SBI MFની નવી સ્કીમ, રૂ. 5000 થી શરૂ કરો રોકાણ; મળશે બમ્પર રિટર્ન
Investment Option: ફંડ હાઉસના નવા ફંડ SBI S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સ ફંડનું સબ્સ્ક્રિપ્શન 18 મે, 2023થી ખુલી ગયું છે. આ માટે તમે 24 મે 2023 સુધી અરજી કરી શકો છો. ઓપન-એન્ડેડ સ્કીમ હોવાને કારણે, તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને રિડીમ કરી શકો છો.
Trending Photos
SBI Mutual Fund NFO: જો તમે નવા નાણાકીય વર્ષમાં રોકાણ કરવા અથવા વધારવાની યોજના શોધી રહ્યા છો, તો આ સમાચાર તમારી કામના છે. SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઇક્વિટી સેગમેન્ટમાં એક નવું ઇન્ડેક્સ ફંડ (NFO) લાવવામાં આવ્યું છે. ફંડ હાઉસના નવા ફંડ SBI S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સ ફંડનું સબ્સ્ક્રિપ્શન 18 મે, 2023થી ખુલ્યું છે. આ માટે તમે 24 મે 2023 સુધી અરજી કરી શકો છો. ઓપન-એન્ડેડ સ્કીમ હોવાને કારણે, તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને રિડીમ કરી શકો છો.
આ પણ વાંચો:
પાસ થવા માટે આન્સરશીટમાં 500ની નોટ ચોંટાડવી ભારે પડી ગઈ!
Weird Job: 2 કરોડ પગાર અને રહેવા-ખાવાનું ફ્રી, છતાં આ નોકરી કરવા કોઈ તૈયાર નથી!
Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે હલ્દી આઈસ ક્યુબ, આજે જ ઘરે બનાવો
રોકાણ માત્ર રૂ.5000 થી શરૂ થશે!
તમે SBI S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સ ફંડમાં રૂ. 5,000 જેટલા ઓછા રોકાણથી શરૂઆત કરી શકો છો. આ પછી તમે 1રૂ.ના મલ્ટીપલમાં રોકાણ કરી શકો છો. જો તમે ડેઈલી SIP કરો છો, તો રૂ. 500, તો તમે રૂ. 1ના મલ્ટીપલમાં નાણાંનું રોકાણ કરી શકો છો. દર મહિને રૂ. 1000 અને ત્રિમાસિક રૂ. 1500 અને ત્યારબાદ રૂ. 1ના મલ્ટીપલમાં રોકાણનો વિકલ્પ છે. જો તમે 15 દિવસમાં આ સ્કીમમાંથી રિડીમ કરો છો, તો તમારે માત્ર 0.2 ટકા એક્ઝિટ લોડ ચૂકવવો પડશે.
કોણ કરી શકે છે રોકાણ?
SBI મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અનુસાર, આ યોજના એવા રોકાણકારો માટે શ્રેષ્ઠ છે જેઓ લાંબા ગાળા માટે રોકાણ કરવા માગે છે. લાંબા ગાળે S&P BSE Sensex TRI ના પ્રદર્શનને અનુરૂપ રીટર્ન ઇચ્છતા રોકાણકારો માટે પણ આ એક સારો વિકલ્પ છે. આમાં આવનારા પૈસા સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાં સમાન રીતે રોકાણ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Sara Ali Khan નો ‘Cannes’ લુક વાયરલ, વ્હાઈટ આઉટફીટમાં બતાવ્યો રોયલ અંદાજ
Bulgari ઈવેન્ટમાં ડાયમંડ નેકલેસ પહેરીને પહોંચી Priyanka Chopra, ડીપનેક બ્લાઉઝમાં આપ્યા કિલર પોઝ
ગુડ ન્યુઝ! આવતીકાલથી ચમકશે આ 5 રાશિઓની કિસ્મત, શનિ કરશે ધનનો વરસાદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે