Babita એ પેન્ટ પહેર્યા વગરનો Bold Video શેર કર્યો! 'જેઠાલાલ' પણ ચોંકી ગયા હશેકે, બબીતાએ આ શું કર્યું?

Babita Video Without Pants: હાલમાં જ બબીતાએ પેન્ટ પહેર્યા વિનાનો વીડિયો સોશલ મીડિયામાં શેર કરી દીધો. આ વીડિયો જોઈને સૌ કોઈ હચમચી ગયાં. બબીતાનું નામ સાંભળીને તો આપણાં જેઠાલાલ પણ ચોંકી ગયા હશે કે સાલુ આ શું થઈ ગયું?

આશ્રમ સીરીઝમાં પોતાની સુંદરતા અને કલાની ધૂમ મચાવનાર ત્રિધાએ સોશિયલ મીડિયા પર એક વાર ફરીથી પોતાનો હોટ અવતાર રજૂ કરીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.

Babita એ પેન્ટ પહેર્યા વગરનો Bold Video શેર કર્યો! 'જેઠાલાલ' પણ ચોંકી ગયા હશેકે, બબીતાએ આ શું કર્યું?

નવી દિલ્લીઃ હાલમાં જ બબીતાએ પેન્ટ પહેર્યા વિનાનો વીડિયો સોશલ મીડિયામાં શેર કરી દીધો. આ વીડિયો જોઈને સૌ કોઈ હચમચી ગયાં. બબીતાનું નામ સાંભળીને તો આપણાં જેઠાલાલ પણ ચોંકી ગયા હશે કે સાલુ આ શું થઈ ગયું? જોકે, આ વખતે દરેકને સમજવામાં ભૂલ થઈ છે. જેઠાલાલની જેમ તમે પણ કંઈક બીજું જ સમજ્યાં છો. પણ આપણે વાત કરી રહ્યાં છીએ આશ્રમ વેબસીરીઝમાં બબીતાનું પાત્ર ભજવનારી Tridha Choudhury ની. આશ્રમ સીરીઝમાં પોતાની સુંદરતા અને કલાની ધૂમ મચાવનાર ત્રિધાએ સોશિયલ મીડિયા પર એક વાર ફરીથી પોતાનો હોટ અવતાર રજૂ કરીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.

બિકિનીમાં ફોટોઝ શેર કર્યા બાદ હવે  ત્રિધાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેને માત્ર કોટ પહેર્યો છે. ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપમાં એક્ટ્રેસના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે. ફેન્સને ત્રિધાનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. તે આના પર ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝર્સે લખ્યું.

 

ક્યા બાત હે બબીતા જી. તો બીજા એક યૂઝર્સે લખ્યું, ક્યા ખુબ લગતી હો. બબીતાનો આ બોલ્ડ અવતાર દરેકની ઉંઘ ઉડાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2013 માં ત્રિધાએ પોતાની એક્ટિંગની શરૂઆત બંગાળી ફિલ્મ મિશોર રોહોસ્યોથી કરી હતી. આ ફિલ્મ પછી તેને ઘણી ભાષાઓની ફિલ્મમાં કામ કર્યું. 2019 માં તેને વેબ સિરીઝ ચાર્જશીટ : ધ શટર લોક મર્ડર માં કામ કર્યું.  આ વેબ સિરીઝ પછી તેણે પાછળ ફરીને ક્યારે જોયું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news