આડાસંબંધોમાં હંમેશાં એક વ્યક્તિ નહીં આખા પરિવારો બરબાદ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જેને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે. આ એક એવું સુખ છે જે કોઈપણ વ્યક્તિને મળી શકે છે. ઘણી વખત લગ્ન કર્યા પછી પણ લોકો બીજાના પ્રેમમાં પડી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું કરવું... અમે એક એવી જ એક સ્ટોરી આપની સાથે શેર કરી રહ્યાં છીએ....
Sonakshi Sinha Affairs: છેલ્લા ઘણા સમયથી સોનાક્ષી સિન્હાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. ચર્ચાઓ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જુને મુંબઈમાં લગ્ન કરશે અને પછી એક પાર્ટી રાખવામાં આવી છે. જોકે શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી જહીર ઈકબાલ પહેલા પણ કેટલાક લોકોને ડેટ કરી ચૂકી છે.
Big Update about suicide committed by model in Surat, possibility of life shortening in love affairs
Reletionship: જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે અમારી વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. જોકે, તેણે પોતાની ભૂલ સ્વીકારી અને મારી પાસે માફી માંગી. તેણે મને આશ્વાસન આપ્યું કે આવું કંઈ ફરી નહીં થાય. તેથી મેં તેને પણ માફ કરી દીધો.
Extramarital Affair : દુનિયામાં ઓછા લોકો હોય છે, જેને સાચો પ્રેમ મળે છે. બાકી લોકો તે ભ્રમમાં જીવે છે કે સામેવાળો તેના પ્રત્યે વફાદાર છે. તેવામાં કેટલાક લક્ષણો જે તમને જણાવી શકે છે કે તમારો પતિ તમને દગો આપી રહ્યો છે.
જો કે, મારા પતિ મારી સાથે ઓછી વાત કરે છે તેનાથી મને કોઈ પરેશાની નથી. પરંતુ મને સૌથી વધુ દુઃખ એ છે કે મારા પતિ તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે મારો ઉપયોગ કરે છે. આ એટલા માટે છે કારણ કે જ્યારે પણ તેમને શારીરિક ઈચ્છાઓ હોય છે ત્યારે તે મારી પાસે જ આવે છે.
છોટા ઉદેપુર જિલ્લામાંથી હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવતીએ તેના નવા પ્રેમી સાથે મળીને તેના 8 વર્ષ જૂના પ્રેમીની હત્યા કરી નાખી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જે બાદ કાવતરા હેઠળ આ હત્યા કરવામાં આવી હતી. યુવતીને આ ઈનકાર ઝેર જેવો લાગ્યો હતો. જેના બદલા માટે તેને નવા પ્રેમીનો સહારો લીધો હતો.
Love Affairs : સિંગલ યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમાં આત્મવિશ્વાસ વધુ હોય છે. મહિલાઓનો આ આત્મવિશ્વાસ યુવકોને આકર્ષિત કરે છે. યુવકોને લાગે છે કે, પરિણીત મહિલાઓ દરેક સમસ્યાને સારી રીતે સમજી શકે છે. તેમજ તેને સોલ્વ કરવાના પણ રસ્તા સૂચવે છે.
Extra Marital Affairs: એટલું જ નહીં, અમે બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિમાંથી આવીએ છીએ, જેના કારણે આ સંબંધ આગળ વધી શકે એમ નથી. હું તેની સાથે જીવન વિતાવવા માંગુ છું, પરંતુ પતિ-યુવાન પુત્રી અને સમાજની વાતો મને ડરાવે છે. મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ?
Reletionship: જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે અમારી વચ્ચે ઘણી લડાઈ થઈ હતી. જોકે, તેણે પોતાની ભૂલ સ્વીકારી અને મારી પાસે માફી માંગી. તેણે મને આશ્વાસન આપ્યું કે આવું કંઈ ફરી નહીં થાય. તેથી મેં તેને પણ માફ કરી દીધો.
આજકાલ લગ્નની બહાર રિલેશનશિપ હોવી કોમન વાત હોય છે. આ કામમાં મહિલાઓ પણ પુરૂષો કરતાં પાછળ નથી. તાજેતરમાં જ બ્રિટનમાં થયેલા એક સર્વેમાં મળી આવ્યું છે દર 4 માંથી 1 મહિલા ઓપન રિલેશનશિપમાં રહે છે. એટલે કે તેના એક કરતાં વધુ પાર્ટનર સાથે સેક્સુઅલ રિલેશનશિપમાં રહે છે.
પતિ પત્ની અનો વોનો કિસ્સા સમાજમાં સતત વધી રહ્યાં છે. સંબંધોમાં છેતરામણી વધી રહી છે. આવામાં આણંદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમાં પણ પતિની પ્રેમિકા બીજી કોઈ નહિ, પણ સગા ફોઈની દીકરી નીકળતા પરિણીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આણંદ હેલ્પલાઈન પર આ સમસ્યા પહોંચી હતી.