શું કહે છે આજની રાશી... શનિ મહારાજની ખાસ ઉપાસના કરો
નોમની તિથિ અને શનિવાર હોવાથી શનિમાનહારાજની ખાસ ઉપાસના કરવી, હનુમાનજીની પણ ઉપાસના કરી શકાય
Trending Photos
અમદાવાદ. આજે કાર્તિક વદ નોમ છે અને સાથે જ શનિવારનો દિવસ છે. એટલે શનિમહારાજની ઉપાસના કરવાથી ખાસ ફળ પ્રાપ્ત થશે. શનિવાર હનુમાનજીનો દિવસ હોવાથી તેમની ઉપાસના કરવાથી પણ ફાયદો થઈ શકે છે. મનની શાંતિ માટે પુસ્તકોનું વાંચન રાખો તો ઘણું જ જ્ઞાન પ્રાપ્ત થાય એમ છે. આધ્યાત્મના પુસ્તકો વાંચવા જોઈએ. કંઈ ન ગમે તો તમને મનગમતા વિષયના પુસ્તકો વાંચવાથી પણ મન પ્રફુલ્લિત રહેશે.
- હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
- તા. 16. રવિ અને સોમવાર. રાતો અને ગુલાબી રંગ
- તા.17. રવિવાર અને લીલો રંગ
- તા. 18. શનિવાર અને ઘાટો રાતો અને કાળો
તારીખ |
1 ડિસેમ્બર, 2018, શનિવાર |
માસ |
કાર્તિક વદ 9 |
નક્ષત્ર |
ઉત્તરા ફાલ્ગુની |
યોગ |
વિષ્કુંભ |
ચંદ્ર રાશી |
સિંહ (મ,ટ) સવારે 10.01 થી કન્યામાં (પ,ઠ,ણ) |
આજના દિવસે શું કરશો?
- સ્થિરયોગ અને દગ્ધયોગ સૂર્યોદયથી બપોરે 3.51 સુધી
- આજે નોમની તિથિ છે અને શનિવાર છે
- માટે, શનિમહારાજની ઉપાસના ખાસ કરવી
- શ્રીહનુમાનજીની ઉપાસના પણ કરી શકાય
- ઓમ રાં રામાય નમઃ આ મંત્રનો જાપ 108 વખત કરવો
- ત્યારબાદ, ઓમ હં હનુમતે નમઃ આ મંત્રનો જાપ કરવો
- અને પુનઃ ઓમ રાં રામાય નમઃ મંત્રજાપ 108 વખત કરવ
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનમાં પ્રફુલ્લિત રહેવાની ચાવી....
- જાત જાતના પુસ્તકોમાં પ્રચૂર માત્રામાં જ્ઞાન પિરસવામાં આવ્યું છે.
- બધુ યાદ ન રહે તો વાંધો નથી પણ, મનની સ્વસ્થતા જાળવજો
- મજબૂત મનોબળ રાખવાનો પ્રયત્ન કરજો
- મન જીતે જગ જીતીયા આ ઊક્તિ ક્યારેય ભૂલવી નહીં...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે