તપારી પાસે છે 1 રૂપિયાની આ Note, તો તમને મળશે 5 લાખથી વધારે, જાણો શું કરવાનું રહેશે?

જો તમે બાળપણમાં શોખ (Old Note Collection) તરીકે 1, 5 અને 10 રૂપિયાની નોટો એકઠી કરી હોય અને તેની પિગી બેંક બનાવી હોય, તો હવે તે નોટો તમને કરોડપતિ બનાવી દેશે.

Updated By: Oct 26, 2021, 05:26 PM IST
તપારી પાસે છે 1 રૂપિયાની આ Note, તો તમને મળશે 5 લાખથી વધારે, જાણો શું કરવાનું રહેશે?
ફાઈલ ફોટો

નવી દિલ્હીઃ શું તમે ઘરે બેસીને પૈસા કમાવા માંગો છો? જો તમે પણ જૂની નોટો અથવા સિક્કાઓ એકઠા કરવાના શોખીન છો તો આ તમારા માટે કમાણીનું સાધન બની શકે છે. ઘણી વખત લોકો જુના સિક્કા કે નોટો ખૂબ કાળજીથી રાખે છે. તમને જણાવી દઈએ કે આ સિક્કાઓની કિંમત હવે ઘણી વધી ગઈ છે. ચાલો આજે તમને એવી જ એક નોટ વિશે જણાવીએ, જેને વેચીને તમે કરોડપતિ બની શકો છો.

એન્ટિક કલેક્શનનો શોખ લખપતિ બનાવશે
જો તમે બાળપણમાં શોખ (Old Note Collection) તરીકે 1, 5 અને 10 રૂપિયાની નોટો એકઠી કરી હોય અને તેની પિગી બેંક બનાવી હોય, તો હવે તે નોટો તમને કરોડપતિ બનાવી દેશે. તમને જણાવી દઈએ કે ભલે આ નોટો ટ્રેન્ડમાં નથી, પરંતુ આજે તેની કિંમત ઘણી વધારે છે. વાસ્તવમાં આ નોટોની ઘણી વેબસાઈટ પર હરાજી થઈ રહી છે અને તેના માટે સારી એવી રકમ મળી રહી છે.

T20 WC PAK Vs NZ: આજે આ તમામ સવાલાનો જવાબ મળી જશે, સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર

નવી દિલ્હીઃ શું તમે ઘરે બેસીને પૈસા કમાવા માંગો છો? જો તમે પણ જૂની નોટો અથવા સિક્કાઓ એકઠા કરવાના શોખીન છો તો આ તમારા માટે કમાણીનું સાધન બની શકે છે. ઘણી વખત લોકો જુના સિક્કા કે નોટો ખૂબ કાળજીથી રાખે છે. તમને જણાવી દઈએ કે આ સિક્કાઓની કિંમત હવે ઘણી વધી ગઈ છે. ચાલો આજે તમને એવી જ એક નોટ વિશે જણાવીએ, જેને વેચીને તમે કરોડપતિ બની શકો છો.

એન્ટિક કલેક્શનનો શોખ લખપતિ બનાવશે
જો તમે બાળપણમાં શોખ (Old Note Collection) તરીકે 1, 5 અને 10 રૂપિયાની નોટો એકઠી કરી હોય અને તેની પિગી બેંક બનાવી હોય, તો હવે તે નોટો તમને કરોડપતિ બનાવી દેશે. તમને જણાવી દઈએ કે ભલે આ નોટો ટ્રેન્ડમાં નથી, પરંતુ આજે તેની કિંમત ઘણી વધારે છે. વાસ્તવમાં આ નોટોની ઘણી વેબસાઈટ પર હરાજી થઈ રહી છે અને તેના માટે સારી એવી રકમ મળી રહી છે.

દેશના ખેડૂતોને આનંદો! કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ આપે છે 50% સબસિડી, ફટાફટ ઉઠાવો તેનો લાભ

1 રૂપિયાની નોટ આ રીતે વેચો
- જો તમારી પાસે 1 રૂપિયાની આ ખાસ નોટ છે, તો તમે તેને એડ પ્લેટફોર્મ Quikr પર ઓનલાઈન વેચી શકો છો.
- આ વેબસાઇટ પર આ દુર્લભ નોટ માટે ખરીદદારો મોટી રકમ ચૂકવી રહ્યા છે.
- 1 રૂપિયાની નોટ વેચવા માટે, તમારે પહેલા Quikr પર એક સેલર તરીકે નોંધણી કરાવવી પડશે.
- ત્યારબાદ તમે આ નોટનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો.
- તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો.
- વેબસાઇટ તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરશે.

વધારાના પૈસા કેવી રીતે કમાવવા?
- ભલે આ નોટ ભારત સરકાર તરફથી ચલણમાં નથી, પરંતુ તેની કિંમત હજારો રૂપિયા છે.
- 1 રૂપિયાની નોટનું બંડલ લાખો રૂપિયામાં વેચી શકાય છે.
- CoinBazzarની વેબસાઈટ પર 1 રૂપિયાના બંડલની કિંમત 49,999 રૂપિયા છે, પરંતુ ડિસ્કાઉન્ટ બાદ આ બંડલની કિંમત 44,999 રૂપિયા છે.
- આ માટે તમે વેબસાઈટ પર શોપ સેક્શનમાં જઈને Notes પર ક્લિક કરો અને Notes Bundle પર જાઓ.
- અહીં તમને તેના વિશે માહિતી મળશે.
- આ નોટ પર 1957માં ગવર્નર એચએમ પટેલની સહી હોવી જોઈએ અને તેનો સીરીયલ નંબર 123456 હોવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube