આ અભિનેત્રીએ પહેરી એવી ટી-શર્ટ, ટ્રોલર્સે બાનમાં લીધી અને કહ્યું- 'દીદી નીચેનું તો પહેરી લો'

સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી આજકાલ ચર્ચામાં રહે છે, રશ્મિકા મંદાના લોન્ગ ટી-શર્ટ પહેરીને શોપિંગ કરવા પહોંચી હતી, જે વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. રશ્મિકા મંદાના આ વીડિયોમાં લોન્ગ ટી-શર્ટમાં જોવા મળી રહી છે

આ અભિનેત્રીએ પહેરી એવી ટી-શર્ટ, ટ્રોલર્સે બાનમાં લીધી અને કહ્યું- 'દીદી નીચેનું તો પહેરી લો'

નવી દિલ્હી: સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડરસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)ને પ્રશંસકોએ નેશનલ ક્રશ ગણાવી છે. તેના ફોટોઝ અને વીડિયો અનેક લોકોની પહેલી પસંદગી બની છે. હાલમાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે લોન્ગ ટી-શર્ટ પહેરેલી જોવા મળી રહી છે, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી છે.

લોન્ગ ટી-શર્ટને લઈને ટ્રોલ થઈ
સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી આજકાલ ચર્ચામાં રહે છે, રશ્મિકા મંદાના લોન્ગ ટી-શર્ટ પહેરીને શોપિંગ કરવા પહોંચી હતી, જે વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. રશ્મિકા મંદાના આ વીડિયોમાં લોન્ગ ટી-શર્ટમાં જોવા મળી રહી છે, જેના કારણે ફેન્સ તેણે ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સ રશ્મિકા મંદાનાની વીડિયો પર કોમેન્ટ કરીને લખી રહ્યા છે કે તેઓ પેન્ટ પહેરવાનું ભૂલ ગયા છે કે શું?

લોકો કહે છે નેશનલ ક્રશ
સાઉથની ક્વિન અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના  (Rashmika Mandanna)નો સોશિયલ મીડિયા પર ઘણો મોટો વર્ગ ફોલો કરે છે. અભિનેત્રી પોતાની ખુબસૂરતીની સાથે સાથે શાનદાર અભિનયના કારણે જાણીતી છે. તેના પ્રેમ ભર્યા એક્સપ્રેશનના કારણે તે ખુબ ઓછા સમયમાં જ ઘણી પોપુલર અભિનેત્રી બની ગઈ છે.

બોલિવુડમાં ટૂંક સમયમાં કરશે ડેબ્યૂ
રશ્મિકા (Rashmika Mandanna)એ 2016માં કન્નડ ફિલ્મ  ‘kirik party’થી ડેબ્યૂ કર્યું હતું. તે જલ્દીથી 'મિશન મજનૂ'ની સાથે બોલીવુડમાં સિદ્ધાર્થ મલહોત્રા  (Sidharth Malhotra) ની સાથે ડેબ્યૂ કરનાર છે. આ એક સ્પાઈ થ્રિલર મૂલી છે. આ ફિલ્મ 1970માં ભારત પાકિસ્તાનની વચ્ચે બનેલી સત્ય ઘટના પર આધારિત છે.

રિલીઝ થઈ છે પુષ્યા
રશ્મિકા (Rashmika Mandanna) ના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા ધ રાઈજ'  (Pushpa – The Rise)ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનો ખર્ચ 250 કરોડ રૂપિયા છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના, અલ્લૂ અર્જુન (Allu Arjun)ની સાથે લાડ અભિનેત્રીની ભૂમિકા ભજવતી નજરે પડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news