નોંધી લો નંબર; લોકસભા ચૂંટણીમાં નાણાની હેરફેર પર IT વિભાગે શરૂ કર્યો કંટ્રોલ રૂમ

ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવક વેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. તેમજ કંટ્રોલ રૂમના સંપર્ક નંબર, વૉટ્સ ઍપ નંબર તથા ઈ-મેઈલ આઈ.ડી. જાહેર કરવામાં આવ્યા છે.

નોંધી લો નંબર; લોકસભા ચૂંટણીમાં નાણાની હેરફેર પર IT વિભાગે શરૂ કર્યો કંટ્રોલ રૂમ