

શહેરના સરધાર પાસેથી પોલીસે મોટી સંખ્યામાં ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. આજી ડેમ પોલીસે 1.60 લાખથી પણ વધુની ડુપ્લિકેટ નોટોનો જથ્થો પકડી પાડ્યો છે. આ ઝડપેલા જથ્થામાં 2000 અને 500ના દરની નવી ચલણી નોટોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેર પોલીસને આ મોટી સફળતા મળી છે. 

Oct 28, 2018, 09:55 AM IST

આવતા સપ્તાહથી બજારમાં આવશે રૂ.100ની નવી નોટ, જૂની નોટો પણ ચલણમાં ચાલુ રહેશે

RBI દ્વારા અંદાજીત રૂ.800 કરોડની નવી નોટ છાપવામાં આવી, એસબીઆઈની બ્રાન્ચોમાં પહોંચી ગઈ છે નવી નોટ 

Sep 1, 2018, 03:46 PM IST

ભારત સહિત અનેક દેશોની નોટો છાપવાનો ઓર્ડર મળ્યાનો ચીની મીડિયાનો દાવો

અત્યાર સુધી તમને તે અંગે માહિતી હશે કે દેશની કરન્સી દેશમાં જ છપાતી હતી,પરંતુ આગામી સમયમાં તમારા હાથમાં જે ભારતીય કરન્સી આવશે તે કદાચ ચીનમાં પણ છપાયેલી હોઇ શકે છે. ચીની મીડિયામાં હાલ ગાજી રહેલા અહેવાલો અનુસાર ચીનને ભારતીય કરન્સી સહિત ઘણા દેશોની કરન્સી છાપવા માટેનાં મોટા ઓર્ડર મળ્યા છે. જેનાં કારણે દેશમાં રાજકારણ પણ ગરમાઇ ગયું છે. 

Aug 13, 2018, 07:21 PM IST

500 કે 1000ની નોટ અસલી છે કે નકલી? આ 3 વસ્તુ ચેક કરો અને જાણી લો

બેંકો પાસેથી મળનારી નોટો નકલી હોવાના આશંકા નથી પરંતુ બજારમાં ચલણમાં હાજર નવી નોટોના ક્લોન જરૂર થઈ શકે છે. આવામાં નવી નોટોની ઓળખ જરૂરી છે.

Jun 24, 2018, 09:33 AM IST

1000, 350 અને 5 રૂપિયાની નવી નોટોની વાઈરલ તસવીરો તમે જોઈ? જાણો હકીકત

સોશિયલ મીડિયા પર 1000, 350 અને 5 રૂપિયાની નવી નોટોના ફોટા ઝડપથી શેર કરવામાં આવી રહ્યાં છે. આ ફોટા સાચા છે કે નહીં તેની જાણકારી કોઈની પાસે નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ પણ હજુ આ વાતની પુષ્ટિ કરી નથી. આરબીઆઈએ હાલમાં 200 અને 10 રૂપિયાની નવી નોટો જારી કરી હતી. આ અગાઉ આરબીઆઈ દ્વારા 2000, 500 ,200અને 50  રૂપિયાની નવી નોટો જારી થઈ ચૂકી છે.

Mar 17, 2018, 06:21 AM IST