Kareena Kapoor ને હોસ્પિટલ લઇને પહોંચ્યા Saif Ali Khan, બસ થોડીવાર અને...

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બીજીવાર માતા બનવા જઇ રહી છે. એક્ટ્રેસએ વર્ષ 2016માં પુત્ર તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ સૈફ અલી ખાન ચોથીવાર પિતા બનવા જઇ રહ્યા છે.

Kareena Kapoor ને હોસ્પિટલ લઇને પહોંચ્યા Saif Ali Khan, બસ થોડીવાર અને...

નવી દિલ્હી: કરીના કપૂર (Kareena Kapoor) હવે કોઇપણ સમયે ખુશખબરી સંભળાવી શકે છે. કરીના અને સૈફ અલી ખાન જલદી જ બીજીવાર માતા-પિતા બનવાના છે. થોડા કલાકો પહેલાં જ કરીના કપૂર ખાનના પતિ સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમને હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા. હવે કોઇપણ સમયે કરીના કપૂરની ડિલીવરી થઇ શકે છે. કરીના, સૈફ અને તેમનો આખો પરિવાર આતુરતાપૂર્વક આવનાર નાના મહેમાનની રાહ જોઇ રહ્યો છે. ઘરે ગિફ્ટ્સ પણ આવવા લાગ્યા છે. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આમ તો કહેવામાં આવી રહ્યું છે કે આ એક રૂટિન ચેકઅપ હતું. 

બીજીવાર માત બનશે કરીના
કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) બીજીવાર માતા બનવા જઇ રહી છે. એક્ટ્રેસએ વર્ષ 2016માં પુત્ર તૈમુર અલી ખાન (Taimur Ali Khan)ને જન્મ આપ્યો હતો. તો બીજી તરફ સૈફ અલી ખાન ચોથીવાર પિતા બનવા જઇ રહ્યા છે. એક્ટરની પહેલી પત્ની અમૃતા સિંહ (Amrita Singh) થી તેમને બે બાળકો છે, સારા અલી ખાન (Sara Ali Khan) અને ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan).

15 ફેબ્રુઆરી કહી હતી ડિલીવરી ડેટ
તમને જણાવી દઇએ કે પહેલાં કરીના કપૂર (Kareena Kapoor) ની ડિલીવરી ડેટ 15 ફેબ્રુઆરી કહી હતી. જોકે 15 ફેબ્રુઆરીના રોજ અભિનેત્રીની ડિલીવરી થઇ નથી. સૈફ અને રણધીર ઉપરાંત કરીના કપૂર (Kareena Kapoor) ની નણદ સબા (Saba Ali Khan) એ પણ હિંટ આપી હતી કે કરીના (Saba Ali Khan) ની ડિલીવરી 15ની આસપાસ થઇ શકે છે. 
kareena kapoor saif

પ્રેગનેંસી દરમિયાન પતાવ્યા બધા કામ
કરીના કપૂર (Kareena Kapoor Delivery) ની ડિલીવરી પહેલાં સૈફ અલી ખાન પોતાના કામ ખતમ કરવામાં લાગી ગયા હતા જેથી તે પોતાની પેટર્નિટી લીવને ભરપૂર એંજોય કરી શકે. કરીના કપૂર (Kareena Kapoor Pregnancy) ને પણ પોતાની પ્રેગ્નેંસી દરમિયાન પોતાના બધા કામ પતાવી દીધા. મધરહૂડને રિલેક્સ થઇને માણી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news