પ્રજાસત્તાક દિવસ: જ્યારે ભારત માતાને દેવાધિદેવ મહાદેવે પણ સલામી આપી

દેવાધિ દેવ મહાદેવ પણ રંગાયા દેશ ભક્તિ ના રંગમાં સોમનાથ ખાતે  મહાદેવને ત્રિરંગો શણગાર કરી અનોખી રીતે પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરાઈ. દેશનાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશ ભકતીનાં રંગ મા રંગાયા હતા. દેશનાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે અનોખા અંદાજમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ. દેવાધિ દેવ મહાદેવને ત્રિરંગો શણગાર કરાયો છે. મહાદેવ પણ દેશ ભક્તિનાં રંગમાં રંગાતા શ્રદ્ધાળુઓ મહાદેવની એક ઝલક મેળવવા સોમનાથ ઉમટી પડયા છે. 

Updated By: Jan 26, 2020, 10:05 PM IST
પ્રજાસત્તાક દિવસ: જ્યારે ભારત માતાને દેવાધિદેવ મહાદેવે પણ સલામી આપી

અમદાવાદ: દેવાધિ દેવ મહાદેવ પણ રંગાયા દેશ ભક્તિ ના રંગમાં સોમનાથ ખાતે  મહાદેવને ત્રિરંગો શણગાર કરી અનોખી રીતે પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરાઈ. દેશનાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશ ભકતીનાં રંગ મા રંગાયા હતા. દેશનાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે અનોખા અંદાજમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ. દેવાધિ દેવ મહાદેવને ત્રિરંગો શણગાર કરાયો છે. મહાદેવ પણ દેશ ભક્તિનાં રંગમાં રંગાતા શ્રદ્ધાળુઓ મહાદેવની એક ઝલક મેળવવા સોમનાથ ઉમટી પડયા છે. 

અમદાવાદ: શાહીબાગની સુંદર યુવતી સાથે હતા 5 વર્ષથી સંબંધ જો કે અચાનક...

ઉલ્લેખનીય છે કે દર વર્ષ આજનાં દિવસે સોમનાથ મહાદેવને ખાસ ત્રિરંગો શણગાર કરવામાં આવે છે. દેશ ભરમાં 71માં પ્રજાસતાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવ પણ દેશ ભક્તિનાં રંગે રંગાયેલા જોવા મળ્યા. હા જી 71 માં પ્રજાસતાક દિનને લઈ સોમનાથ મહાદેવને ખાસ શણગાર કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવને ત્રીરંગો શણગાર કરાયો દેવાધિદેવને દેશ ભકતીનાં રંગે રંગાયેલા જોઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube