suddenly

ભયાનક ઘટના: વરરાજા બગી પર નાચી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ સાથે બગી બની ગઇ આગનો ગોળો

જિલ્લાના શહેરાના હોળી ચકલા વિસ્તારમાં બગીમાં ફીટ કરેલા ફટાકડા ફુટી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી ગઇ હતી. ફટાકડો બહારની તરફ ફૂટવાના બદલે અંદર જ બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના ઘટી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી. આ અંગે બગીના માલિકે જણાવ્યા અનુસાર સાંજે 7 વાગ્યે સહેરામાં વરઘોડો નિકળ્યો હતો. ફટાકડા ફોડતા સમયે આ દુર્ઘટના થઇ હતી. બગીમાં પણ આગ લાગી ગઇ હતી. આ બગીમાં વરરાજા પણ બેઠેલા હતા. જો કે હાજર લોકોએ ત્વરાથી વરરાજાને બહાર કાઢી લીધા હતા. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી. 

Dec 14, 2021, 07:31 PM IST

આયુર્વેદનો સાક્ષાત્કાર: અમદાવાદમાં જિંદગીના છેલ્લા કલાકો ગણી રહેલો દર્દી એકાએક ઉઠીને કહ્યું,”મારે કોલ્ડ્રીંક પીવી છે...!”

"હવે તમે અરૂણભાઇને ઘરે લઇ જાવ અને સેવા કરો! તેમના બચવાની સંભાવના નથી"...આવા શબ્દો જ્યારે તબીબો દ્વારા અરૂણભાઇના પત્ની અને તેમના પરિવારજનોને કહેવામાં આવ્યા ત્યારે સૌ સ્તબ્ધ થઇ ગયા. તેઓ ઇમરજન્સી કેરમાંથી અરૂણભાઇને ઘરે લઇ આવ્યા અને ખરેખર વિચારવા લાગ્યા કે હવે અરૂણભાઇ જીવી શકશે નહીં. પરંતુ આ તો વિધીનો ખેલ હજૂ બાકી હતો..!

Dec 2, 2021, 04:34 PM IST

રોડ પર અચાનક સામેથી ગાડી ઉડીને આવી અને કન્ટેનરમાં ઘુસી ગઇ, ત્રણના ઘટના સ્થળે જ મોત

મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવકો ઘટના સ્થળે મોત થયા હતા. મુંબઇથી અમદાવાદ જતા રૂટ પરથી આવી રહેલી ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઇડર કુદાવીને સામેના ટ્રેક પર આવી ચડી હતી. કાર દુધના કન્ટેનર સાથે ધડાકાભેર અથડાતા ગાડી પડીકું વળી ગઇ હતી. જેમાં કારમાં બેઠેલા ત્રણ યુવકનાં મોત નિપજ્યાં હતા. એક યુવક ચીખલીનો અને બે યુવક વલસાડનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

Nov 22, 2021, 09:42 PM IST

રિક્ષામાં બેઠેલો મુસાફર અચાનક બે મહિલાઓના સ્તન પર હાથ ફેરવવા લાગ્યો અને પછી...

શહેર ગુજરાતની સંસ્કારી નગરી ગણાય છે. જો કે શહેરને કોઇની નજર લાગી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એવી ઘટનાઓ બને છે કે, જેના કારણે ન માત્ર વડોદરા પરંતુ સમગ્ર ગુજરાતનું મસ્તક શરમથી ઝુકી જાય છે.

Nov 14, 2021, 07:27 PM IST

યુવતી બોયફ્રેંડ સાથે રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે અચાનક દાદી આવી ગયા અને પછી...

શહેરમાં બે દિવસ પહેલા એક સગીરાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મુદ્દે સગીરાને ગંભર અસર થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી. સગીરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડ્રગ પેડલરના કારણે આત્મહત્યા કરી હોવાનું છોડ્યું હતું. આ સાતે જ પોતાને છેલ્લા અનેક મહિનાથી ડ્રગ્સના કાળા કારોબારમાં ફસાવવામાં આવી હોવાનો આક્ષેપ સગીરા અને તેના પિતા દ્વારા કરાયો હતો. જો કે પોલીસ તપાસમાં સગીરાના આક્ષેપો લગભગ ખોટા હોવાનું સામે આવી રહ્યું છે. 

Oct 27, 2021, 05:25 PM IST

ગરબા રમતી તરૂણી પાણી પીવા ગઇ અને અચાનક એક યુવક આવીને તેની સાથે શરીર રગડવા લાગ્યો અને...

જે ઉંમરે શાળાએ જવાનું હોય તે ઉંમરે યુવકો કેવી હરકત કરતા હોય છે તેનો એક આંખ ઉઘાડનારો અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Oct 17, 2021, 07:55 PM IST

INDIAN ARMY માં ભરતીનું મોટુ કૌભાંડ? દેવભુમિ દ્વારકાના ભેજાબાજો આચરતા એવુ કૌભાંડ કે...

જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ધોરણ 10 ના બોગસ સર્ટિફિકેટ બનાવવાના મામલે ખંભાળીયા પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી કરુભાઈ જીવણભાઈ ભાન ઉર્ફે કે જે ગઢવીની અટકાયત કરી બોગસ સર્ટીફિકેટને કબજે લઈ કેટલા આ પ્રકારે સર્ટી બનાવવામાં આવ્યા કોણ કોણ આ ગુન્હામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

Oct 16, 2021, 03:55 PM IST

ગીર સોમનાથ જિલ્લામાં રેલવે તંત્ર અચાનક દોડતું થયું, 1200 વિઘા જમીન સંપાદન થશે

જિલ્લામાં આવેલા 4 મહાકાય ઉદ્યોગો માટે સરકારના આગામી રેલવે પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ રલવેના જીએમએ ખેડૂતો સાથે મિટિંગ યોજી હતી. 2500 ખેડૂતોની 1200 વિઘા જમીન આ લાઇન માટેના જમીન સંપાદન થવાની છે. ફળદ્રુપ જમીન અને બાગાયતના બગીચાઓ રેલવે લાઇનને કારણે ખેડૂતો પાસેથી છીનવાશે તેવો ભય છે.

Aug 24, 2021, 11:33 PM IST

KUTCH: અદાણી પોર્ટમાં હવામાં રહેલું રેલવે એન્જિન અચાનક છુટી ગયું, પોર્ટના સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા

અદાણી પોર્ટ પર મોટી દુર્ઘટના બની હતી. જો કે આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી હતી. ટ્રેનના ડબ્બાના લિફ્ટ ઓપરેશન દરમિયાન ડબ્બો છૂટી જતા નીચે પટકાયો હતો. જેના કારણે તે તત્કાલ નીચે પટકાયો હતો.

Jul 13, 2021, 08:59 PM IST

VALSAD: 75 વર્ષનું દંપત્તી ધોકે ધોકે સામસામે લડવા લાગ્યું અને અચાનક પતિનું નિપજ્યું મોત

પતિ (Husband) અને પત્ની (wife)ને જન્મોજનમનો સંબંધ માનવામાં આવે છે. જોકે એક શંકાનો કીડો ઘણીવાર પતિ (Husband)પત્ની (wife) સંબધમાં કંકાસ અને કલહ પેદા કરવાના અનેક કિસ્સાઓ આપણા સમાજમાં જોવા મળે છે. તો ક્યારેક શંકા અને વહેમના કારણે ખુશી સંસારને બરબાદ થતા પણ વાર નથી લાગતી. રાજ્યના છેવાડે આવેલ વલસાડ (Valsad) માં એક પતિ (Husband)એ 78 વર્ષ ઢળતી ઉંમરે  71 વર્ષ શંકા કરી છે. ત્યારે એક શંકાના કારણે આ વૃદ્ધ દંપતી બરબાદ થઇ ગયું છે. તો શું હતી આખી ઘટના અને એક શંકાના કારણે કોણે જીવ ગુમાવ્યો? 

Mar 30, 2021, 05:43 PM IST

અચાનક પાછળથી આવીને કોણે ઇન્ડિયન પોર્ન સ્ટારને કરી કિસ, પછી તો જોનારા પણ શરમાયા

કાલે હોળીનો પર્વ સમગ્ર દેશમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અનેક સેલેબ્રિટી પોતાની રીતે રંગોના ઉત્સવની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણીમાં કેટલાક સ્ટાર ધુળેટીના નામે ભાન પણ ભુલ્યા હતા. સની લિઓનીએ પણ પોતાના પરિવાર સાથે ધામધુમપુર્વક ઉજવણી કરી હતી. તેમણે કોઇ પણ પાર્ટી કે બહાર જવાનું ટાળ્યું હતું. પોતાના જ ફ્લેટના ગ્રાઉન્ટ ફ્લોર પણ તેમણે ધુળેટીની ઉજવણી કરી હતી. જો કે આ ઉજવણી દરમિયાન સની લિઓની અને તેના પતિ સાથે ઉત્કત ચુંબન પણ કર્યું હતું. 

Mar 30, 2021, 04:43 PM IST

TAPI: અહીં જે કોરોના દર્દીને મૃત જાહેર કરાયો તે અચાનક ઉભો થઇ ગયો અને...

કોઇ વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હોય અને તેની અંતિમ ક્રિયાની તૈયારીઓ ચાલી રહી હોય અને તે અચાનક ઉભો થઇ જાય તો? તાપીમાં એક આવી જ વિચિત્ર ઘટના સામે આવી છે

Mar 27, 2021, 05:14 PM IST

અકળાયેલા Dy.CM નીતિન પટેલે અચાનક વિધાનસભામાં કહ્યું હું રાજીનામું આપી દઇશ અને...

ગુજરાતનું વિધાનસભા સત્રનો આજનો દિવસ ખુબ જ ગરમાગરમી યુક્ત રહ્યો હતો. આજે નાયબ મુખ્યમંત્રી આક્રમક અંદાજમાં આવ્યા હતા. અડધી પીચે આવીને ફટકાબાજી કરી રહ્યા હતા. કોંગ્રેસી જેટલા સભ્યો આવ્યા તે તમામ પર તેમણે આક્રમકણ રીતે શાબ્દિક આક્રમણ કર્યું હતું. તેમણે કાલે આદિવાસી શબ્દ મુદ્દે વાંધો ઉઠાવવા અંગે જણાવ્યું કે, આ એક નિર્દોષ રીતે બોલાયેલો શબ્દ જ હતો. જો કે વિપક્ષ પાસે કોઇ જ મુદ્દા નથી તેથી આવા મુદ્દાઓને વિવાદિત બનાવતા રહે છે. જો કોઇની લાગણી આનાથી દુભાઇ હોય તો હું તે બદલ દિલગીર છું અને હું હૃદયથી માફી માંગુ છું. 

Mar 22, 2021, 05:54 PM IST

Nadiad: અચાનક ઇન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ઉતર્યું અને અંદરથી બે ઉચ્ચ આર્મી અધિકારીઓ નીચે ઉતર્યાં અને...

ઇન્ડિયન આર્મીનાં હેલિકોપ્ટર ભુજ એરબેઝ અને અમદાવાદની આસપાસ હંમેશા ઘુમતા રહેતા હોય છે. જો કે આજે ખુબ વિચિત્ર બનાવ બન્યો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી

Mar 6, 2021, 08:40 PM IST

CM રૂપાણી સ્ટેજ પર ઢળી પડ્યાં અને પછી અચાનક PM મોદીનો આવ્યો ફોન, જાણો શું કહ્યું?

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાના નિઝામપુરા ખાતે સભા સંબોધિ રહ્યા હતા ત્યારે અચાનક ઢલી પડ્યા હતા. અચાનક તેઓ ઢળી પડ્યા હતા. મુખ્યમંત્રીને તત્કાલ પ્રાથમિક સારવાર આપીને અમદાવાદ ખાતે લવાયા હતા. યુ.એમ મહેતા હોસ્પિટલ ખાતે તેમને લવાઇ રહ્યા હતા ત્યારે અચાનક જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. વડાપ્રધાને વિજય રૂપાણી સાથે વાત કરતા તેમની તબિયત અંગે પુછપરછ કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં તેઓએ મુખ્યમંત્રીને સ્વાસ્થય સાચવવા માટે ખાસ સલાહ આપી હતી. 

Feb 15, 2021, 12:41 AM IST

મોરબી GIDC માં અચાનક જમીનમાંથી ઉઠવા લાગી જ્વાળા, લોકોમાં કુતુહલનો માહોલ

ના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુમાંથી નિકળતી ગેસની લાઇનમાં વાલ ચેમ્બરમાં આજે સમી સાંજે અચાનક લીકેજ થતા આગ ભડકી ઉઠી હતી. આ આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર દ્વારા તત્કાલ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. મોરબીના જીઆઇડીસી રોડ પર પનારા ગ્લાસની બાજુના ખાનગી પ્લોટ પાસેથી નીકળતી ગેસની લાઇનોનાં વાલ ચેમ્બર લીકેજ થયા બાદ મોટો ભડકો થયો હતો. 

Dec 29, 2020, 10:57 PM IST

રાજકોટ: મહિલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડી, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ અને પછી...

* આઈ.વી.એફ. ટેકનોલોજીથી સગર્ભા કોરોના દર્દીની સફળ પ્રસુતિ 
* પ્રસુતી અગાઉ જ કોરોના પોઝિટિવ આવતા પરિવારમાં ચિંતા વ્યાપી
* કોરોનાને કારણે બાળકને હાલ માતાથી અલગ રાખવામાં આવ્યું છે

Sep 8, 2020, 08:57 PM IST

અમદાવાદ: પતિ પોતાની ભાભી સાથે બેડરૂમમાં રંગરેલિયા મનાવી રહ્યો તો અને પત્ની આવી ગઇ અને...

લગ્નના બીજા જ દિવસે સાસુએ પુત્રવધુને કહ્યું કે, તારા પતિને તારી જેઠાણી સાથે આડો સંબંધ છે. જો કે વહુએ પહેલા તો આ વાત સાચી માની નહોતી. જ્યારે દોઢ વર્ષ બાદ પત્નીએ પતિ અને જેઠાણીને બેડરૂમમાં કઢંગી હાલતમાં એક જ પલંગ પર સાથે જોઇ ગઇ હતી. જેથી તેણે હોબાળો કર્યો હતો. પોતાના જેઠને પણ ફરિયાદ કરી હતી. જો કે જેઠે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધુ જ સહન કરવું પડશે.

Aug 14, 2020, 06:42 PM IST

ખેતરમાં અચાનક લાગેલી આગમાં 3 બાળકો જીવતા સળગી ગયા

જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ હનુમાનગઢ ગામે આગ લાગવાની દૂર્ઘટનામાં ત્રણ બાળકો ભડથુ થઈ જતા પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે. હનુમાનગઢ ગામે વાડી વિસ્તારમાં અંદાજે બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે બનેલી ગોઝારી ઘટના ઘટી હતી. વાડીમાં રહી મજુરી કામ કરીને પોતાના પરિવારોનો ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના મજુર પરિવારોના 7 જેટલા બાળકો આ ઘટના બની ત્યારે વાડીએ ઝુંપડામાં રમી રહ્યા હતા. દરમિયાન પ્રાથમિક માહીતી પ્રમાણે બાળકો દ્વારા ચુલો સળગાવવાનો પ્રયાસ થતા ઝુંપડુ સળગી જતા તેમાં ત્રણ બાળકો આગની ચપેટમાં આવી જતા ઘટના સ્થળે જ તેઓના મોત નિપજ્યા હતા. 

Feb 14, 2020, 09:46 PM IST

અમદાવાદ: શાહીબાગની સુંદર યુવતી સાથે હતા 5 વર્ષથી સંબંધ જો કે અચાનક...

શાહીબાગમાં રહેતી યુવતી સાથે તેના જ પ્રેમીએ શરીર સંબંધ બાંધી તેના ફોટા અને વિડીયો મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી તેને વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ શાહીબાગ પોલીસ મથકે નોધવામાં આવી છે. યુવતીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. શાહીબાગમાં રહેતી એક યુવતીને તેના વિસ્તારમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ રહ્યો હતો. જો કે થોડાક દિવસો અગાઉ યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઇ ગઈ હતી. 

Jan 26, 2020, 09:48 PM IST