ગુજરાતમાં ખૂલશે રોજગારીના અઢળક દ્વાર! કેબિનેટ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી મોટી જાહેરાત

બળવંતસિંહ રાજપૂતે પાલનપુર ખાતે અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ બનાસકાંઠાના પ્રભારી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરી હતી કે બનાસકાંઠામાં 4 GIDC સ્થપાવામાં આવશે. કૃષિ અને પશુપાલન પર આધારિત જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી કરાશે.

ગુજરાતમાં ખૂલશે રોજગારીના અઢળક દ્વાર! કેબિનેટ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કરી મોટી જાહેરાત

અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે બનાસકાંઠામાં 4 GIDC બનાવવાની સૌથી મોટી જાહેરાત કરી છે. GIDC બનતાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. બનાકાંઠામાં 4 GIDC બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતના કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરી છે કે 4 GIDC બનતાં રોજગારીની નવી તકો ઉભી થશે. કૃષિ અને પશુપાલન પર આધારિત રોજગારી મળશે. 

ક્રિકેટર અક્ષર પટેલનું યોજાયું ગ્રાન્ડ રીસેપ્શન, જાણો શું છે વેજીટેરિયન મેનુમાં...?

બળવંતસિંહ રાજપૂતે પાલનપુર ખાતે અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ બનાસકાંઠાના પ્રભારી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરી હતી કે બનાસકાંઠામાં 4 GIDC સ્થપાવામાં આવશે. કૃષિ અને પશુપાલન પર આધારિત જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી કરાશે. બનાસકાંઠાના મહત્વના પ્રશ્નોને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ટૂંકા ગાળામાંમાં જ જિલ્લાના અનેક પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.

ગુજરાતના આ 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

મહત્વનું છે કે કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેમણે પાલનપુર ખાતે અધિકારી અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બનાસકાંઠાના મહત્વના પ્રશ્નોને ચર્ચા કરાઈ હતી. ત્યારે ટૂંકા ગાળામાંમાં જ જિલ્લાના અનેક પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસો કરવાની ખાતરી બળવંતસિંહ રાજપૂતે આપી હતી. 

રિસેપ્શનમાં તમને મળ્યું નથી આમંત્રણ તો વાંધો નહી, અમે બતાવીશું અંદરના Exclusive Phot..

Trending news