પ્રિયંકા અને નિકે લાઇવ કોન્સર્ટમાં એકબીજાને કરી KISS, Watch Video

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલિવૂડ સિંગર તેમજ એક્ટર નિક જોનાસ (Nick Jonas)ની જોડી હાલમાં બધાને પસંદ પડી રહી છે...

પ્રિયંકા અને નિકે લાઇવ કોન્સર્ટમાં એકબીજાને કરી KISS, Watch Video

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલિવૂડ સિંગર તેમજ એક્ટર નિક જોનાસ (Nick Jonas)ની જોડી હાલમાં દુનિયામાં સૌથી વધારે પસંદ પડી રહી છે. આ બંનેએ ગયા ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા પણ આજે પણ આ બંને જ્યારે સાથે હોય ત્યારે કેમેરા તેમના તરફ જ મંડાયેલો રહે છે.

હાલમાં પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) જોનાસ બ્રધર્સ (Jonas Brothers) સાથે એક લાઇવ કોન્સર્ટમાં પહોંચી હતી. હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો એટલો રોમેન્ટિક છે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. જોઈ લો આ વીડિયો...

A post shared by OFFICIALPRIYANKA&NICKUPDATES (@nickyankafanpage) on

આ વીડિયોમાં પ્રિયંકા અને નીક એબીજાને KISS કરતા નજરે ચડે છે. આ વીડિયોમાં પ્રિયંકાની જેઠાણી પણ જોવા મળી રહી છે. આ પહેલાં પણ પ્રિયંકા અને નીક અનેકવાર જાહેરમાં કિસ કરતા જોવા મળ્યા છે. પ્રિયંકાની લેટેસ્ટ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક હાલમાં જ રિલીઝ થઈ છે પણ કડવાચૌથ કરવા માટે તે પોતાના સાસરે પરત ફરી ગઈ છે. પ્રિયંકાએ રિવાજ સાથે પોતાના પતિની લાંબી ઉંમર માટે આ વ્રત રાખ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news