ગુજરાતમાં ફરી આવી સરકારી નોકરીની તક, 7 ઓગસ્ટ સુધી કરી શકાશે એપ્લિકેશન

ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) લીગલ આસિસ્ટન્ટના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર થશે. આવામાં આ પદ પર આવેદન કરવા માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી (jobs) કરી શકે છે. ઓનલાઈન અરજી 26 જુલાઈ, 2021 થી શરૂ થઈ છે. તો ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ, 2021 છે. 

Updated By: Aug 1, 2021, 03:58 PM IST
ગુજરાતમાં ફરી આવી સરકારી નોકરીની તક, 7 ઓગસ્ટ સુધી કરી શકાશે એપ્લિકેશન

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાઈકોર્ટે (gujarat highcourt) લીગલ આસિસ્ટન્ટના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર થશે. આવામાં આ પદ પર આવેદન કરવા માટે ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓનલાઈન અરજી (jobs) કરી શકે છે. ઓનલાઈન અરજી 26 જુલાઈ, 2021 થી શરૂ થઈ છે. તો ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ, 2021 છે. 

આ પરીક્ષાની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 3 ઓક્ટોબર છે. આ ઉપરાંત વાયવા-વોઈસ ટેસ્ટ નવેમ્બર કે ડિસેમ્બર 2021 ના મહિનામાં આયોજિત કરાશે. અપ્લાય કરનારાઓને gujarathighcourt.nic.in પર જઈને લોગઈન કરવાનું રહેશે.   

આ પણ વાંચો : આજથી 7 દિવસ બંધ રહેશે ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ બ્રિજ

ઉમેદવારોના કોન્ટ્રાક્ટનો સમય 11 મહિનાનો હશે. આ ભરતી મુખ્ય ન્યાયાધીશના અપ્રુલના આધીન થશે. જેને આ ભરતી પ્રોસેસના આધાર પર 3 વર્ષ સુધી વધારી દેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા (government job) ના માધ્યમથી કુલ 16 પદ પર નિયુક્તિ કરવામાં આવશે. તેમજ ઉમેદવારની ઉંમર 10 ઓગસ્ટ, 2021 સુધી 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત આરક્ષિત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમાનુસાર રજા આપવામાં આવશે. 

આ પણ વાંચો : અમદાવાદીઓનું કશુ બગાડી નહિ શકે કોરોના, 81% લોકોમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનિટી
 
આવેદન કરવા ઈચ્છતા ઉમેદવાર 17 જુલાઈના રોજ વેબસાઈટ nabard.org પર ઉપલબ્ધ કરાવાયેલ ફોર્મના માધ્યમથી આવેદન કરી શકશે. NABARD Application 2021: નાબાર્ડમાં 162 આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજર પદ માટે આવેદન 7 ઓગસ્ટ સુધી લિગલ આસિસ્ટન્ટના પદ પર આવેદન કરનાર ઉમેદવારની પાસે ભારતની કોઈપણ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થાનથી કાયદાની ડિગ્રી મેળવેલ હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યૂટર એપ્લિકેશન/ઓપરેશનની બેઝિક નોલેજ અને સ્થાનિક ભાષાનુ જ્ઞાન હોવુ જોઈએ. 

આ હશે પગાર
ઉમેદવારોને વળતર કરવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવારને 20,000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે.  

આ પણ વાંચો : જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો