10 સેકન્ડમાં કાર લોન એપ્રૂવ કરશે HDFC બેંક, આ શહેરોમાં મળી રહી છે સુવિધા

HDFC Bank ની આ Loan product Zipdrive Instant new car loan ગ્રાહકોને દેશભરના 1,000 શહેરોમાં મળશે. આ શહેરોમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ભીમરાવનગર, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના દરહોઇ (Hardoi), કેરલ (Keral)થી થાલાસેરી અને ઓડિશાના બાલાસોર જેવા શહેરો સામેલ છે.  

10 સેકન્ડમાં કાર લોન એપ્રૂવ કરશે HDFC બેંક, આ શહેરોમાં મળી રહી છે સુવિધા

નવી દિલ્હી: HDFC Bank ના અનુસાર તે શહેરોમાં લોકો કાર ખરીદી રહ્યા છે. જ્યાં Covid 19 ની અસર ખૂબ ઓછી છે. વાહન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું મનાવું છે કે આ મહામારીથી ઇકોનોમી સ્લો થઇ ગઇ છે. Social distancing ના કારણે લોકો પબ્લિક ટ્રાંસપોર્ટના બદલે પોતાની કારનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી વાહનોની માંગ વધી છે. 

HDFC Bank ની આ Loan product Zipdrive Instant new car loan ગ્રાહકોને દેશભરના 1,000 શહેરોમાં મળશે. આ શહેરોમાં આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના ભીમરાવનગર, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના દરહોઇ (Hardoi), કેરલ (Keral)થી થાલાસેરી અને ઓડિશાના બાલાસોર જેવા શહેરો સામેલ છે.  

બેંકનો દાવો છે કે આ સૌથી તેજી સાથે મંજૂરી લેનાર ઓનલાઇન ઓટો લોન છે. બેંક ગ્રાહકોને આ લોન Pre approved ઓફર પર મળશે. બેંકના Retail loan હેડ અરવિંદ કપલના અનુસાર લોકડાઉન બાદ ડિજિટલ લેણદેણ વધી ગઇ છે. આ પ્રોડક્ટ User friendly છે કારણ કે તેમાં બ્રાંચ જવું નહી પડે. 

બેંક હવે માત્ર એક બટન ક્લિકથી દૂર અને ત્રીજા દરજ્જાના શહેરવાળા ગ્રાહકો સાથે જોડાયેલા છે. પ્રી એપ્રૂવડ ઓફરને એક Algorithm થી કરવામાં આવે છે. 
 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news