નવા વર્ષે સપના ચૌધરીના બોલ્ડ ડાન્સે ધૂમ મચાવી, પોતાના કામુક ઠુમકાથી મંચ પરથી મહેફિલ લૂંટી

સપનાનો ડાન્સ વીડિયો આજે પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. અમે આજે તમને સપના ચૌધરી (Sapna Choudhary) નો એક એવો બોલ્ડ વીડિયો દેખાડવા જઈ રહ્યા છે જેમાં હરિયાણવી ડાન્સરે પોતાના એનર્જીથી આખા મંચ પર આગ લગાડી દીધી હતી.

નવા વર્ષે સપના ચૌધરીના બોલ્ડ ડાન્સે ધૂમ મચાવી, પોતાના કામુક ઠુમકાથી મંચ પરથી મહેફિલ લૂંટી

નવી દિલ્હી: સપના ચૌધરી (Sapna Choudhary)  ભલે માતા બની ચૂકી હોય અને તેણે પોતાના પરિવારને સમય આપવાનું શરૂ પણ કરી દીધું છે પરંતુ પ્રશંસકોમાં તેમના પ્રતિ દીવાનાપન ક્યારે ઓછો થશે નહીં. આ વાતમાં કોઈ શંકા જ નથી કે એક જમાનામાં સપના ચૌધરી (Sapna Choudhary) ને ટક્કર આપવા માટે કોઈ પણ હરિયાણવી ડાન્સર નહોતી. પબ્લિક ઈવેન્ટ્સમાં સપના ચૌધરી (Sapna Choudhary)ની એક ઝલક મેળવવા માટે ભારે ભરખમ ભીડ ભેગી થતી હતી.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
સપના (Sapna Choudhary) હવે પબ્લિક ઈવેન્ટ્સમાં પહેલા જેટલી નજરે પડતી નથી કારણ કે સપના ચૌધરી (Sapna Choudhary)ના લટકા ઝટકાની પબ્લિક આજે પણ એટલી જ દીવાની છે. સપનાનો ડાન્સ વીડિયો આજે પણ જોરદાર વાયરલ થઈ રહ્યા છે. અમે આજે તમને સપના ચૌધરી (Sapna Choudhary) નો એક એવો બોલ્ડ વીડિયો દેખાડવા જઈ રહ્યા છે જેમાં હરિયાણવી ડાન્સરે પોતાના એનર્જીથી આખા મંચ પર આગ લગાડી દીધી હતી.

 

સ્ટેજથી ટીવી સુધીની સફર
સપના ચૌધરી (Sapna Choudhary)ની દીવાનગીનો આલમ એટલો હતો કે ગામડાઓ અને શહેરોમાં જાહેર કાર્યક્રમોમાં ડાન્સ કરતી સપના ચૌધરી (Sapna Choudhary) બિગ બોસ હાઉસ (Bigg Boss House)માં પહોંચી અને અહીં પણ તેમણે દેશભરમાંથી પ્રેમ મળ્યો. જો કે સપના ચૌધરી (Sapna Choudhary) ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss) જીતી શકી ન હતી પરંતુ તેણે કરોડો લોકોના દિલ જીતી લીધા હતા.

હજુ પણ વાયરલ થાય છે વીડિયો
લાંબા સમયથી પોતાના ડાન્સથી લોકોનું મનોરંજન કરી રહેલી સપના ચૌધરી (Sapna Choudhary) હવે પરિવારને સમય આપી રહી છે. તેણીએ લગ્ન કરી લીધા છે અને હવે તે એક બાળકની માતા પણ છે. સપના ચૌધરી (Sapna Choudhary) ના ફેન્સના કારણે આજે પણ તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news