રિલીઝ પહેલાં આ રીતે જુઓ વિદ્યા બાલનની ફિલ્મનું ટ્રેલર, કરવું પડશે આ કામ

વિદ્યા બાલન (Vidya Balan)ની ફિલ્મ 'શકુંતલા દેવી'ન ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 15 જુલાઇ એટલે આજે રિલીજ થવાનું છે. ટ્રેલર રિલીઝ થયા પહેલાં 'શકુંતલા દેવી'નું ટીઝર રિલીઝ થયું છે.

રિલીઝ પહેલાં આ રીતે જુઓ વિદ્યા બાલનની ફિલ્મનું ટ્રેલર, કરવું પડશે આ કામ

મુંબઇ: વિદ્યા બાલન (Vidya Balan)ની ફિલ્મ 'શકુંતલા દેવી'ન ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 15 જુલાઇ એટલે આજે રિલીજ થવાનું છે. ટ્રેલર રિલીઝ થયા પહેલાં 'શકુંતલા દેવી'નું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મની અભિનેત્રી વિદ્યા બાલને ઇંસ્ટાગ્રામ પર એક ટીઝરને રિલીઝ કરવાની સાથે આ જાણકારી આપી છે. તેમની ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થશે. 

આ સાથે જ વિદ્યા બાલને પોતાની ફિલ્મ 'શકુંતલા દેવી' (Shakuntala Devi)નું પ્રમોશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેના હેઠળ સોશિયલ મીડિયા પર તેમણે એક પોસ્ટ લખી છે જેમાં એક ગણિતનો પ્રશ્ન છે, જેનો જવાબ વિદ્યાએ ફેન્સથી માંગ્યો છે. વિદ્યાએ પોતાના ફેન્સને કહ્યું કે જે પણ પ્રશ્નને સોલ્વ કરશે, તેને ફિલ્મ 'શકુંતલા દેવી'નું ટ્રેલર રિલીઝ પહેલાં જોવા મળશે. 

A post shared by Vidya Balan (@balanvidya) on

તમને જણાવી દઇએ કે 'શકુંતલા દેવી' જ્મેનઈ હ્યૂમન કોમ્યુટર નામે ઓળખવામાં આવે છે, તેમના જીવન પર આધારિત ફિલ્મ બની છે. જેમાં વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને અમિત સાધ મુખ્ય પાત્રમાં જોવા મળશે. વિદ્યા બાલની ફિલ્મ જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news