Disha Patani Photo: ચહેરા પર સન લાઈટને બોડી પર... એક્ટ્રેસની તસવીર જોઈ ફેન્સ થયા ક્રેઝી

Disha Patani Bikini Photo: એક્ટ્રેસ દિશા પટણીએ સોશિયલ મીડિયા પર તેની ખુબજ સિઝલિંગ તસવીર ડ્રોપ કરી છે. જે જોઈને તેના ફેન્સ ખુબ જ ક્રેઝી થઈ રહ્યા છે.

Disha Patani Photo: ચહેરા પર સન લાઈટને બોડી પર... એક્ટ્રેસની તસવીર જોઈ ફેન્સ થયા ક્રેઝી

Disha Patani Bikini Photo: બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની એક એવી તસવીર શેર કરી છે જેની સામે રણબીર-આલિયાના લગ્નની તસવીરો ફિકી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાના લગ્નની તસવીરોએ કબજો જણાવ્યો હતો, પરંતુ હવે નેટીઝન્સનો ઇન્ટ્રેસ્ટ આ એક્ટ્રની તસવીર પર વધી રહ્યો છે.

બિકિની પહેરી કર્યા ક્રેઝી
દિશા પટણી આ લેટેસ્ટ તસવીરમાં સુંદર બિકિનીમાં પોતાના વાળ સંભાળતી પોઝ આપી રહી છે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસે આ દરમિયાન બિકિની સિવાય બીજું કંઈ પહેર્યું નથી. ફૂટવેર પણ નહીં.

સૂરજની કિરણોએ વધારી સુંદરતા
તસવીરમાં તમે જોઈ શકો છો કે દિશાના ચહેરા પર સૂરતની કિરણો પડી રહી છે. જે તેની સુંદરતાને વધારી રહી છે. દિશા પટણી તસવીરમાં તેના કર્વ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જેના પર તેના ફેન્સ દિલ હારી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર રહે છે ખુબ જ એક્ટિવ
દિશા તેના ફેન્સ સાથે જોડાઈ રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેની તસવીરો શેર કરી લોકોના હોશ ઉડાવી દે છે.

દિશાની આગામી ફિલ્મ
દિશા પટણીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં તે 'એક વિલન 2' માં જોવા મળશે. ત્યારબાદ તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે દિશા અલ્લૂ અર્જૂનની સુપરહિટ ફિલ્મ 'પુષ્પા'ના બીજા ભાગ 'પુષ્પા 2' માં પણ આઇટમ સોન્ગ કરતી જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news