Web Series Bold Actress: કેમેરા સામે બોલ્ડ સીન આપવામાં સૌથી આગળ છે આ અભિનેત્રી, પાર કરી દે છે તમામ હદો

પ્રિયા બેનર્જીએ ઓટીટી પર સૌથી વધુ બોલ્ડ સીન્સનો તડકો લગાવ્યો છે. અહીં સુધી કે અભિનેત્રીએ એવા-એવા સીન્સ આપ્યા છે જેને પરિવાર સાથે તો શું મિત્રો સાથે જોવામાં પણ તમને શરમ આવશે. જાણો પ્રિયા બેનર્જીની બોલ્ડ વેબ સીરીઝ વિશે...

Web Series Bold Actress: કેમેરા સામે બોલ્ડ સીન આપવામાં સૌથી આગળ છે આ અભિનેત્રી, પાર કરી દે છે તમામ હદો

Web Series Bold Actress: ઓટીટી પ્લેટફોર્મ પર તમને દરેક પ્રકારની વેબ સીરીઝનો મસાલો મળી જશે. પરંતુ જ્યારે બોલ્ડ સીન્સની વાત આવે છે તો એક અભિનેત્રીને ઇગ્નોર કરવી મુશ્કેલ છે. આ અભિનેત્રી કોઇ બીજી નહી પ્રિયા બેનર્જી (Priya Banerjee) છે. પ્રિયા બેનર્જીએ ઓટીટી પર સૌથી વધુ બોલ્ડ સીન્સનો તડકો લગાવ્યો છે. અહીં સુધી કે અભિનેત્રીએ એવા-એવા સીન્સ આપ્યા છે જેને પરિવાર સાથે તો શું મિત્રો સાથે જોવામાં પણ તમને શરમ આવશે. જાણો પ્રિયા બેનર્જીની બોલ્ડ વેબ સીરીઝ વિશે...

બોલ્ડનેસમાં આગળ
बोल्डनेस में आगे
પ્રિયાએ પહેલીવાર જે વેબ સીરીઝમાં બોલ્ડનેસનો તડકો લગાવ્યો હતો તેનું નામ 'બારિશ' છે. 

થઇ બેકાબૂ
हुईं बेकाबू
ત્યારબાદ પ્રિયા 'બેકાબૂ' માં જોવા મળી જેમાં તે વેબ સીરીઝના નામના અનુસાર જ બેકાબૂ જોવા મળી. 

બોલ્ડ સીન્સમાં પાર કરી હદો
बोल्ड सीन्स में पार की हदें
ત્યારબાદ પ્રિયા 'લવ બાઇટ્સ' અને 'હેલો મિની' જેવી સીરીઝમાં આવી અને ચોતરફ બોલ્ડ સીન્સ આપ્યા. 

ચોતરફ પ્રિયા આગળ 
हर सोच से आगे प्रिया
જો તમે વિચારી રહ્યા છો કે પ્રિયા અહીં અટકી ગઇ તો તમે ખોટા છો. 

આપ્યા ઘણા બેડ સીન્સ
दिए कई बेड सीन्स
ત્યારબાદ પ્રિયા બેનર્જીએ 'બેકાબૂ 2' માં ઘણા એવા બેડ સીન્સ આપ્યા જેને જોઇને ફેન્સનો પણ પરસેવો છૂટી ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news