ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગુજરાતનું ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ નથી. આવું તમને કોઈ કહે તો વિશ્વાસ નહીં કરો ને. પરંતુ આ એકદમ હકીકત છે. કેમ કે ગુજરાતના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, આર્સેનિક, સીસુ, આયર્ન, નાઈટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે.
Drinking Water: લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે ખુબ જરૂરી છે. પરંતુ વિકસિત ગુજરાતમાં માત્ર ગણતરીના જિલ્લાઓ એવા છે જેનું પાણી પીવાલાયક છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાણીના તળ ઊંડા પહોંચી ગયા છે. તેવામાં ગુજરાતના પાણીને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ જાણીને તમે પણ ચોંકી જશો.
રાજ્ય સરકારનો દાવો છે લોકોને ઘરે નળથી પાણી મળી રહ્યુ છે. પરંતુ શું ખરેખર લોકોને નલ સે જલ યોજનાનો લાભ મળ્યો છે ખરો? શું લોકોને ઘરે બેઠા જ પાણી મળી રહ્યુ છે? સરકારના દાવા પાછળ શું છે સચ્ચાઈ, આવો જોઈએ આ અહેવાલમાં
Jal Sankat : સમૃદ્ધિ તરફ વધી રહેલા ગુજરાતના એવા દિવસો આવશે કે હજારો રૂપિયા ખર્ચીને પાણી ખરીદવુ પડશે, કારણ કે આપણી ભવિષ્યની પેઢીને ચાલે એટલુ પાણી આપણી પાસે નથી... ભૂર્ગભ જળ ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યાં છે
રાજ્યમાં પીવાલાયક પાણીની સ્થિતિને લઈને ગંભીર હાલત, રાજ્યના 12950 ગામોમાં સ્થાનિક સ્ત્રોતથી પીવાલાયક પાણી મળતું નથી.