Gujarat Election 2022: ખજૂર ભાઈએ ફરી દિલ જીત્યું! પ્રથમ તબક્કાના મતદાન પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો VIDEO

Gujarat Election 2022: આજે યુટ્યુબર અને સમાજસેવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. ખજૂરભાઈએ યુવા મતદારોને ખાસ વોટ કરવા અપીલ કરી છે. યુટ્યુબર અને સમાજસેવી એવા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈએ લોકોને અપીલ કરી છે.

Gujarat Election 2022: ખજૂર ભાઈએ ફરી દિલ જીત્યું! પ્રથમ તબક્કાના મતદાન પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો VIDEO

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારે ગુજરાતના યુટ્યૂબર ખજૂરભાઈ એટલે નીતિન જાની કે તેઓ યુટ્યૂબરની સાથે સમાજસેવી તરીકે પણ સેવા કરી રહ્યા છે. આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે. ત્યારે હવે ખજૂરભાઈએ ફરી લોકોના દિલ જીત્યા છે. 

આજે યુટ્યુબર અને સમાજસેવી નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. ખજૂરભાઈએ યુવા મતદારોને ખાસ વોટ કરવા અપીલ કરી છે. યુટ્યુબર અને સમાજસેવી એવા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈએ લોકોને અપીલ કરી છે. તેઓએ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. નવા યુવા મતદારો માટે ખાસ સંદેશ પાઠવ્યો છે અને તેના માટે ખાસ વોટ કરવા માટે અપીલ કરી છે. નીતિન જાની ઉર્ફે ખજૂર લોકોમાં ખૂબ લોકપ્રિય છે. ત્યારે આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થશે.

મહત્વનું છે કે, જિગલી એન્ડ ખજૂર ફેઈમ નીતિન જાની કે જેને લોકો ગુજરાતના સોનુ સૂદ પણ કહે છે. કારણ કે તેઓએ અનેક નિરાધાર લોકોને પોતાના ઘરના ઘર બનાવી આપ્યા છે નીતિન જાનીએ ગુજરાતમાં અનેક ગરીબ અને નિરાધાર લોકોના વ્હારે આવ્યા છે અને ઘરનું ઘર બનાવી આપી માનવતાની મિસાલ કાયમ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news