પાદરાની પરણિતા પર દુષ્કર્મ આચરનાર આસિફ નામનાં શખ્સની ધરપકડ

પાદરા તાલુકાના ગામની પરિણીતાના મોબાઈલ માં ફોટા પાડી નેટ પર અપલોડ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી અવર નવર દુસ્ક્રમ આચરતા મુસ્લિમ યુવક સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પાદરાના ઉમરાયા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આરોપી પરિણીતાના બિભસ્ત ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. દોઢ વર્ષથી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

Updated By: Jan 29, 2020, 05:18 PM IST
પાદરાની પરણિતા પર દુષ્કર્મ આચરનાર આસિફ નામનાં શખ્સની ધરપકડ

મિતેશ માળી/વડોદરા : પાદરા તાલુકાના ગામની પરિણીતાના મોબાઈલ માં ફોટા પાડી નેટ પર અપલોડ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી અવર નવર દુસ્ક્રમ આચરતા મુસ્લિમ યુવક સામે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પાદરાના ઉમરાયા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આરોપી પરિણીતાના બિભસ્ત ફોટા પાડી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. દોઢ વર્ષથી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

એક તરફી પ્રેમમાં યુવતિને પાઠ ભણાવવા શિક્ષક દંપતિના પુત્રએ કર્યું ન કરવાનું કામ

પાદરા તાલુકામાં વધુ એક દુષ્કર્મની ઘટનાએ સોનેરી નગરી કહેવાતા પાદરા તાલુકાને શર્મસાર કરી નાખ્યો છે. પાદરા તાલુકાના ઉમરાયા ગામે પરિણીતા સાથે યુવક દુષ્કમ આચરતો હતો. યુવતીને વારંવાર હેરાન કરી યુવતીના બીભત્સ ફોટા પાડી લીધા હતા. યુવતી જ્યારે પોતાના ઘરે કામ કરતી હોય તે દરમિયાન આરોપી ફોટા પાડી લીધા હતા. યુવતીને ફોટાના આધારે ધમકી આપતો હતો કે મારી સાથે શારીરિક સંબંધ નહિ રાખે તો આ ફોટા સોસીયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ. તારી સમાજ માં ઈજ્જત બગાડીસ એટલું જ નહીં પરંતુ યુવક પરિણીતાના પરિવારને મારી નાખવાની ધમકી પણ વારંવાર આપતો હતો. દોઢ વર્ષથી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો. પરિણીતાએ આખરે પોતાના પરિવારને જાણ કરી હતી અને પરિવાર સાથે પરિણીતા એ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

25 વર્ષમાં પ્રથમવાર ગુજરાતમાં પેથોલોજી વિષય પર યોજાશે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, 13 દેશોના તબીબો ભાગ લેશેુદદુતા

પાદરા પોલીસે ફરિયાદના આધારે નરાધમની શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં આસીફ સિંધા નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. જેલ ભેગો કર્યો હતો પાદરા પોલીસે બળાત્કાર તેમજ મારી નાખવાની ધમકી આપવાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube