અચાનક પાછળથી આવીને કોણે ઇન્ડિયન પોર્ન સ્ટારને કરી કિસ, પછી તો જોનારા પણ શરમાયા

કાલે હોળીનો પર્વ સમગ્ર દેશમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અનેક સેલેબ્રિટી પોતાની રીતે રંગોના ઉત્સવની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણીમાં કેટલાક સ્ટાર ધુળેટીના નામે ભાન પણ ભુલ્યા હતા. સની લિઓનીએ પણ પોતાના પરિવાર સાથે ધામધુમપુર્વક ઉજવણી કરી હતી. તેમણે કોઇ પણ પાર્ટી કે બહાર જવાનું ટાળ્યું હતું. પોતાના જ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોર પણ તેમણે ધુળેટીની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણી દરમિયાન સની લિઓની અને તેના પતિ સાથે ઉત્કત ચુંબન પણ કર્યું હતું. 

અચાનક પાછળથી આવીને કોણે ઇન્ડિયન પોર્ન સ્ટારને કરી કિસ, પછી તો જોનારા પણ શરમાયા

મુંબઇ : કાલે હોળીનો પર્વ સમગ્ર દેશમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અનેક સેલેબ્રિટી પોતાની રીતે રંગોના ઉત્સવની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણીમાં કેટલાક સ્ટાર ધુળેટીના નામે ભાન પણ ભુલ્યા હતા. સની લિઓનીએ પણ પોતાના પરિવાર સાથે ધામધુમપુર્વક ઉજવણી કરી હતી. તેમણે કોઇ પણ પાર્ટી કે બહાર જવાનું ટાળ્યું હતું. પોતાના જ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોર પણ તેમણે ધુળેટીની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણી દરમિયાન સની લિઓની અને તેના પતિ સાથે ઉત્કત ચુંબન પણ કર્યું હતું. 

હાલ તો સની લિઓનીએ કરેલી ધુળેટીની ઉજવણીની તસ્વીરો તેના ફેન્સ વચ્ચે ખુબ જ વાયરલ થઇ રહી છે. સની લિઓનીએ સોશિયલ મીડિયામાં પોતે ધુળેટીની ઉજવણી કરતી હોય તે પ્રકારની તસ્વીરો શેર કરી હતી. જેમાં તે પોતાનાં પતિ અને સંતાનો સાથે જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે બોલિવુડ સેલેબ્રિટીએ કોરોના સંક્રમણના કારણે કાં તો ધુળેટી ઉજવવા માટે ગોવા કે વિદેશ જવાનું પસંદ કર્યું છે. અથવા તો ઘરમાં રહીને જ ઉજવણી કરી છે. 

The best Holi with family!! Nothing pretty or delicate about it. Nisha, Asher and Noah unleashed and did what they are suppose to! Just had fun! God Bless you all and hope your lives are always full of color!!

યુવતીની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યાં

દર વર્ષની જેમ આ વર્ષે બોલિવુડ સેલેબ્રિટીની પાર્ટીનું આયોજન થયું નહોતું. દરેકે પોતાનાં પરિવાર સાથે ઘરે રહીને જ ઉજવણી કરી હતી. સની લિઓનીએ પણ પોતાની ધુળેટી ઉજવણી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જે ખુબ જ વાયરલ થઇ રહી છે. જો કે હાલ તેની ઉજવણીના અંદાજ પર સવાલો પણ ઉઠી રહ્યા છે. કેટલાક લોકો તેના પર સવાલો પણ ઉઠાવી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news