હેમા માલિનીની બંને વહુઓમાં આ છે સૌથી સુંદર, પોતાની સાસુને સુંદરતામાં આપે છે ટક્કર

ડ્રીમ ગર્લ હેમા માલિની (Hema Malini)74 વર્ષની ઉંમરમાં પણ સુંદર લાગે છે. તેમની સુંદરતાની આગળ આજે પણ અભિનેત્રીઓ ફેલ છે. પરંતુ હેમા માલિનીની સુંદરતાને તેમની બે વહુઓ ટક્કર આપે છે. 

હેમા માલિનીની બંને વહુઓમાં આ છે સૌથી સુંદર, પોતાની સાસુને સુંદરતામાં આપે છે ટક્કર

નવી દિલ્હીઃ હેમા માલિની બોલીવુડ જગતની સૌથી જાણીતી અને ખૂબસૂરત અભિનેત્રીઓમાંથી એક માનવામાં આવે છે. જાણકારી માટે જણાવી દઈએ કે અભિનેત્રીને પોતાના દિલકશ અંદાજ અને સુંદરતાના કારણે ડ્રીમ ગર્લ કહેવામાં આવે છે. 

હાલમાં હેમા માલિની રાજનીતિમાં વધારે એક્ટિવ જોવા મળે છે. હવે ફિલ્મોમાં અભિનેત્રીનો કોઈ રોલ જોવા મળતો નથી. પરંતુ તમને જણાવી દઈએ કે હેમા માલિનીના બંને સાવકા પુત્ર સની દેઓલ અને બોબી દેઓલની પત્ની ઘણી ખૂબસૂરત છે. 

હેમા માલિનીની બંને વહુઓ લાઈમ લાઈટથી ઘણી દૂર રહે છે. તે બોલીવુડની મોટી-મોટી અભિનેત્રીઓને ખૂબસૂરતીમાં પાછળ છોડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે હેમા માલિનીની બંને પુત્રવધૂઓમાં કોણ સૌથી વધારે સુંદર છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે હેમા માલિનીની બંને પુત્રવધુઓ ઘણી ખૂબસૂરત છે. અભિનેત્રીની મોટી વહુનું નામ પૂજા દેઓલ છે, જે સની દેઓલની પત્ની છે. જ્યારે નાની વહુનું નામ તાન્યા દેઓલ છે, જે બોબી દેઓલની પત્ની છે. 

સની દેઓલની પત્ની પૂજા દેઓલ લાઈમલાઈટથી ઘણી દૂર રહે છે. અને તે ઘણી સુંદર છે. હાલમાં તેની ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થઈ રહી છે. જેને જોઈને ફેન્સ ઘણા એક્સાઈટેડ થઈ ગયા છે. 

તમને જણાવી દઈએ કે બોબી દેઓલની પત્ની તાન્યા દેઓલ પણ ઓછી સુંદર નથી. મોટી-મોટી અભિનેત્રીઓને તે સુંદરતામાં ટક્કર આપે છે. તાન્યા પણ હેમા માલિનીની મોટી વહુની જેમ લાઈમ લાઈટથી દૂર રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news