Film Review : વરુણ ધવનની ‘જુગ જુગ જિયો’ જોવા જેવી છે કે નહિ? Twitter પર લોકોએ આવુ કહ્યું

JugJugg Jeeyo Twitter Review: વરુણ ધવન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ આજે 24 જૂનના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ જુગ જુગ જિયોનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈને ટ્વિટર પર લોકોએ આવા રિવ્યુ આપ્યા. જોઈ લો અહીં....

Film Review : વરુણ ધવનની ‘જુગ જુગ જિયો’ જોવા જેવી છે કે નહિ? Twitter પર લોકોએ આવુ કહ્યું

અમદાવાદ :વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતૂ કપૂરની લાંબા સમયથી રાહ જોવાથી ફિલ્મ જુગ જુગ જિયો આખરે આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ થયા બાદથી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે, લાંબા સમય બાદ વરુણ ધવન મલ્ટીપ્લેક્સમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવુ એ રહ્યુ કે આ ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં કેવી કમાણ કરશે. પરંતુ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયા બાદ લોકોએ ટ્વિટર પર તેના રિવ્યુ આપવાની શરૂઆત કરી દીધી છે. તમામ રિવ્યુ પર નજર કરીએ તો, લોકોએ મિક્સ પ્રતિસાદ આપ્યો છે. લોકોએ એમ પણ કહ્યુ કે, આ ફેમિલી ડ્રામા હસાવવામાં સફળ રહ્યો નથી. તો બાકીના રિવ્યુ જોઈ લો નીચે. 
 

— Ronak G... (@RonakGu2507) June 24, 2022

— Indu Sharma (@indu_sharma143) June 24, 2022

— Indu Sharma (@indu_sharma143) June 24, 2022

— 𝗥𝗮𝗷𝘂 💫 (@Iconicraju) June 24, 2022

It's emotion less drama which fail to make us laugh at any point in #VarunDhawan is just ok but very bad acting by #AnilKapoor #nitukapoor & #KiaraAdvani Directions is good but script not holding us in story at all. it's epic 👎
⭐️ ⭐️/5 #JugJuggJeeyoReview pic.twitter.com/Rvp3oRflva

— PIYUSH (@PNofficial__) June 24, 2022

— Manvika Baisa (@baisa_manvika) June 24, 2022

— Samrat (@imtAviii) June 24, 2022

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news