republic day

પ્રજાસત્તાક દિવસ: જ્યારે ભારત માતાને દેવાધિદેવ મહાદેવે પણ સલામી આપી

દેવાધિ દેવ મહાદેવ પણ રંગાયા દેશ ભક્તિ ના રંગમાં સોમનાથ ખાતે  મહાદેવને ત્રિરંગો શણગાર કરી અનોખી રીતે પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરાઈ. દેશનાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશ ભકતીનાં રંગ મા રંગાયા હતા. દેશનાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે અનોખા અંદાજમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ. દેવાધિ દેવ મહાદેવને ત્રિરંગો શણગાર કરાયો છે. મહાદેવ પણ દેશ ભક્તિનાં રંગમાં રંગાતા શ્રદ્ધાળુઓ મહાદેવની એક ઝલક મેળવવા સોમનાથ ઉમટી પડયા છે. 

Jan 26, 2020, 10:05 PM IST

Republic Day 2020: રાષ્ટ્રપતિ ભવનમાં 'એટ હોમ' સમારોહ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય અતિથિ

 એટ હોમ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. 
 

Jan 26, 2020, 09:00 PM IST

Beating retreat ceremony: વંદેમાતરમ અને ભારત માતાની જયના નારા સાથે ગુંજી અટ્ટારી-વાઘા બોર્ડર

દર્શકોના ઉત્સાહને જોતા જવાનોનો ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. જવાનોએ પોતાના કમદતાલથી પાકિસ્તાની જવાનોને લલકાર્યા હતા.
 

Jan 26, 2020, 05:54 PM IST
71th republic day being celebrated across the country watch video zee 24 kalak PT21M12S

71માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય અને દેશભરમાં આન બાન અને શાનથી ઉજવણી, જુઓ VIDEO

આજે 71મો પ્રજાસત્તાક દિવસ છે જેની રાજ્ય અને દેશ ભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખાસ જુઓ વીડિયો.

Jan 26, 2020, 04:30 PM IST
71th republic day city level celebration in nikol ahmedabad watch video zee 24 kalak PT2M

અમદાવાદ: શહેર કક્ષાની ઉજવણી નિકોલમાં કરાઈ, મેયરે માથે સાફો બાંધીને કર્યું ધ્વજવંદન

આજે 71માં પ્રજાસત્તાક દિનની અમદાવાદ શહેર કક્ષાની ઉજવણી નિકોલમાં કરાઈ. મેયર બીજલ પટેલના હસ્તે કરાયું ધ્વજવંદન. AMC ના અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત. મેયર અલગ પરિધાન માં જોવા મળ્યા. માથે સાફો બાંધી ને ઉપસ્થિત રહ્યા મેયર બીજલ પટેલ

Jan 26, 2020, 04:20 PM IST
jetpur muslim old man hoists flag every republic day watch video zee 24 kalak PT1M53S

80 વર્ષના ગુજરાતના આ મુસ્લિમ વૃદ્ધના દેશપ્રેમને કોટિ કોટિ સલામ

દર પ્રજાસત્તાક દિવસ આવે એટલે જેતપુર શહેરમાં રહેતા ગુલાબભાઈ ખોખ્ખરનો એક જ ક્રમ હોય છે. આ દિવસે ધ્વજ ફરકાવીને તેઓ પોતાની દેશભક્તિનો અનોખો પરચો આપે છે. આજે તેમની ઉમર 80 વર્ષની છે, પરંતુ તેમ છતાં તેઓ આ ક્રમ ભૂલ્યા નથી. વર્ષોથી તેઓ જેતપુરમાં ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે. આજે આ 80 વર્ષના મુસ્લિમ વૃદ્ધે પ્રજાસતાક દિવસ નિમિત્તે પોતાની 225 ફૂટ ઉંચી ક્રેઈન પર તિરંગો લહેરાવી દેશભક્તિનું અનોખું ઉદાહણ પૂરું પાડ્યું હતું.

Jan 26, 2020, 04:15 PM IST
Dwarka: youth waves flag under the sea watch video zee 24 kalak PT2M49S

દ્વારકા: યુવાને દરિયાની અંદર જઈને લહેરાવ્યો તિરંગો, ખાસ જુઓ VIDEO

કિરીટ નામના યુવાએ દરિયાની અંદર જઈને લહેરાવ્યો તિરંગો. ડીપ સીમાં અંદર તમામ પ્રકારના ઇક્યુપમેન્ટ લઈ અને સમુદ્રમાં લહેરાવ્યો તિરંગો. પ્રજાસત્તાક પર્વ પર તમામ દેશ વાસીઓ અલગ અલગ રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોય છે તેવામાં એક યુવા દ્વારા કરાઈ અનોખી ઉજવણી. દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દરિયા ની અંદર કોઈ યુવા દ્વારા સૌપ્રથમ વખત આ રીતે લહેરાયો છે રાષ્ટ્રધ્વજ..

Jan 26, 2020, 04:15 PM IST
cm vijay rupani talks with media after 26th january celebration in rajkot zee 24 kalak PT2M35S

રાજકોટ: ધ્વજવંદન બાદ સીએમ રૂપાણીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

71મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થઈ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ. રાજ્યપાલનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવી 71 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી.

Jan 26, 2020, 03:00 PM IST
71th repubblic day swimmers of porbandar flag off in mid sea watch video zee 24 kalak PT2M33S

પોરબંદરમાં મધદરીયે અનોખી રીતે કરાયું ધ્વજવંદન

દેશભરમાં આજે 71માં ગણતંત્રદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર (Porbandar) માં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ ગણતંત્ર દિવસની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે પહોંચી ગયા હતા.

Jan 26, 2020, 02:40 PM IST
flag hoisting in minus 20 degrees in Ladakh watch video on zee 24 kalak PT2M45S

લદ્દાખમાં માઈનસ 20 ડિગ્રીમાં જવાનોએ લહેરાવ્યો ત્રિરંગો

લદ્દાખમાં જવાનોએ કર્યું ધ્વજવંદન. માઈનસ 20 ડિગ્રીમાં જવાનોએ લહેરાવ્યો તિરંગો. ભારતીય સેનાના જાવાનોનું અદ્ભૂત પરાક્રમ. 17 હજાર ફૂટની ઈંચાઈએ વંદે માતરમ.

Jan 26, 2020, 02:40 PM IST
Delhi parade on rajpath su 30 mkis of indian air force execute the trishul manoeuvre PT21M55S

દિલ્હી: પરેડમાં જોવા મળી ભારતની દમદાર સૈન્ય શક્તિ, સુખોઈનું અદભૂત ત્રિશુળ ફોર્મેશન

આ વખતે પરેડમાં રાજપથ પર સ્ત્રીશક્તિએ દમ દેખાડ્યો છે. પહેલીવાર સામેલ થયેલા ચીનુક અને અપાચે હેલિકોપ્ટરોએ પણ ભારતીય સેનાની વધેલી તાકાતનું પ્રદર્શન કર્યું. ત્યારે ગ્રુપ કેપ્ટન નિશિત ઓહરીના નેતૃત્વમાં રાજપથમાં સુખોઈનું ત્રિશુળ ફોર્મેશન જોઈને લોકોના ધબકારા વધી ગયા હતાં.

Jan 26, 2020, 02:30 PM IST
Delhi parade chinook, apache got attraction watch video zee 24 kalak PT30M

દિલ્હી: પરેડમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી, પહેલીવાર સામેલ અપાચે-ચિનુકે બતાવ્યો દમ

આ વખતે પરેડમાં રાજપથ પર સ્ત્રીશક્તિએ દમ દેખાડ્યો છે. પહેલીવાર સામેલ થયેલા ચીનુક અને અપાચે હેલિકોપ્ટરોએ પણ ભારતીય સેનાની વધેલી તાકાતનું પ્રદર્શન કર્યું.

Jan 26, 2020, 02:00 PM IST
Delhi parade garba on rajpath watch video zee 24 kalak PT2M37S

દિલ્હી: રાજપથ પર યોજાયેલી પરેડમાં ગરબાએ જમાવ્યો રંગ, જુઓ VIDEO

દિલ્હીના રાજપથ પર થયેલી પરેડમાં ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોના ટેબ્લોએ પોત પોતાની સાંસ્કૃતિક ઝાંખી રજુ કરી. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના ગરબાએ રંગ જમાવી દીધો હતો.

Jan 26, 2020, 01:45 PM IST
Delhi Parade including gujarat many states present cultural legacy watch video on zee 24 kalak PT30M

દિલ્હી: ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ટેબ્લોએ રજુ કર્યો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો

દિલ્હીના રાજપથ પર થયેલી પરેડમાં ગુજરાત સહિત અન્ય વિવિધ રાજ્યોના ટેબ્લોએ પોત પોતાની સાંસ્કૃતિક ઝાંખી રજુ કરી. જુઓ વીડિયો.

Jan 26, 2020, 01:25 PM IST
71 republic day delhi rajpath parade watch live on zee 24 kalak PT23M3S

દિલ્હી: ધ્વજવંદન બાદ પરેડ શરૂ થઈ, દુનિયા જોઈ રહી છે ભારતની અદમ્ય સૈન્ય શક્તિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ધ્વજવંદન કર્યાં બાદ રાજપથ પર પરેડની શરૂઆત થઈ. જેમાં દુનિયાને ભારતની અદમ્ય સૈન્ય શક્તિ જોવા મળી. જુઓ વીડિયો.

Jan 26, 2020, 12:55 PM IST
Delhi Gujarat's tablo rani ki vav becomes a center of attraction at the parade watch video PT1M4S

દિલ્હી: પરેડમાં ગુજરાતની 'રાણીની વાવ'નો ટેબ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર

દિલ્હીમાં યોજાયેલી પ્રજાસત્તાક દિનની પરેડમાં વૈશ્વિક ધરોહર બનેલી રાણકી વાવની થીમ પર ગુજરાતનો ટેબ્લો હતો. જેમાં જળ, જીવન, સ્થાપત્ય અને કોતરણીકામનું અનોખું સમન્વય હતું. રાજપથ પરથી નીકળેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોનું દ્રશ્ય ખાસ બની રહ્યું હતું. ગુજરાતની આ ઝાંખીનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદીએ કર્યું હતું.

Jan 26, 2020, 12:50 PM IST
President Ramnath Kovind hoisted a flag on Rajpath watch video on zee 24 kalak PT6M56S

71મો પ્રજાસત્તાક દિવસ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ફરકાવ્યો ત્રિરંગો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર ત્રિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાન એવા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયેર બોલસોનારો ઉપરાંત પીએમ મોદી પણ હાજર હતાં. મહાનુભવોએ ત્રિરંગાને સલામી આપી.

Jan 26, 2020, 12:35 PM IST
President Ramnath kovind along wih chief guest brazilian president and other reaches Rajpath PT16M6S

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુખ્ય મહેમાન બ્રાઝીલના રાષ્ટ્રપતિ સહિતના મહાનુભવો રાજપથ પહોંચ્યાં

આ વખતના ગણતંત્ર દિવસ સમારોહના મુખ્ય મહેમાન બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયેર બોલસોનારો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, બોલસોનારો, પીએમ મોદી સહિતના મહાનુભવો ધ્વજવંદન માટે રાજપથ પહોંચ્યાં. જુઓ વીડિયો.

Jan 26, 2020, 12:25 PM IST
pm modi started new tradition by saluting war martyrs on republic day watch video zee 24 kalak PT12M10S

PM મોદીએ શરૂ કરી નવી પરંપરા, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જઈને આપી શહીદોને શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગણતંત્ર દિવસે 48 વર્ષ જૂની પરંપરાને તોડીને નવો ચીલો શરૂ કર્યો. તેમણે યુદ્ધવીરોની શહાદતને સલામ કરવા ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ નહીં પરંતુ ત્યાં બાજુમાં નવા બનેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ અવસરે દેશના પહેલા સીડીએસ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખો હાજર રહ્યાં હતાં.

Jan 26, 2020, 12:15 PM IST
Dy CM Nitin Patel celebrates Republic Day at Dabhoi says Gujarat is ahead of everyone watch video zee 24 kalak PT6M32S

ડે.સીએમ નીતિન પટેલે ડભોઈ ખાતે કરી ગણતંત્ર દિવસની ઉજવણી, કહ્યું-દરેકબાબતમાં ગુજરાત આગળ

આજે 71મા પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે ડે.સીએમ નીતિન પટેલે ડભોઈ ખાતે ઉજવણી કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત દરેક બાબતમાં આગળ છે. ઉદ્યોગોની સ્થાપનામાં પણ આગળ છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Jan 26, 2020, 12:15 PM IST