Big Breaking: ખાતાકીય પ્રમોશન વિવાદ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, 1200 PSI ની ભરતી પ્રક્રિયા પર HC ની રોક

ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જ્યાં કોર્ટે મહત્વનો આદેશ આપ્યો. કોર્ટે પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા રોક લગાવી છે. એટલે કે Psi મોડ 2 ભરતી પ્રક્રિયા પર hc ની રોકએ રોક લગાવી છે. 

Big Breaking: ખાતાકીય પ્રમોશન વિવાદ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, 1200 PSI ની ભરતી પ્રક્રિયા પર HC ની રોક

આશ્કા જાની, અમદાવાદ: ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જ્યાં કોર્ટે મહત્વનો આદેશ આપ્યો. કોર્ટે પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા રોક લગાવી છે. એટલે કે Psi મોડ 2 ભરતી પ્રક્રિયા પર hc ની રોકએ રોક લગાવી છે. 

હાઈકોર્ટે 1200 PSI ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી છે. 6 સપ્તાહમાં પડતર અરજીનો નિકાલ કરવા હાઈકોર્ટ ખડપીઠે સિંગલ જજની બેચ ને વિનંતી કરી છે. Mt સેક્શનમાં કામ કરતા 57 કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવા કોર્ટે છૂટ આપી હતી. 

મહત્વના મુદ્દાઓ...

- PSI મોડ 2 ભરતી પ્રક્રિયા પર HC ની રોક

- 1200 PSI ની ભરતી પ્રક્રિયા પર HC ની રોક

- ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ HC માં સુનવણી

- કોર્ટ માં પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા પર રહેશે રોક- HC

- MT સેક્શનમાં કામ કરતા 57 કોન્સ્ટેબલોને મેઈન પરીક્ષામાં બેસવા કોર્ટે છૂટ આપી હતી

- 6 સપ્તાહમાં પડતર અરજીનો નિકાલ કરવા HC ખંડપીઠે સિંગલ જજની બેચને કરી વિનંતી

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news