Final Result : તમામે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જાણો એક ક્લિક પર

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચુક્યું છે. કુલ 31 જિલ્લા પંચાયતમાં તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. એક પણ પાલિકા કોંગ્રેસ જીતી શક્યું નહોતું. 231 તાલુકા પંચાયત પૈકી 198 ભાજપે કબ્જે કરી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 33 માં જ જીતી શક્યું હતું. 81 નગરપાલિકામાં  79 ભાજપના પક્ષે જ્યારે 2 કોંગ્રેસનાં ફાળે ગઇ હતી. જો કે કોંગ્રેસનો જે પ્રકારે રકાસ થયો છે તે ભુતોન ભવિષ્યતી છે. કોંગ્રેસનો ખુબ જ શરમજનક પરાજય થયો છે. તે ક્યાંય વિપક્ષ તરીકે પણ ઉભેલી દેખાતી નથી. લોકોએ ભાજપને ખોબલેને ધોબલે મત આપ્યા છે. એક પ્રકારે ભાજપે જાણે ક્લિન સ્વિપ કરી તેમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય. જો કે દરેકે દરેક જિલ્લા અને બેઠક અનુસાર પરિણામ અહીં જોઇ શકશો.
Final Result : તમામે તમામ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાનું ફાઇનલ રિઝલ્ટ જાણો એક ક્લિક પર

અમદાવાદ : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી ચુક્યું છે. કુલ 31 જિલ્લા પંચાયતમાં તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. એક પણ પાલિકા કોંગ્રેસ જીતી શક્યું નહોતું. 231 તાલુકા પંચાયત પૈકી 198 ભાજપે કબ્જે કરી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 33 માં જ જીતી શક્યું હતું. 81 નગરપાલિકામાં  79 ભાજપના પક્ષે જ્યારે 2 કોંગ્રેસનાં ફાળે ગઇ હતી. જો કે કોંગ્રેસનો જે પ્રકારે રકાસ થયો છે તે ભુતોન ભવિષ્યતી છે. કોંગ્રેસનો ખુબ જ શરમજનક પરાજય થયો છે. તે ક્યાંય વિપક્ષ તરીકે પણ ઉભેલી દેખાતી નથી. લોકોએ ભાજપને ખોબલેને ધોબલે મત આપ્યા છે. એક પ્રકારે ભાજપે જાણે ક્લિન સ્વિપ કરી તેમ કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય. જો કે દરેકે દરેક જિલ્લા અને બેઠક અનુસાર પરિણામ અહીં જોઇ શકશો.

જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામ...

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક બિન હરિફ ભાજપ બિન હરિફ કોંગ્રસ બિન હરિફ અપક્ષ બિન હરિફ અન્ય બિન હરિફ
કચ્છ 40 40 0 32   8          
પાટણ 32 32 0 21   11          
મહેસાણા 42 41 1 37 1 4          
સાબરકાંઠા 36 36 0 30   6          
ગાંધીનગર 28 28 0 19   9          
અમદાવાદ 34 31 3 27 3 4          
સુરેન્દ્રનગર 34 32 2 27 2 5          
રાજકોટ 36 36 0 25   11          
જામનગર 24 24 0 18   5       1  
પોરબંદર 18 18 0 16   2          
જૂનાગઢ 30 29 1 21 1 6   2      
અમરેલી 34 34 0 27   6       1  
ભાવનગર 40 40 0 31   8       1  
આણંદ 42 41 0 35   6          
પંચમહાલ 38 34 4 34 4            
દાહોદ 50 50 0 43   6   1      
વડોદરા 34 34 0 27   7          
નર્મદા 22 22 0 19   2       1  
ભરૂચ 34 33 1 26 1 4       3  
ડાંગ 18 16 2 15 2 1          
નવસારી 30 30 0 27   3          
વલસાડ 38 37 1 35 1 2          
સુરત 36 34 2 32 2 2          
તાપી 26 26 0 17   9          
દેવભુમિ દ્વારકા 22 21 1 11 1 10          
મોરબી 24 24 0 14   10          
ગીરસોમનાથ 28 28 0 22   6          
બોટાદ 20 13 7 12 7 1          
અરવલ્લી 30 30 0 25   5          
મહીસાગર 28 28 0 22   6          
છોટાઉદેપુર 32 32 0 28   4          

 

તાલુકા પંચાયતની ચૂંટણી પરિણામ...

જિલ્લાનું નામ કુલ સીટ ચૂંટણી બિનહરીફ ભાજપ ભાજપ બિનહરીફ કોંગ્રેસ કોંગ્રેસ બિનહરીફ અપક્ષ અન્ય અન્ય બિનહરીફ
તાપી 124 121 3 57 2 63 1 1    
જામનગર 112 111 1 69 1 33   5 4  
સુરેન્દ્રનગર 182 164 18 115 17 42   5 2 1
નર્મદા 90 90 0 62   21   3 4  
ડાંગ 48 47 1 40 1 7        
અમદાવાદ 176 168 8 110 8 53   5    
વડોદરા, 168 167 1 115 1 44   8    
ભરૂચ 182 181 1 135 1 29   6 11  
ખેડા 166 164 1 107 1 52   4 1  
સાબરકાંઠા 172 172 0 120   45   5 2  
દેવભુમિ દ્વારકા 80 75 5 38 4 34 1 2 1  
આણંદ 196 195 1 130   61 1 2 2  
પાટણ 170 165 4 103 4 57   4 1  
ગીરસોમનાથ 128 128 0 80   46   2    
મહેસાણા 126 126 0 87   34   4 1  
પોરબંદર 54 54 0 38   15   1    
બોટાદ 78 74 4 54 4 16   1 3  
અરવલ્લી 128 125 3 94 3 25   5 1  
છોટાઉદેપુર 140 140 0 98   39   3    
નવસારી 132 131 1 104 1 26   1    
સુરત 184 176 8 146 8 26   2 2  
કચ્છ 204 200 4 140 4 58   1 1  
મહેેસાણા 216 206 9 137 8 63 1 4 2  
અમરેલી 192 190 2 126 2 56   2 6  
રાજકોટ 202 197 5 120 4 68 1 8 1  
મોરબી 102 101 1 66 1 33   2    
પંચમહાલ 178 163 15 153 15 4   6    
ભાવનગર 210 204 6 143 6 56   1 4  
જૂનાગઢ 158 155 3 85 3 60   7 3  
વલસાડ 158 152 6 129 6 18   5    
દાહોદ 238 233 5 194 5 29   10    
ગાંધીનગર 80 79 1 45 1 34        

 

નગરપાલિકા ચૂંટણીના પરિણામો...

જિલ્લાનું નામ કુલ સીટ ચૂંટણી કુલ બિનહરીફ ભાજપ ભાજપ બિનહરીફ કોંગ્રેસ કોંગ્રેસ બિનહરીફ અપક્ષ અપક્ષ બિનહરીફ અન્ય અન્ય બિનહરીફ
અમદાવાદ 96 93 3 60 3 10   19   4  
અમરેલી 156 156 0 126   30          
આણંદ 212 209 3 126 2 52   22 1 9  
અરવલ્લી 60 56 0 34   13       9  
બનાસકાંઠા 112 112 0 81   15   15   1  
ભરૂચ 132 131 1 90 1 22   18   1  
ભાવનગર 96 96 0 70   19       7  
બોટાદ 68 68 0 61   7          
દેવભુમિ દ્વારકા 52 52 0 34   5       13  
દાહોદ 36 35 1 30 1 5          
ગાંધીનગર 72 72 0 56   15       1  
ગીરસોમનાથ 128 106 22 87 20 15 2 3   1  
જામનગર 28 28 0 12   14       2  
જૂનાગઢ 36 35 1 29 1 6          
કચ્છ 196 190 6 162 6 28          
ખેડા 152 149 3 90 3 13   37   9  
મહેસાણા 152 124 28 94 28 13   17      
મોરબી 104 104 0 76   24       4  
નર્મદા 28 28 0 16   6   6      
નવસારી 76 76 0 75   1          
પંચમહાલ 68 66 2 36 2 1   22   7  
પાટણ 80 80 0 64   10   5   1  
પોરબંદર 52 52 0 45   7          
રાજકોટ 44 39 5 39 5            
સાબરકાંઠા 60 55 5 47 5 8          
સુરત 116 116 0 109   5   2      
સુરેન્દ્રનગર 164 155 9 149 9 5       1  
તાપી 28 28 0 22   6          
વડોદરા, 88 83 5 52 5 21   5   5  
વલસાડ 28 27 1 20 1 7          

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news