ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ Dosa! જોતાં જ મોંઢામાં આવી જશે પાણી, VIDEO માં જુઓ રેસિપી

ભારતમાં રહેનાર લોકો ખાવાના ખૂબ શોખીન છે. તમારા ઘરમાં પણ મોટાભાગે કંઇકને કંઇક નવી ખાવાની ડિશ ટ્રાઇ જરૂર થતી હશે. મોટાભાગે આ એક્સપેરિમેન્ટ્સ સફળ થઇ જાય છે પરંતુ ક્યારેક ક્યારેક નવી રેસિપી ટ્રાઇ કરવાના ચક્કરમાં તમે ફેલ થઇ જાવ છો

ગુજરાતનો મોસ્ટ વોન્ટેડ Dosa! જોતાં જ મોંઢામાં આવી જશે પાણી, VIDEO માં જુઓ રેસિપી

Viral Video Of Recipe: ભારતમાં રહેનાર લોકો ખાવાના ખૂબ શોખીન છે. તમારા ઘરમાં પણ મોટાભાગે કંઇકને કંઇક નવી ખાવાની ડિશ ટ્રાઇ જરૂર થતી હશે. મોટાભાગે આ એક્સપેરિમેન્ટ્સ સફળ થઇ જાય છે પરંતુ ક્યારેક ક્યારેક નવી રેસિપી ટ્રાઇ કરવાના ચક્કરમાં તમે ફેલ થઇ જાવ છો. જોકે ટેસ્ટમાં ચેંજ કરતા રહેવું એક રીતે સારી વાત છે કારણ કે તમએ ખાવાથી કંટાળતા નથી. સોશિયલ મીડિયા પર એક એવી રેસિપી વાયરલ થઇ રહી છે જેને ટ્રાઇ કર્યા વિના તમે રહી શકશો નહી. 

ઢોસાની જોરદાર રેસિપી
આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો મોટા સ્લેબ ઉપર ઢોસો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તે બેટરને સારી રીતે ફેલાવતા રહ્યો અને તેની ઉપર શાકભાજીઓથી લઇને મસાલા સુધીની ઘણી વસ્તુઓ નાખે છે. જો તમે પણ ખાવાના શોખીન છો તો સૌથી પહેલાં આ ટ્રેડિંગ વીડિયો (Trending Video) ને જરૂર જુઓ...

ગુજરાતનો ફેમસ ઢોંસા
વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ ગુજરાતના મોસ્ટ વોન્ટેડ ઢોસા છે. ઢોસાના સ્ટોલની પાછળ ઘણા લોકો પોતાની ભૂખ મટાડવાની રાહ જોઇ રહ્યા છે. તમામના ચહેરા પર જોઇને લાગે છે કે આટલા લઝીઝ ઢોસાને દૂરથી જોવો મુશ્કેલ છે. કોમેન્ટ સેક્શનમાં પણ લોકો આ ઢોસાને ખાવા માટે ઉતાવળા જોવા મળે છે. 

વીડિયો થયો વાયરલ
આ વીડિયોને ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોઇને દરેક કોઇ તેની રેસિપીને ટ્રાઇ કરવા માંગે છે. આ વીડિયોને અત્યાર સુધી 37 હજારથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. એટલું જ નહી ઘણા લોકોએ વીડિયોને પસંદ પણ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news