ટ્રેલર
'આશ્રમ 2'નું ટ્રેલર રિલીઝ, પહેલાં કરતાં વધુ ખતરનાક અવતારમાં જોવા મળશે બોબી દેઓલ
થોડા દિવસો પહેલાં જ વેબ સીરીઝ 'આશ્રમ' (Aashram) રિલીઝ થઇ હતી. જલદી જ તેની બીજી સિઝન પણ આવવાની છે, જેનું ટીઝર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. બોબી દેઓલ (Bobby Deol) નું પાત્ર આ સીરીઝમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું
Oct 29, 2020, 07:04 PM ISTAksahy Kumar ની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું નામ બદલાયું, આ હશે નવું ટાઇટલ
અક્ષય કુમાર (Aksahy Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ (Laxmmi Bamb)' નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાં જ પોતાની જોરદાર કોમેડી અને થ્રિલર સીન્સ સાથે દર્શકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું.
Oct 29, 2020, 06:11 PM ISTક્યારેક ભિખારી તો ક્યારેક પાઘડીધારી બન્યા મનોજ બાજપેયી, વીડિયોએ ઇન્ટનેટ પર મચાવ્યો તહેલકો
બોલીવુડના જાણિતા કલાકાર મનોજ વાજપેયીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' (Suraj Pe Mangal Bhari)નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં મનોજ એક સાથે ઘણા પાત્રોમાં જોવા મળી રહ્યા છે, જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1 મિનિત 1 સેકન્ડના વીડિયોમાં મનોજ ઘણીવાર પોતાનો ગેટઅપ ચેંજ કરવા માટે વારંવાર મેકઅપ કરતા જોવા મળે છે.
Oct 24, 2020, 12:32 AM ISTરિલીઝ પહેલાં આ રીતે જુઓ વિદ્યા બાલનની ફિલ્મનું ટ્રેલર, કરવું પડશે આ કામ
વિદ્યા બાલન (Vidya Balan)ની ફિલ્મ 'શકુંતલા દેવી'ન ફેન્સ આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર 15 જુલાઇ એટલે આજે રિલીજ થવાનું છે. ટ્રેલર રિલીઝ થયા પહેલાં 'શકુંતલા દેવી'નું ટીઝર રિલીઝ થયું છે.
Jul 15, 2020, 11:40 PM ISTWATCH VIDEO : Good Newwzનું બીજું ટ્રેલર રિલીઝ, હસીહસીને દુખી જશે પેટ
કોમેડી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)'નું બીજું ટ્રેલર હમણાં જ રિલીઝ થયું છે. થોડા દિવસો પહેલાં અક્ષય કુમાર (Akshay Kumar)ને ચમકાવતી આ ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં રિલીઝ થયું હતું જે લોકોને બહુ પસંદ પડ્યું હતું.
Dec 19, 2019, 04:23 PM ISTસોશિયલ મીડિયામાં જામ્યો રજનીકાંતનો 'દરબાર', લોકો ધડાધડ જોઈ રહ્યા છે ટ્રેલર
સુપરસ્ટાર રજનીકાંત (Rajnikanth)ની આગામી ફિલ્મ છે દરબાર (Darbar). આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે. તેમની આ ફિલ્મનું ટ્રેલર (Trailer) હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
Dec 17, 2019, 08:59 AM ISTVIDEO: રિલીઝ થયું 'જય મમ્મી દી'નું જોરદાર ટ્રેલર, જુઓ કેવી રીતે ફસાયા બિમારી પ્રેમી!
ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવનાર ડાયરેક્ટર લવ રંજન હવે નિર્માતા તરીકે ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. તેમણે પોતાની પહેલી ફિલ્મ 'જય મમ્મી દી (Jai Mummy Di)' આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને જોઇને તમે પણ પોતાનું હસુ રોકી ન શકો. કારણ કે અહીં કહાની બોલીવુડના જૂના ફોર્મૂલાથી ખૂબ અલગ જોવા મળી રહી છે.
Dec 13, 2019, 07:00 PM ISTમજાક મજાકમાં કરણે અક્ષય પર તાક્યું તીર, 'ગુડ ન્યૂઝ' મુદ્દે કહી દીધી આટલી મોટી વાત
કરણ જોહર (Karan Johar)ના પ્રોડક્શન હાઉસના બેનર તળે બનેલી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' ક્રિસમસના તહેવાર રિલીઝ થવા માટે તૈયાર છે. આ મુદ્દે વાત કરતાં કરણ જોહરે હળવા મજાકીયા અંદાજમાં મોટી વાત કહી દીધી. તેમણે કહ્યું કે તેમના માટે ગુડ ન્યૂઝ ત્યારે હોય છે જ્યારે તેમના બેનર માટે કામ કરનાર એક્ટર ઓછી ફી ચાર્જ કરે.
Nov 19, 2019, 12:00 PM ISTVIDEO : રિલીઝ થયું 'પાગલપંતી'નું Trailer, કોમેડીનો 'મહાડોઝ' છે ફિલ્મ
આ ફિલ્મમાં અનિલ કપુર, જોન અબ્રાહમ, ઈલિયાના ડિક્રૂઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 'પાગલપંતી' 22 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
રાજકુમાર રાવનું દર્દ છલકાયું, કહ્યું- 'સ્કૂલની ફી ભરવાના પણ પૈસા ન હતા'
રાજકુમારે જણાવ્યું કે તે મિડલ ક્લાસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું કે એક સમય એવો આવ્યો કે જ્યારે તેમની પાસે સ્કૂલ ફીના પૈસા ન હતા. એવામાં સ્કૂલના શિક્ષકોએ મળીને તેમની મદદ કરી અને બે વર્ષ સુધી રાજકુમાર સ્કુલ ફી આપતા રહ્યા.
Oct 22, 2019, 03:31 PM ISTsatellite shankar trailer : સેટેલાઇટ શંકર ટ્રેલર છે દમદાર, દેશને જોડતો દેખાયો એક સૈનિક
satellite shankar trailer : સેટેલાઇટ શંકર ટ્રેલર છેવટે રિલીજ થયું છે. જે દમદાર છે. બોક્સ ઓફિસ પર છવાઇ જવા માટે આ ફિલ્મ હવે તૈયાર છે. આ ફિલ્મનું ટ્રેલર દેશભક્તિથી છલોછલ છે જેમાં એક સૈનિક દેશને જોડતો દેખાઇ રહ્યો છે.
Oct 17, 2019, 04:14 PM ISTVIDEO: રિલીઝ થયું 'મોતીચૂર ચકનાચૂર'નું ટ્રેલર, જામે છે નવાજુદ્દીન-આથિયાની જોડી
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયું છે. કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં એક લવ સ્ટોરીની ઝલક જોવા મળી રહી છે. યૂટ્યૂબ પર અત્યાર સુધી આ ટ્રેલરને 50 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.
Oct 12, 2019, 02:36 PM ISTરિલીઝ થયું નેશનલ અવોર્ડ વિજેતા ગુજરાત ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર, જાહેર થઈ રિલીઝની તારીખ
હેલ્લારો કચ્છમાં આકાર લેતા કથા છે. જેમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે.
Oct 10, 2019, 05:34 PM ISTસની કૌશલ અને રૂખસાર ઢિલ્લોની ડાન્સ ફિલ્મ 'ભાંગડા પા લે'નું ટ્રેલર થયું રિલીઝ
ફિલ્મ 'ભાંગડા પા લે'' (Bhangra Paa Le) ના ડાન્સ અવતાર પોસ્ટર શેર કર્યા બાદ, ડાન્સ ફ્રેંચાઇઝી 'ભાંગડા પા લે'(Bhangra Paa Le) નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. રોની સ્ક્રૂવાલાની નવી ફિલ્મ 'ભાંગડા પા લે'એ આપણા દેસી સ્ટાઇલ 'ભાંગડા'(Bhangra Paa Le) ની સાથે ડાન્સને અલગ સ્તર પર પહોંચાડી દીધા છે.
Sep 30, 2019, 06:42 PM ISTમ્યુઝિકલ વેબ સિરીઝ- "ગીત"નું ટ્રેલર થયું લોન્ચ, શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
મુખ્ય ભૂમિકા ભજવી રહેલ આરજે રુહાને જણાવ્યું હતું કે, "આ વેબ સિરીઝ ઘણી અલગ છે, જે સંપૂર્ણ રીતે સંગીત પર આધારિત છે. "ગીત" વેબ સિરીઝમાં 4 એપિસોડ્સ હશે.
Sep 28, 2019, 08:40 PM ISTપહેલાં કરતાં વધુ દમદાર છે 'લાલ કપ્તાન'નું બીજું ટ્રેલર, જુઓ VIDEO
'જો આંખો સે દિખ જાય, વો જખ્મ હી ક્યા' જેવા દમદાર ડાયલોગથી ખબર પડે છે કે ફિલ્મમાં સૈફ બિલકુલ નવા અવતાર ઉપરાંત ઘણુ બધુ છે, જે દર્શકોને ખૂબ ગમશે. ફિલ્મ લાલ કેપ્ટન (Laal kaptaan) 18 ઓક્ટોબરના રોજ રિલીજ થવા જઇ રહી છે.
Sep 28, 2019, 04:26 PM IST'Sye Raa Narasimha Reddy'નું બીજુ ટ્રેલર રિલીઝ, પહેલા કરતા પણ વધુ દમદાર
મહાનાયક અમિતાભ બચ્ચન (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy) નું બીજી ટ્રેલર રિલીઝ થયું છે. આ ટ્રેલર બહુ જ દમદાર છે. અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યાની જાહેરાત થયા બાદ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. બિગ બજેટ ફિલ્મ સૈરા નરસિમ્હા રેડ્ડીનું પહેલુ ટ્રેલર આવ્યા બાદથી જ દર્શકોમાં રોમાંચક ઉત્સાહ હતો. તેઓ બીજા ટ્રેલરની રાહ જોઈને બેસ્યા હતા. જે હવે તેમને જોવા મળ્યું છે. જુઓ ટ્રેલર....
Sep 26, 2019, 03:54 PM ISTVideo: 'ધ ઝોયા ફેક્ટર'થી ચમકશે સોનમ કપૂરનું નસીબ, રિલીઝ થયું મજેદાર Trailer
બોલિવૂડની બબલી ગર્લ સોનમ કપૂર પોતાના ફેશનેબલ અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે.
Aug 29, 2019, 03:57 PM ISTVIDEO : 'છિછોરે'નું નવું દોસ્તી સ્પેશિયલ ટ્રેલર, હસીહસીને દુખી જશે પેટ
ટ્રેલર જોઈને તમને તમારા કોલેજના દિવસો યાદ આવી જશે
Aug 23, 2019, 03:52 PM ISTફિલ્મ '1917'નું ટ્રેલર થયું રિલીઝ, પ્રથમ વિશ્વ યુદ્ધની મહાગાથા જોવા મળશે મોટા પડદે
સ્કાઇફોલ, સ્પેક્ટર અને અમેરિકન બ્યૂટીના ઓસ્કર વિજેતા નિર્દેશક સૈમ મેંડેસ પોતાની આગામી ફિલ્મ '1917' સાથે પ્રથમ વિશ્વ યુદ્ધની મહાગાથ મોટા પર રજૂ કરવા માટે તૈયાર છે. પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન, બે યુવા બ્રિટિશ સૈનિકો, સ્કોફીલ્ડ (કેપ્ટન ફૈંટિસ્ટિક્સ જોર્જ મૈકકે) અને બ્લેક (ગેમ ઓફ થ્રોન્સ ડીન-ચાર્લ્સ ચૈપમૈન)ને એક અસંભવ મિશન આપવામાં આવે છે. સમય વિરૂદ્ધ એક રેસમાં, તેમને દુશ્મનના વિસ્તારને પાર કરવો પડશે અને એક સંદેશ આપવો પડશે જે હજારો સૈનિકો પર ઘાતક હુમકો રોકી દેશે અને આ દરમિયાન બ્લેકના પોતાના ભાઇ પણ છે.
Aug 6, 2019, 04:10 PM IST