हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PSI recruitment
Psi recruitment News
gujarat news
પોલીસમાં ભરતી અંગે મોટા સમાચારઃ બદલાશે ભરતીના નિયમો, ટૂંક સમયમાં જ જાહેર થશે નિયમો
Gujarat Police Recruitment Rules: પોલીસની ભરતીની પ્રક્રિયામાં થઈ શકે છે મોટા ફેરફારઃ પીએસઆઈની ભરતી માટેની પરીક્ષામાં નિયમોમાં આવી શકે છે બદલાવ. લેખિત અને ફિઝિકલ ટેસ્ટમાં કરવામાં આવશે ધરખમ ફેરફાર.
Feb 12,2024, 9:26 AM IST
Gujarat high court
ખાતાકીય પ્રમોશન વિવાદ: 1200 PSI ની ભરતી પ્રક્રિયા પર હાઈ કોર્ટે લગાવી રોક
ખાતાકીય પ્રમોશનના વિવાદ ને લઈ આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ. જ્યાં કોર્ટે મહત્વનો આદેશ આપ્યો. કોર્ટે પડતર અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા રોક લગાવી છે. એટલે કે Psi મોડ 2 ભરતી પ્રક્રિયા પર hc ની રોકએ રોક લગાવી છે.
Jan 18,2023, 14:49 PM IST
psi exam in gujarat
કોણ છે વિદ્યાર્થીઓના ભાવિના દુશ્મનો? ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ, PSIની પરીક્ષા આવી
લાંભાની ગીતા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી કોલ લેટર લઈ લેવામાં આવ્યા હતા, જેને કારણે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ભારે વિરોધ દર્શાવ્યો
Mar 6,2022, 14:07 PM IST
EXCLUSIVE
હસમુખ પટેલ સાથે EXCLUSIVE વાતચીત : LRD-PSI ના ઉમેદવારો આજે જ મળશે કોલ લેટર પણ આ કારણ
LRD અને PSI ની ભરતી પર હાલ ગુજરાતભરના યુવાનોની નજર અટકેલી છે, ત્યારે હજી સુધી કોલ લેટર OJAS વેબસાઇટ પર નહી આવવાના કારણે ઉમેદવારોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે પણ કોલ લેટર નહી આવે કે ભરતી ફરી ઘોંચમાં પડી કે શું. પરંતુ આવું કાંઇ જ નથી. હંમેશા વિદ્યાર્થીઓની પડખે ઉભા રહેલા ZEE 24 KALAK એ ફરી એકવાર વિદ્યાર્થીઓની ચિંતા માટે સ્ટેન્ડ લીધું હતું. અને એલઆરડી ભરતી બોર્ડનાં ચેરમેન હસમુખ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
Nov 26,2021, 18:07 PM IST
Ahmedabad
લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવવામાં આવી
PSIની ભરતીમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે, અને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.
Oct 22,2021, 21:48 PM IST
gujarat
મોટા સંકેત: PSI ભરતી અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્ત્વપૂર્ણ નિવેદન
PSI ભરતી અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટી જ નહીં, પણ વધારેમાં વધારે લોકોને તક મળે એ દિશામાં રાજ્ય સરકાર નિર્ણય લેશે.
Oct 22,2021, 17:55 PM IST
પોલીસ
ગુજરાત રાજ્યની પોલીસમાં મોટી સંખ્યામાં ’ઘટ’ છતા ભરતી નથી થઇ રહી
ગુજરાત નહી પરંતુ સમગ્ર દેશમાં પોલીસ વગર કોઈ કામ શક્ય નથી. બંદોબસ્ત હોય કે પછી સલામતી તમામ જગ્યાએ પોલીસની હાજરી જોવા મળે છે. ત્યારે રાજ્યમાં પોલીસની ઘટ છતા ભરતી નથી થઈ રહી. રાજ્યમાં કોન્સ્ટેબલથી લઈ પીઆઈ કક્ષાના અધિકારી સુધી અનેક જગ્યાએ ખાલી છે. અને જેની અસર અનેકવાર જોવા પણ મળે છે.
May 17,2019, 23:19 PM IST
Trending news
Lok Sabha Election 2024
કોના લીધે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી તૈયારી? દિગ્ગજ કોંગ્રેસી નેતાએ કર્યો ધડાકો
Relationship Tips
દરેક પતિ-પત્નીના જીવનમાં આવે છે આ 5 સ્ટેજ, જાણો કયું સ્ટેજ કપલ માટે સૌથી નાજુક
Vadodara
આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશે
MARUTI SUZUKI
Wagon R છોડો, મારુતિની આ કાર છે અસલ સોનું! માઈલેજમાં બધાથી આગળ
Ahmedabad
30 વર્ષના શાસનમાં સરકાર પીવાનું ચોખ્ખુ પાણી પણ આપી શક્તી નથી, પાણીની બીમારીઓ વકરી
personality
આમાંથી તમારા પગ કેવા છે, એક સેકન્ડમાં તમે સામેવાળાનો સ્વભાવ ને ગુણ પારખી લેશો
Lok Sabha Election 2024
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, જાણો શું કહ્યું?
Ideal temperatures
100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું
stock market
એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર
Ahmedabad
આ ફેમસ બ્રાન્ડના પિત્ઝા વચ્ચે ઈયળ ફરતી દેખાઈ, ગ્રાહકે વીડિયો બનાવીને ફરિયાદ કરી