બિકિનીમાં અનન્યા પાંડેએ બતાવી ટોન્ડ બૉડી, વાયરલ થઈ રહ્યા છે બોલ્ડ ફોટા!

અનન્યા પાંડેએ શેર કરી તસવીરો : બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેને ઈન્ડસ્ટ્રીમાં વધુ સમય નથી થયો પરંતુ તેણે પોતાનુ એક અલગ નામ બનાવ્યું છે. અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં આવે છે. અનન્યા પાંડેએ ફરી એકવાર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે તેની આ તસવીરો રેન્ડમ ક્લિક્સ છે. જુઓ અનન્યા પાંડેની તસવીરો...

બિકિનીમાં અનન્યા પાંડેએ બતાવી ટોન્ડ બૉડી, વાયરલ થઈ રહ્યા છે બોલ્ડ ફોટા!

અનન્યા પાંડેએ શેર કરી તસવીરો 
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેને ઈન્ડસ્ટ્રીમાં વધુ સમય નથી થયો પરંતુ તેણે પોતાનુ એક અલગ નામ બનાવ્યું છે. અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે એક્ટિંગની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં આવે છે. અનન્યા પાંડેએ ફરી એકવાર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે કહ્યું કે તેની આ તસવીરો રેન્ડમ ક્લિક્સ છે. જુઓ અનન્યા પાંડેની તસવીરો...

અનન્યા પાંડેની બિકીનીમા સેલ્ફી 
અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરકેટલીક તસવીરો શેર કરી છે. અનન્યા પાંડે આ તસવીરમાં સેલ્ફી લેતી જોવા મળી રહી છે. તેણે બિકીની પહેરી છે અને ઉપરથી શર્ટ પહેર્યો છે જેના બટન ખુલ્લા દેખાય છે. 

No description available.

અનન્યા પાંડેએ ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર 
અનન્યા પાંડે પીળા રંગની બિકીની પહેરીને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી. અનન્યા પાંડેની સેલ્ફી લેવાની સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

No description available.

ખુલ્લા વાળે સુંદરતામા કર્યો વધારો
અનન્યા પાંડે વાદળી રંગનો ડ્રેસ પહેરીને કેમેરા તરફ પોઝ આપતી જોવા મળે છે. અનન્યા પાંડેના ખુલ્લા વાળ તેની સુંદરતા વધારી રહ્યા છે. 

No description available.

અનન્યા પાંડેની ક્યુટ તસવીર
અનન્યા પાંડે આ તસવીરમા ખુબ જ ક્યુટ લાગી રહી છે. 

No description available.

અનન્યા પાંડેને છે ફોટોગ્રાફીનો શોખ 
આ ફોટામા અનન્યા પાંડે કેમેરા વડે એક ફોટો ક્લિક કરી રહી છે. અનન્યા પાંડેની આ તસવીર જોઈને અંદાજો લગાવી શકાય કે તે ફોટોગ્રાફીની ખુબ જ શોખીન છે

No description available.

અનન્યા પાંડેનો ક્યૂટ પોઝ 
આ ફોટામા અનન્યા પાંડે રૂમમાં બેડ પર કેમેરાને જોઈને પોઝ આપી રહી છે. અનન્યા પાંડેનો આ ક્યૂટ પોઝ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news