Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ, પણ વાત પહોંચી નહીં લગ્ન સુધી

Sonakshi Sinha Affairs: છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જુને મુંબઈમાં લગ્ન કરશે અને પછી એક પાર્ટી રાખવામાં આવી છે. જોકે શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી જહીર ઈકબાલ પહેલા પણ કેટલાક લોકોને ડેટ કરી ચૂકી છે. 

Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ, પણ વાત પહોંચી નહીં લગ્ન સુધી

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More