Urfi Javed Twitter: શાયરીના ચક્કરમાં બોલી ગઈ અશ્લીલ વેણ કે લોકોના ઉડી ગયા હોશ

Urfi Javed Bold: ઉર્ફી જાવેદ પોતાના કામથી વધારે પોતાનો પહેરવેશ અને નિવેદનનોને લઈને ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ પોતાના સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને કોઈ એવું નિવેદન આપે છે જેનાથી તેમના માટે કોઈ નવી સમસ્યા આવી જાય છે. 

Urfi Javed Twitter: શાયરીના ચક્કરમાં બોલી ગઈ અશ્લીલ વેણ કે લોકોના ઉડી ગયા હોશ

Uorfi Javed Post: આપણે અનુમાન લગાવી શકીએ કે ઉર્ફી જલદી જ મુસિબતમાં ફસાવાની છે કેમ કે તેમણે કંઈક એવું નિવેદન આપ્યું છે જેના પર ઘમાસાણ મચવાનું નક્કી છે. ઉર્ફીને હાલમાં જ એક મહિલા નેતાએ તેના કપડા વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને હરહંમેશ તેનો મજાક ઉડાવે છે. આ વખતે ઉર્ફીએ શાયરી કરીને મહિલા નેતાનો મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કંઈક એવું નિવેદન કર્યું જેનાથી હોબાળો થવો નક્કી છે. 

શાયરીના ચક્કરમાં ઉર્ફીએ આપ્યું અશ્લીલ નિવેદન
તમારી જાણકારી માટે જણાવીએ તો ઉર્ફી જાવેદે હાલમાં જ ટ્વિટરમાં એક મહિલા નેતા વિરુદ્ધ શાયરી કરી અને આ શાયરે તેમણે જાતે લખી. ઉર્ફીએ શાયરીમાં કહ્યું કે તેમના અંડરવેરમાં કાણું છે. ઉર્ફીના આ નિવેદનથી બધા આશ્ચર્યમાં છે. 

— Uorfi (@uorfi_) January 9, 2023

આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો:
 ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો

આ પણ વાંચો:  અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી

આ મહિલા નેતા વિશે બોલી રહી છે ઉર્ફી જાવેદ
ઉલ્લેખનિય છેકે થોડા સમય પહેલાં ચિત્રા વાઘે ઉર્ફીના કપડાને લઈને નિવેદન આપ્યા હતા અને ધમી પણ આપી હતી. આ ઘટના બાદ ઉર્ફી ચિત્રા વાઘને સંભળાવવાનો કોઈ મોકો નથી છોડતી. આ પહેલીવાર નથી કે ઉર્ફી કોઈ સાથે ઘર્ષણમાં ઉતરી હોય, પહેલાં પણ ઘણીવાર ઉર્ફી આ પ્રકારના ઘર્ષણનો શિકાર બની છે.

— Uorfi (@uorfi_) January 9, 2023

હાલમાં જ ઉર્ફી એટલા માટે પણ ચર્ચામાં આવી હતી કેમ કે ઉર્ફીએ દિગ્ગજ કલાકાર જાવેદ અખ્તર સાથે મુલાકાત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news