Video: સોની રાજદાન આ વેબ સીરીઝમાં આવશે નજર, Zee5 પર જુઓ આ ક્યૂટ Love Story

વેબ સીરીઝના આ દરમિયાનમાં ઘણી કહાનીઓ દિલને ટચ કરી જાય છે. Zee 5 સોની રાજદાન, પંકજ ત્રિપાઠી અને અહાના કામરાની એક્ટિંગથી મઢેલી એક એવી ઇમોશન લવ સ્ટોરી લઇને આવી છે. 'યોર્સ ટ્રૂલી' નામની આ વેબ સીરીઝનું ટ્રેલર જોઇને જ તમે ભાવુક થઇ જશો. એક આધેડ ઉંમરની મહિલા અને તેના જીવનમાં પ્રેમની શોધ તેને ક્યાં લઇને જાય છે, આ વેબ સીરીઝની કહાની છે.
Video: સોની રાજદાન આ વેબ સીરીઝમાં આવશે નજર, Zee5 પર જુઓ આ ક્યૂટ Love Story

મુંબઇ: વેબ સીરીઝના આ દરમિયાનમાં ઘણી કહાનીઓ દિલને ટચ કરી જાય છે. Zee 5 સોની રાજદાન, પંકજ ત્રિપાઠી અને અહાના કામરાની એક્ટિંગથી મઢેલી એક એવી ઇમોશન લવ સ્ટોરી લઇને આવી છે. 'યોર્સ ટ્રૂલી' નામની આ વેબ સીરીઝનું ટ્રેલર જોઇને જ તમે ભાવુક થઇ જશો. એક આધેડ ઉંમરની મહિલા અને તેના જીવનમાં પ્રેમની શોધ તેને ક્યાં લઇને જાય છે, આ વેબ સીરીઝની કહાની છે.

A post shared by Soni Razdan (@sonirazdan) on

'યોર્સ ટ્રુલી' એક એવી કહાની જે લોકોને બાંધી રાખશે. કઇ રીતે સોની રાજદાનને એક રેલવે એનાઉન્સર સાથે પ્રેમ થઇ જાય છે અને આહના કામરા કઇ રીતે પગલે ફૂલ એંટરટેનમેંટ સાથે કહાનીમાં તેમનો સાથે આપતી જોવા મળે છે. આ વેબ સીરીઝ દ્વાર લોકોની સમક્ષ આવશે. વેબ સીરીઝમાં મહેશ ભટ્ટ પણ કેમિયો કરતાં જોવા મળશે. 

સોની રાજદાનનું માનવું છે કે અમારી આ વેબ સીરીઝને કોઇપણ ફિલ્મ સાથે કંપેયર કરવામાં ન આવે. આ બિલકુલ મૌલિક કહાની છે. આજના જમાનાની સ્ત્રીઓની કહાની છે. વેબ સીરીઝના ડાયરેક્ટર સંજય નાગનું માનવું છે કે આ વેબ સીરીઝ હસાવતી પોતાની કહાની લાગશે. 'યોર્સ ટ્રૂલી' 3 મેથી ઝી ફાઇવ પર સ્ટ્રીમ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news