anil kapoor

ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યા છે અનિલ કપૂર? જર્મની જઈને શેર કર્યો વીડિયો, પ્રશંસકોના સવાલથી કોમેન્ટ બોક્સ ભરાયું

જર્મનીથી એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે મારી સારવારનો આજે છેલ્લો દિવસ છે અને તે ડોક્ટરને મળવા જઈ રહ્યા છે.

Nov 27, 2021, 08:47 AM IST

Anil Kapoor યંગ રહેવા માટે પીવે છે સાપનું લોહી! અભિનેતાએ પોતે જ કર્યો હતો આ વાતનો ખુલાસો

બોલીવુડમાં સૌથી યંગ અને ફિજિકલી સૌથી ફીટ કોણ છે એવી વાત આવે ત્યારે હંમેશા દરેકના મોંઢે એક જ નામ આવે અને એ છે અનિલ કપૂરનું. પણ શું તમે જાણો છોકે, અનિલ કપૂર આટલો યંગ રહેવા માટે શું કરે છે, જાણીને તમે વિચારમાં પડી જશો.

Sep 16, 2021, 07:56 AM IST

Rhea Kapoor એ લગ્ન બાદ શેર કરી પહેલી તસવીર, જણાવ્યો કેવો રહ્યો લગ્નનો અનુભવ

સોનમ કપૂરની (Sonam Kapoor) બહેન અને દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની (Anil Kapoor) બીજી પુત્રી રિયા કપૂરે (Rhea Kapoor) પણ લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. તેણે સોમવારે પોતાના લગ્નની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર એક લાંબી નોંધ સાથે શેર કરી હતી

Aug 16, 2021, 07:57 PM IST

Rhea Kapoor-Karan Boolani Wedding: હાઈ પ્રોફાઈલ મહેમાનોએ શાહી અંદાજમાં મારી એન્ટ્રી

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની (Anil kapoor) પુત્રી અને સોનમ કપૂરની (Sonam Kapoor) બહેન રિયા કપૂર (Rhea Kapoor) આજે તેના બોયફ્રેન્ડ કરણ બુલાની (Karan Boolani) સાથે સાત ફેરા લેવા જઈ રહી છે

Aug 14, 2021, 09:51 PM IST

Bollywood ના આ સિતારાઓ અદાકારની સાથે-સાથે છે શાનદાર Singer! અનેક ફિલ્મોમાં ગાઈ ચૂક્યા છે ગીત

બોલીવુડના ઘણા સ્ટાર એવા છે જેમને માત્ર એક્ટિંગમાં જ નહીં પણ સિંગિંગમાં પણ પરફેક્ટ છે. ઘણા બધા એક્ટર એવા છે જેમના વિશે લગભગ કોઈકને જ જાણકારી હશે કે તેઓ સારા સિંગર પણ છે અને અનેક ફિલ્મોમાં ગીત ગાઈ ચૂક્યા છે. 

Aug 1, 2021, 04:56 PM IST

Sanjay Kapoor ફરી દેખાશે દમદાર ભૂમિકામાં, OTT પ્લેટફોર્મથી થઈ રહી છે શાનદાર અભિનેતાની વાપસી

સંજય કપૂરે કહ્યું કે હું વ્યવસાયમાં ઘણો સમયથી વ્યસ્ત હતો. મારા કેરિયરના ઘણા બધા ચરણ છે. જોકે, અભિનય પ્રત્યે મને સૌથી વધારે લગાવ છે. હવે અભિનયમાં પણ હું કંઈક નવું કરવા માંગું છું.

May 31, 2021, 06:20 PM IST

HBD Anil Kapoor: 64 વર્ષે પણ યંગ દેખાય છે અનિલ કપૂર, જાણો આ કલાકારના કેટલાક અવનવા કિસ્સા

કોઈએ કહ્યા મિસ્ટર ઇન્ડિયા તો કોઈએ કહ્યા નાયક. બેટા ફિલ્મથી દર્શકોના બન્યા લાડલા. કુછ ના કહો કહીને પણ દર્શકોને ઘણું બધી કહી ગયા. વારસામાં મળેલી વિરાસતને બખૂબીથી નિભાવી અને 40 વર્ષથી કામ કરી રહેલા અનિલ કપૂર આજે પણ કહે છે હમારા દિલ આપકે પાસ હૈ. આ છે રામ લખનના લખન એટલે કે અનિલ કપૂરની રોમાંચક કારકિર્દીની કહાની...

Dec 24, 2020, 08:00 AM IST

અભિનેતા અનિલ કપૂરે લગાવ્યો અટકળો પર વિરામ, દેખાડ્યો પોતાનો Corona Report

અભિનેતા અનિલ કપૂરે અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે પુષ્ટિ કરી કે તે કોરોનાથી સંક્રમિત નથી. તો ફિલ્મ જુગ-જુગ જિયોના સેટ પર અભિનેતા વરૂણ ધવન અને નિતૂ કપૂર કોવિડ પોઝિટિવ આવ્યા છે. 
 

Dec 5, 2020, 08:33 AM IST

અભિનવ બિંદ્રા બાયોપિકમાં પિતા-પુત્રની ભૂમિકામાં અનિલ કપૂર-હર્ષવર્ધન

હર્ષવર્ધન હાલ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ શૂટર અભિનવ બિંદ્રાની બાયોપિકને લઈને ચર્ચામાં છે. હાલમાં અનિલ કપૂર અને હર્ષવર્ધને ઇન્સ્ટાગ્રામ પર આ શૂટિંગની શરૂઆતને લઈને એક પોસ્ટ શેર કરી છે. 
 

Feb 16, 2020, 08:58 PM IST

પિતાનો દાઉદ સાથેનો PHOTO વાઈરલ થતા સોનમ પર તો જાણે આભ તૂટી પડ્યું

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની પોસ્ટને લઈને અનેકવાર તે ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. હવે એકવાર ફરીથી ટ્રોલ થઈ રહી છે અને તે પણ પિતાના કારણે.

Feb 4, 2020, 09:48 AM IST

જ્યારે અનિલ કપૂરે આમિર ખાનને આપી ખાસ સલાહ, સાંભળીને તમે પણ ચોંકી જશો

અનિલ કપૂર (Anil Kapoor)એ આમિર ખાન (Aamir Khan)નો એક કિસ્સો સંભળાવ્યો છે. જેને સાંભળીને તમે પણ દંગ રહી જશો. 

Jan 8, 2020, 05:22 PM IST

Malangનું ટ્રેલર આવ્યું, દિશાનો બિકીની લૂક અને આદિત્યના કિલર લૂક, કોણ વધુ ‘કાતિલ’???

મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરાયેલી ફિલ્મ મલંગ (Malang)નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર Aditya Roy Kapur) , દિશા પટાની(Disha patani) , અનિલ કપૂર(Anil kapoor)  અને કુણાલ ખેમૂ છે. આ ટ્રેલરમાં દરેક પાત્ર હત્યા કરવા માટેનું પોતાનું અલગ અલગ કારણ બતાવે છે. આદિત્ય રોય તપૂર આ ફિલ્મના ટ્રેલરમાં કહેતો દેખાય છે કે, જીવ લેવો મારો નશો છે. તો અનિલ કપૂર પણ ખાસ રોલમાં દેખાઈ રહ્યો છે. જેટલું ટ્રેલરમાં દેખાય છે કે, તેઓ નેગેટિવ પાત્રમાં છે. ચારેય કેરેક્ટર્સને જીવ લેવુ બહુ જ પસંદ છે. પરંતુ કોણ કોને મારે છે, અને શા માટે તેનો ખુલાસો તો 7 ફેબ્રુઆરીના રોજ જ થશે, જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે.

Jan 6, 2020, 06:43 PM IST

જેકી શ્રોફે અનિલ કપૂરને ફટકાર્યા 17 તમાચા, Video જોઇ હચમચી જશે દિલ

બોલીવુડ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) આજે (24 ડિસેમ્બર)ના રોજ 63 વર્ષના થઇ ગયા છે. તેમની ફિટનેસ જોઇ ઘણા યુવાનો ઇર્ષા કરે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે અનિલ કપૂર આટલા ફિટ કેવી રીતે છે, તો તેનો શ્રેય તે ડાયટ અને એક્સરસાઇઝને આપે છે. અનિલ કપૂર જંક ફૂડ અને શુગરવાળી વસ્તુઓથી દૂર રહે છે.

Dec 24, 2019, 12:25 PM IST

પાગલપંતીનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ

અનિલ કપૂર (Anil Kapoor), અરશદ વારસી અને જોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મ ‘પાગલપંતી’ (Pagalpanti)નું મજેદાર ટ્રેલર રિલીઝ થવાનું છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે.

Nov 13, 2019, 04:41 PM IST

PHOTO: એક ફ્રેમમાં સાથે જોવા મળ્યા બે કપૂર પરિવાર

નીતૂ કપૂર લાંબા સમય બાદ દેશમાં પરત ફરી છે, હવે તેણે અનિલ કપૂર અને તેની પત્ની સુનીતા કપૂરની સાથે એક તસવીર શેર કરીને ખાસ કેપ્શન લખ્યું છે. 

Sep 30, 2019, 08:02 PM IST

ક્યૂનેટ કૌભાંડ: અનિલ કપૂર-જેકી શ્રોફ, બોમન ઈરાની સહિત અનેક સ્ટાર્સને નોટિસ, 70ની ધરપકડ

મલ્ટિલેવલ માર્કેટિંગ કૌભાંડ ક્યૂનેટ મામલે સાઈબરાબાદ પોલીસે 38 કેસ દાખલ કરતા કુલ 70 લોકોની ધરપકડ કરી છે.

Aug 28, 2019, 07:33 AM IST

VIDEO: આપોઆપ ચાલવા લાગી કાર, સચિને કહ્યું ગાડીમાં મિસ્ટર ઇન્ડિયા તો નથી?

ક્રિકેટ વિશ્વનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે (Sachin Tendulkar) પોતાનાં ઘરના પાર્કિંગમાં સ્વયં સંચાલિત (ઓટોમેટિક) કાર પાર્કિંગનો રોમાંચકારી અનુભવ લીધો હતો. શુક્રવારે ટ્વીટર પર એક વીડિયો શેર કરતા સચિને જણાવ્યું કે, તેઓ ઓટોમેટિક કારની સવારી કરી રહ્યા છે. 

Aug 2, 2019, 06:04 PM IST

અનીલ કપૂરે અમદાવાદમાં કરી વિશ્વના 12મા એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆત

ટાઇલ ઇનોવેશનમાં અગ્રણી ક્યૂટોન દ્વારા ભારતના વર્લ્ડ હેરિટેજ શહેર ખાતે વૈભવી અનુભવ માટે એક અદ્ભૂત એક્સપિરિયન્સ સેન્ટરની શરૂઆત કરી છે. કયૂટોન એક્સપિરિયન્સ સેન્ટર આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો સાથે કુટ્રોન દ્વારા બનાવવામાં આવેલા સિરામિક અને વિટ્રિફાઈડ ટાઇલ્સની વિશાળ શ્રેણીનો એક મજબૂત અને ભારે અનુભવ આપે છે. ક્યૂટોન એક્સપિરિયન્સ સેન્ટરમાં ક્યૂટોન ઉત્પાદનોની વિશાળ શ્રેણી છે જેમાં આઇમર્બલ, ડીજીવીટી, ક્યુરોક, આઇક્યુ-સ્માર્ટ, એલેગાન્ત અને વોલ ટાઇલ્સ એક છત હેઠળ પ્રદર્શિત કરવામાં આવે છે જેથી તે અસાધારણ અને ભવ્ય ઉત્પાદન શ્રેણીની વિશાળ પસંદગી પ્રદાન કરે.

Mar 23, 2019, 12:10 PM IST

અનિલ કપૂરે જમાઈ આનંદ આહુજા સાથેની તસવીર કરી શેયર, લોકોએ તરત સવાલ કર્યો કે...

સોનમ કપૂરે ગયા વર્ષે જ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે

Mar 18, 2019, 04:21 PM IST

સલમાન, અજય દેવગણ, અર્જૂન કપૂર સહિત બોલીવુડ સ્ટાર્સે આ યૂટ્યૂબ ચેનલને નંબર 1 બનાવવા કરી અપીલ

સુપરસ્ટાર સલમાન ખાને તાજેતરમાં જ ટી-સીરીઝની યૂટ્યૂબ ચેનલને નંબર વન બનાવવાની દોડમાં સામેલ થઇ ગયા છે. જ્યારથી ભૂષણ કુમારે ટી-સીરીઝના યૂટ્યૂબ ચેનલને દુનિયાની સૌથી મોટી યૂટ્યૂબ ચેનલ બનાવવા માટે લોકોને આગ્રહ કર્યો છે. પ્રશંસકોની સાથે-સાથે બોલીવુડ સેલેબ્સ પણ ભારતને નંબર વન બનાવવા માટે પોતાનું સમર્થન આપવામાં કોઇ કસર છોડે નહી.

Mar 12, 2019, 12:29 PM IST