પૈસા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીનો ગમે ત્યારે આવશે IPO, અંબાણીથી લઈને ટાટાને આપે છે જબરદસ્ત ટક્કર

શેર બજારમાં બહુ જલદી એક વધુ દિગ્ગજ કંપનીનો આઈપીઓ લોન્ચ થઈ શકે છે. એવા રિપોર્ટ છે કે સુપરમાર્કેટ ચેન વિશાલ મેગા માર્ટ આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.

પૈસા તૈયાર રાખજો! આ દિગ્ગજ કંપનીનો ગમે ત્યારે આવશે IPO, અંબાણીથી લઈને ટાટાને આપે છે જબરદસ્ત ટક્કર