Sexy Photo Shoot Of Kim Kardashian: સ્વિમશૂટમાં ટોન ફિગર ફ્લોન્ટ કરીને કિમ કાર્ડાશિયને વધાર્યું તાપમાન

કિમ સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્વ બનીને ઘણી એક્સાઈટેડ છે. આ શૂટ જાન્યુઆરીમાં થયું હતું. તેને સીક્રેટ રાખવું કિમ માટે ઘણું મુશ્કેલ રહ્યું હતું. કિમ કાર્ડાશિયન ક્યારેય બિકિની તો ક્યારેક સ્વિમશૂટમાં જોવા મળતી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે કિમ કાર્ડાશિયને પોતાનો બોલ્ડ અને સેક્સી અંદાજ બતાવ્યો છે.

Sexy Photo Shoot Of Kim Kardashian: સ્વિમશૂટમાં ટોન ફિગર ફ્લોન્ટ કરીને કિમ કાર્ડાશિયને વધાર્યું તાપમાન

નવી દિલ્લીઃ લોસ એન્જેલસ: રિયાલિટી ટીવી સ્ટાર અને બિઝનેસમવુમન કિમ કાર્ડાશિયન ફરી એકવાર ચર્ચામાં છે. કેમ કે તેણે ફરી એકવાર પોતાની સિઝલિંગ અદાઓથી ફેન્સની ગરમી વધારી દીધી છે. કિમ કાર્ડાશિયન એક સ્પોર્ટ્સ મેગેઝીનના સ્વિમશૂટ ઈશ્યુ 2022ની કવર ગર્લ બની છે.

રિયાલિટી સ્ટારનો બોલ્ડ અંદાજ:
કિમ કાર્ડાશિયને મેગેઝીનના કવર પર પોતાની ગ્લેમરસ તસવીરોથી કહેર મચાવ્યો છે. મેગેઝીનના ફોટોશૂટની આ સ્વિમશૂટ તસવીરોને કિમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફોટોસમાં કિમના ગ્લેમરસ અંદાજના જેટલાં વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તસવીરોમાં કિમ કાર્ડાશિયનનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. પાણીમાં સેન્સુઅલ પોઝ આપતાં કિમ દરેક તસવીરમાં આગ લગાવી રહી છે.

No description available.

ઠંડા પાણીમાં કિમે આગ લગાડી:
કિમ કાર્ડાશિયન ક્યારેક બિકિની તો ક્યારેક સ્વિમશૂટમાં જોવા મળી રહી છે. કિમ પાણીમાં તરતા પોઝ આપી રહી છે. તો ક્યારેક બાઈકમાં બેઠેલી જોવા મળે છે. કિમની દરેક તસવીરોને જોઈને તમે તેના ચોક્કસ દિવાના બની જશો. હંમેશાની જેમ તેણે આ તસવીરોમાં પોતાની ટોન્ડ બોડી, સેક્સી ફિગર બતાવ્યું છે. કિમની ફિગર ફેન્સને ફિટનેસ માટે હંમેશા પ્રેરણા  આપે છે. સ્પોર્ટ્સ મેગેઝીનના ફોટોશૂટ માટે કિમ એક પરફેક્ટ પર્સનાલિટી છે.

 

 

સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્લ બનીને ખુશખુશાલ:
કિમ કાર્ડાશિયન સ્પોર્ટ્સ મેગેઝીનની કવર ગર્લ બનીને ઘણી એક્સાઈટેડ છે. આ ફોટોશૂટ જાન્યુઆરીમાં થયું હતું. તેને સિક્રેટ રાખવું કિમ માટે ઘણું મુશ્કેલ હતું. જ્યાં ફોટોશૂટ થયું હતું તે જગ્યા કિમની ફેવરિટ છે. કિમનો આ સ્પોર્ટી લુક ડોમિનિકન રિપબ્લિકમાં જોવા મળ્યો હતો. કિમની દરેક તસવીરો પર હાર્ટ ઈમોજી અને લાઈક આવી રહી છે. આ તસવીરો પર 3.5 મિલિયનથી વધારે લોકોએ લાઈક કરી છે. જ્યારે 23 હજારથી વધારે લોકોએ કોમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે કિમ કાર્ડાશિયનના ઈન્સ્ટાગ્રામ પર 311 મિલિયન ફોલોઅર્સ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news