Gold Price Today, 20 May 2021: સોનામાં ફરી આવી તેજી, આજનો ભાવ જલદી જાણી લો તો ફાયદામાં રહેશો
સોનાની કિંમત 52,000 સુધી જઈ શકે છે, જાણો શું છે ભારત અને અન્ય દેશોમાં આજે સોનાનાં ભાવ
Trending Photos
નવી દિલ્લીઃ વાવાઝોડા બાદ સોનામાં ફરી આવી તેજી આવી છે. સોનુ ફરીએકવાર તેજી સાથે ટ્રેડ થઇ રહ્યું છે. 50 હજારની આસપાસ કારોબાર કરતા સોનાનો ભાવ હજી પણ રેકોર્ડ લેવલ કરતા ઓછો છે. સોનુ ફરીએકવાર તેજી સાથે ટ્રેડ થઇ રહ્યું છે. 50 હજારની આસપાસ કારોબાર કરતા સોનાનો ભાવ હજી પણ રેકોર્ડ લેવલ કરતા ઓછો છે.
નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. ઓગસ્ટ 2020 માં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ 56,200 ની વિક્રમી સપાટીએ પહોંચી ગયા હતા. આ વર્ષે ફરી એક વખત લગ્નની સિઝન દરમ્યાન સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 52,000 સુધી જઈ શકે છે. MCX માં આજે સોનામાં થોડી નરમાશ દેખાઈ રહી છે. આજે ગુજરાતમાં સોનાનો ભાવ 50 હજારને પાર પહોંચ્યો છે. આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI) સહીત વિશ્વમાં માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.
MCX GOLD
Current 48555.00 -119.00 (-0.24%) – સવારે 09.03 વાગે
Open 48,598.00
High 48,598.00
Low 48,551.00
ગુજરાતમાં 10 સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 50189
RAJKOT 999 50209
(સોર્સ આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 49930
MUMBAI 46660
DELHI 50730
KOLKATA 50320
(સોર્સ ગુડરિટર્ન્સ)
દેશ કિંમત (૧૦ ગ્રામ/રૂપિયા)
DUBAI 45,315
AMERICA 43,816
AUSTRALIA 43,784
CHINA 43,784
(સોર્સ : goldpriceindia.com)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે